Last Update : 03-May-2012, Thursday

 
એમસીએક્સે ગોલ્ડ-ગિની, ગોલ્ડ-પેટલ, ચાંદી-મિની તથા માઈક્રો સહિત વિવિધ બિનલોહ ધાતુઓ અને અન્ય કોમોડિટીઝના પાકતી તારીખના ભાવની કરેલી જાહેરાત

સોનાના વાયદામાં સાંકડી વધઘટ ચાંદી નરમ બિનલોહ ધાતુઓમાં એકંદરે નરમાઈનું હવામાન ક્રૂડમાં સુધારો

મુંબઇ, તા.૨
એમસીએક્સે વિવિધ કોમોડિટીઝના ૩૦ એપ્રિલના રોજ પાકેલા વાયદાના કોન્ટ્રેક્ટસના પાકતી તારીખના ભાવ જાહેર કર્યા હતા, જેમાં ૮ ગ્રામદીઠ ગોલ્ડ-ગિનીના રૃ.૨૩,૪૩૪, ૧ ગ્રામદીઠ ગોલ્ડ-પેટલના રૃ.૨,૯૩૫ અને ગોલ્ડ-પેટલ (નવી દિલ્હી)ના રૃ.૨,૯૩૨, ૧ કિલોદીઠ ચાંદી-મિની અને માઈક્રોના રૃ.૫૫,૩૧૮, તાંબુ અને તાંબુ-મિનીના રૃ.૪૪૩.૮૫, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના રૃ.૧૦૮.૦૫, સીસું અને સીસું-મિનીના રૃ.૧૧૩.૨૦, નિકલ અને નિકલ-મિનીના રૃ.૯૩૬.૬૦, જસત અને જસત-મિનીના રૃ.૧૦૭.૧૦, ટિનના રૃ.૧,૧૮૮ તથા અન્યમાં ૧ કિલોદીઠ બદામના રૃ.૩૮૩.૨૫, મેલ્ટેડ મેન્થોલ ફ્લેક્સના રૃ.૨,૦૯૦.૧૦, મેન્થા તેલના રૃ.૧,૮૩૬ તેમ જ ગાંસડીદીઠ કોટનના રૃ.૧૬,૪૯૦, ૧૦ કિલોદીઠ ક્રૂડ પામતેલના રૃ.૬૨૧.૫૦, ૨૦ કિલોદીઠ કપાસના રૃ.૭૮૫, ૧૦૦ કિલોદીઠ કપાસખોળના રૃ.૧,૨૪૩.૯૦ અને ડીએમટીદીઠ આયર્ન ઓરના રૃ.૬,૬૯૯ નિર્ધારિત કર્યા હતા.
આજે સાંજના પાંચ વાગ્યા સુધીના પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૩,૭૭,૩૭૦ સોદામાં રૃ.૧૯,૮૫૧.૨૮ કરોડનું કામકાજ થયું હતું, જેમાં સોના-ચાંદીનો હિસ્સો રૃ.૧૦,૧૦૬.૪૪ કરોડનો હતો.
સોનામાં ૭૮,૭૬૬ સોદામાં રૃ.૪,૮૬૫.૭૦ કરોડનાં ૧૬,૬૭૨ કિલોનો ધંધો થયો હતો. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૨૧,૬૬૮ કિલોનો હતો. ચાલુ વાયદામાં રૃ.૩,૮૧૯.૭૬ કરોડનાં ૧૩,૦૮૫ કિલો, મિની વાયદામાં રૃ.૯૯૪.૬૫ કરોડનાં ૩,૪૧૦ કિલો, ગિનીમાં રૃ.૨૦ કરોડનાં ૬૯ કિલો અને પેટલમાં રૃ.૩૧.૨૭ કરોડનાં ૧૦૮ કિલોનો વેપાર થયો હતો.
સોનાના વાયદામાં એકંદરે મર્યાદિત સુધારો હતો. સાતમાંથી પાંચ વાયદા રૃ.૫થી રૃ.૧૦૦ જેટલા વધ્યા હતા, જ્યારે બે લાંબી મુદતના ચાલુ વાયદા રૃ.૯થી રૃ.૧૨ જેટલા ઘટયા હતા. ચાલુ વાયદામાં જૂન રૃ.૧૩ વધી રૃ.૨૯,૧૪૨ રહ્યો હતો, જ્યારે ઓક્ટોબર રૃ.૧૨ ઘટી રૃ.૨૯,૮૫૨ અને ડિસેમ્બર રૃ.૯ ઘટી રૃ.૩૦,૨૨૬ રહ્યા હતા. મિની વાયદામાં મે વાયદો રૃ.૧૦૦ વધી રૃ.૨૯,૦૭૬ થયો હતો. ગિનીનો મે વાયદો રૃ.૮ વધી રૃ.૨૩,૨૫૧ હતો, જ્યારે જુલાઈ રૃ.૨૧ ઘટી રૃ.૨૩,૪૮૯ રહ્યો હતો. પેટલનો મે વાયદો રૃ.૫ વધી રૃ.૨,૮૯૬ હતો. દિલ્હી-પેટલ વાયદા રૃ.૨૪થી રૃ.૨૯૯ જેટલા વધ્યા હતા.
ચાંદીમાં ૯૭,૫૦૧ સોદામાં રૃ.૫,૨૪૦.૭૪ કરોડની ૯૨૦.૫૪૦ ટન ચાંદીનો ધંધો થયો હતો. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૭૪૬.૭૨૮ ટનનો હતો. ચાલુ વાયદામાં રૃ.૩,૫૫૫.૦૮ કરોડની ૬૨૫.૨૩૦ ટન, મિની વાયદામાં રૃ.૧,૩૩૨.૧૭ કરોડની ૨૩૩.૩૬૫ ટન અને માઈક્રો વાયદામાં રૃ.૩૫૩.૪૯ કરોડની ૬૧.૯૪૫ ટન ચાંદીનો વેપાર થયો હતો.
ચાંદીના વાયદા ઢીલા હતા. ભાવો રૃ.૨૨૬થી રૃ.૩૪૮ જેટલા ઘટયા હતા. ચાલુ મે વાયદો રૃ.૨૨૬ ઘટી રૃ.૫૫,૦૭૬ હતો, જ્યારે ડિસેમ્બર રૃ.૨૮૪ ઘટી રૃ.૫૯,૯૪૫ રહ્યો હતો. મિની વાયદા રૃ.૩૦૮થી રૃ.૩૪૮ જેટલા ઘટયા હતા. માઈક્રો વાયદા રૃ.૩૪૨થી રૃ.૩૫૪ જેટલા ઘટયા હતા.
બિનલોહ ધાતુઓમાં તાંબાના બધા વાયદા રૃ.૧.૮૦થી રૃ.૨.૮૦ જેટલા ઘટયા હતા. અન્ય ધાતુઓમાં મિશ્ર વલણ હતું. નિકલના વાયદામાં ૩૦ પૈસાથી રૃ.૭.૩૦, એલ્યુમિનિયમમાં ૫ પૈસાથી ૩૦ પૈસા, સીસામાં ૨૫ પૈસાથી ૩૫ પૈસા અને જસતમાં ૫ પૈસાથી ૩૦ પૈસાની મિશ્ર વધઘટ હતી. તાંબામાં રૃ.૩,૧૭૩.૫૭ કરોડનાં ૭૦,૯૫૯ ટન, નિકલમાં રૃ.૭૦૯.૨૮ કરોડનાં ૭,૫૧૯.૭૫૦ ટન, એલ્યુમિનિયમમાં રૃ.૨૦૭.૩૮ કરોડનાં ૧૮,૬૩૦ ટન, સીસામાં રૃ.૮૩૫.૩૨ કરોડનાં ૭૩,૧૧૫ ટન અને જસતમાં રૃ.૪૧૧.૮૦ કરોડનાં ૩૮,૦૫૫ ટનનાં કામકાજ થયાં હતાં.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાના ભાવોમાં રૃ.૪થી રૃ.૨૮નો સુધારો હતો. ક્રૂડ તેલ મે વાયદો રૃ.૫ વધી રૃ.૫,૬૦૫ બંધ રહ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ તેલના બંને વાયદા રૃ.૧૦થી રૃ.૨૦ વધ્યા હતા. નેચરલ ગેસમાં ૫૦થી ૬૦ પૈસાનો સુધારો હતો.
કૃષિ અને અન્ય ચીજોમાં સીપીઓના ઓગસ્ટ વાયદામાં અપવાદરૃપ રૃ.૧.૭૦ના ઘટાડા સિવાય અન્ય વાયદા ૫૦ પૈસાથી રૃ.૪.૨૦ વધ્યા હતા. સીપીઓ મે વાયદો ૫૦ પૈસા વધી રૃ.૬૨૮.૭૦ બંધ રહ્યો હતો. એલચીના ચારેય વાયદા રૃ.૪૩.૨૦થી રૃ.૪૭.૧૦ની રેન્જમાં વધ્યા હતા. એલચી મે વાયદો રૃ.૪૩.૨૦ વધી બંધમાં રૃ.૧,૧૬૬.૬૦ રહ્યો હતો. ખાંડ-એમ કોલ્હાપુરના બંને વાયદા રૃ.૪થી રૃ.૬૧ જેટલા નરમ હતા. ખાંડ-એમ કોલ્હાપુર મે વાયદો રૃ.૬૧ ઘટી રૃ.૨,૮૬૯ થયો હતો. બટેટાની જાતોમાં આગ્રા વાયદા રૃ.૩૦.૭૦થી રૃ.૪૭.૨૦ અને તારકેશ્વર વાયદા રૃ.૧૫.૩૦થી રૃ.૨૬.૫૦ની રેન્જમાં વધ્યા હતા. બટેટા-આગ્રા મે વાયદો રૃ.૩૦.૭૦ વધી રૃ.૧,૧૧૦.૮૦ અને તારકેશ્વર મે વાયદો રૃ.૧૫.૩૦ વધી રૃ.૯૨૨.૫૦ બંધ રહ્યા હતા. મેન્થા તેલ રૃ.૫૭થી રૃ.૬૨.૪૦ ઘટયું હતું. મેન્થા તેલ મે વાયદો રૃ.૬૨.૪૦ ઘટી બંધમાં રૃ.૧,૪૯૮.૨૦ રહ્યો હતો. બદામનો જૂન વાયદો ૭૫ પૈસા ઘટી રૃ.૩૮૧.૫૦ બંધ હતો. કોટનના ઓગસ્ટ વાયદામાં રૃ.૧૩૦ના ઘટાડા સિવાય અન્ય વાયદા રૃ.૮૦થી રૃ.૧૫૦ની રેન્જમાં વધ્યા હતા. કોટન મે વાયદો રૃ.૮૦ વધી રૃ.૧૭,૮૩૦ બંધ રહ્યો હતો.
કોમડેક્સ ૭.૫૦ પોઈન્ટ ઘટી ૪૦૨૫.૭૦, મેટલ ઈન્ડેક્સ ૧૪.૩૮ પોઈન્ટ ઘટી ૫૦૫૫.૨૨, એનર્જી ઈન્ડેક્સ ૫.૩૯ પોઈન્ટ વધી ૩૭૮૩.૪૮ અને એગ્રી ઈન્ડેક્સ ૨૧.૦૫ પોઈન્ટ ઘટી ૩૪૫૬.૨૩ રહ્યા હતા.

એમસીએક્સના વાયદાના ભાવ

કોમોડિટી

પાકતી તારીખ

ખૂલી

વધી

ઘટી

બંધ

વધઘટ

સોનું

૦૫-૦૬-૧૨

૨૯૧૬૮.૦૦

૨૯૨૨૧.૦૦

૨૯૧૦૨.૦૦

૨૯૧૪૨.૦૦

૧૩.૦૦

સોનું-મિની

૦૫-૦૫-૧૨

૨૯૦૨૧.૦૦

૨૯૧૨૬.૦૦

૨૮૯૩૩.૦૦

૨૯૦૭૬.૦૦

૧૦૦.૦૦

ગોલ્ડ પેટલ

૩૧-૦૫-૧૨

૨૮૯૨.૦૦

૨૯૦૪.૦૦

૨૮૯૧.૦૦

૨૮૯૬.૦૦

૫.૦૦

ગોલ્ડ-પેટલ-દિલ્હી

૩૧-૦૫-૧૨

૩૦૬૨.૦૦

૩૦૬૨.૦૦

૨૯૭૮.૦૦

૩૦૨૦.૦૦

૨૯.૦૦

ગોલ્ડ-ગિની

૩૧-૦૫-૧૨

૨૩૨૫૦.૦૦

૨૩૩૦૪.૦૦

૨૩૨૧૦.૦૦

૨૩૨૫૧.૦૦

૮.૦૦

ચાંદી

૦૫-૦૫-૧૨

૫૫૨૦૨.૦૦

૫૫૫૭૦.૦૦

૫૪૯૯૪.૦૦

૫૫૦૭૬.૦૦

-૨૨૬.૦૦

ચાંદી માઈક્રો

૩૦-૦૬-૧૨

૫૭૦૪૪.૦૦

૫૭૨૨૯.૦૦

૫૬૬૦૧.૦૦

૫૬૭૦૨.૦૦

-૩૪૨.૦૦

ચાંદી-મિની

૩૦-૦૬-૧૨

૫૬૯૫૩.૦૦

૫૭૨૩૦.૦૦

૫૬૬૦૦.૦૦

૫૬૬૯૭.૦૦

-૩૪૨.૦૦

એલ્યુમિનિયમ

૩૧-૦૫-૧૨

૧૧૦.૯૫

૧૧૧.૮૦

૧૧૦.૮૫

૧૧૦.૯૫

૦.૦૫

એલ્યુમિનિયમ-મિની

૩૧-૦૫-૧૨

૧૧૦.૯૫

૧૧૧.૭૫

૧૧૦.૮૫

૧૧૧.૦૦

૦.૧૦

સીસું

૩૧-૦૫-૧૨

૧૧૪.૦૦

૧૧૪.૮૫

૧૧૩.૬૦

૧૧૩.૭૦

-૦.૩૫

સીસું-મિની

૩૧-૦૫-૧૨

૧૧૪.૦૦

૧૧૪.૮૫

૧૧૩.૫૫

૧૧૩.૭૦

-૦.૩૫

નિકલ

૩૧-૦૫-૧૨

૯૪૩.૨૦

૯૫૧.૫૦

૯૩૨.૫૦

૯૩૪.૩૦

-૫.૯૦

નિકલ-મિની

૩૧-૦૫-૧૨

૯૪૧.૧૦

૯૫૧.૭૦

૯૩૨.૬૦

૯૩૪.૪૦

-૫.૮૦

જસત

૩૧-૦૫-૧૨

૧૦૭.૯૦

૧૦૮.૫૫

૧૦૭.૭૦

૧૦૮.૧૦

૦.૧૦

જસત-મિની

૩૧-૦૫-૧૨

૧૦૭.૮૦

૧૦૮.૫૫

૧૦૭.૭૦

૧૦૮.૧૦

૦.૧૫

તાંબુ

૨૯-૦૬-૧૨

૪૪૭.૨૫

૪૪૯.૨૦

૪૪૪.૩૦

૪૪૫.૧૦

-૨.૭૫

તાંબુ-મિની

૨૯-૦૬-૧૨

૪૪૭.૨૫

૪૪૯.૨૦

૪૪૪.૩૫

૪૪૫.૦૫

-૨.૭૫

ક્રૂડ તેલ

૨૧-૦૫-૧૨

૫૫૯૮.૦૦

૫૬૨૩.૦૦

૫૫૯૮.૦૦

૫૬૦૫.૦૦

૫.૦૦

બ્રેન્ટ ક્રૂડ તેલ

૧૦-૦૫-૧૨

૬૩૧૬.૦૦

૬૩૪૬.૦૦

૬૩૧૨.૦૦

૬૩૧૭.૦૦

૧૦.૦૦

નેચરલ ગેસ

૨૫-૦૫-૧૨

૧૨૫.૯૦

૧૨૭.૪૦

૧૨૫.૦૦

૧૨૫.૩૦

૦.૫૦

સીપીઓ

૩૧-૦૫-૧૨

૬૩૧.૪૦

૬૩૨.૦૦

૬૨૫.૭૦

૬૨૮.૭૦

૦.૫૦

એલચી

૧૫-૦૫-૧૨

૧૧૪૫.૦૦

૧૧૬૮.૩૦

૧૧૨૭.૪૦

૧૧૬૬.૬૦

૪૩.૨૦

ખાંડ-એમ કોલ્હાપુર

૧૮-૦૫-૧૨

૨૮૪૫.૦૦

૨૯૦૦.૦૦

૨૮૪૫.૦૦

૨૮૬૯.૦૦

-૬૧.૦૦

બટેટા-આગ્રા

૧૫-૦૫-૧૨

૧૦૮૫.૯૦

૧૧૧૨.૫૦

૧૦૮૫.૫૦

૧૧૧૦.૮૦

૩૦.૭૦

બટેટા-તારકેશ્વર

૧૫-૦૫-૧૨

૯૧૪.૦૦

૯૨૭.૯૦

૯૧૩.૦૦

૯૨૨.૫૦

૧૫.૩૦

મેન્થા તેલ

૩૧-૦૫-૧૨

૧૫૯૧.૯૦

૧૫૯૧.૯૦

૧૪૯૮.૨૦

૧૪૯૮.૨૦

-૬૨.૪૦

રૃ

૩૧-૦૫-૧૨

૧૭૮૧૦.૦૦

૧૭૯૦૦.૦૦

૧૭૭૦૦.૦૦

૧૭૮૩૦.૦૦

૮૦.૦૦

બદામ

૩૦-૦૬-૧૨

૩૭૧.૦૦

૩૯૩.૫૦

૩૭૧.૦૦

૩૮૧.૫૦

-૦.૭૫

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમિતાભ તથા જયા બચ્ચન લાંબા સમય બાદ ફરી મોટા પડદે સાથે દેખાશે
કેટરિના કૈફનું આ વર્ષ માત્ર ખાન ત્રિપુટી માટે અનામત
એકશન ફિલ્મોના બોક્સ ઓફિસ પરના નબળાં દેખાવથી બોલીવૂડમાં આશ્ચર્ય
બીજાને બદલે 'તેરે બિન લાદેન'નો ત્રીજો ભાગ બનશે ઃ અલી ઝાફર યથાવત્
કારકિર્દીની પ્રથમ કમર્શિયલ ફિલ્મમાં અનુરાગ કશ્યપે પત્નીને સ્થાન ન આપ્યું
પક્ષીઓની પાંખો કાપી નાંખ્યા બાદ વેચી દેવાનુ નેટવર્ક ઝડપાયુ
કતારગામમાં ૫૦૦ના ટોળાએ ડિમોલીશન અટકાવી દીધું
અમેરિકી દળોને પાછા ખેંચી લીધા પછી સુરક્ષાની જવાબદારી કાબુલનીઃ ઓબામા

ઇજીપ્તમાં સંરક્ષણ મંત્રાલય નજીક અથડામણ ઃ ૨૦નાં મોત

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ૧૯ વિસ્ફોટો ઃ બે પોલીસ સહિત છ ઘાયલ
ભારત વંશીય અમેરિકન વી.જે. સિંહની પેન્ટાગોનમાં મહત્વનાં પદે નિયુકિત
ઓસ્કાર એવોર્ડ સમારોહના સ્થળનું નામ બદલવામાં આવ્યું
જામનગરમાં IPLના મેચ પર રમાતા સટ્ટાનો પર્દાફાશઃ ત્રણ શખ્સો ઝબ્બે
ખેડા જિલ્લામાં ઝાડા અને ઉલટીના કેસમાં વધારો

જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણીના પોકાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved