Last Update : 03-May-2012, Thursday

 
એનએસઈએલ પર કપાસિયા વોશ તેલમાં ૫,૭૮૦ ટન અને આરબીડી પામોલીન તેલમાં ૧,૨૨૦ ટનની ડિલિવરી

 

બાસમતી ડાંગરમાં ૫,૫૭,૧૦૦ ગુણી, એરંડામાં ૮૨,૭૮૫ ગુણી અને ચોખામાં ૧૦,૮૦૦ ગુણીના વેપાર
નેશનલ સ્પોટ એક્સચેન્જ (એનએસઈએલ) પર સાંજે ચાર વાગ્યા સુધીમાં ૩,૫૩૪ સોદામાં રૃ.૫૯૬.૬૬ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોનામાં ઈ-ગોલ્ડ કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ રૃ.૨,૯૪૬.૯૦ના સ્તરે બંધ રહ્યો હતો. ઈ-ગોલ્ડમાં રૃ.૩૧.૨૯ કરોડનાં ૧૦૬.૨૦૫ કિલોના વેપાર થયા હતા. સોનાનો બેંગ્લોર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૃ.૪૩૭ વધી રૃ.૨૯,૫૬૧, હૈદરાબાદ કોન્ટ્રેક્ટ રૃ.૪૯૯ના ઉછાળા સાથે રૃ.૨૯,૬૨૩ અને સોનું ચેન્નાઈ સુરાણા કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ રૃ.૫૯ વધી રૃ.૨,૯૭૧ બંધ રહ્યા હતા. ઈ-સિલ્વર કોન્ટ્રેક્ટ ૧૦૦ ગ્રામદીઠ રૃ.૪ સુધરી રૃ.૫,૭૧૨.૫૦ બંધ રહ્યો હતો. ઈ-સિલ્વરમાં ૩૪૩ સોદામાં રૃ.૩૮.૨૧ કરોડનાં ૬,૬૯૬.૩૦૦ કિલોનાં કામ સાથે ૧૪૯ કિલોની ડિલિવરી થઈ હતી. ઈ-પ્લેટિનમ કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ રૃ.૨,૯૬૦ બંધ હતો. ઈ-પ્લેટિનમમાં રૃ.૩.૬૩ લાખનાં ૧૨૩ ગ્રામનાં કામ થયાં હતાં.
ઈ-સીરિઝની અન્ય પ્રોડક્ટોમાં કિલોદીઠ ઈ-કોપર કોન્ટ્રેક્ટ રૃ.૧.૦૫ ઘટી રૃ.૫૨૯.૧૦, ઈ-લેડ ૫ પૈસા ઘટી રૃ.૧૫૬.૧૫, ઈ-નિકલ રૃ.૨ ઘટી રૃ.૧,૨૬૮ અને ઈ-ઝિંક કોન્ટ્રેક્ટ ૫ પૈસા સુધરી રૃ.૧૪૭.૨૫ બંધ રહ્યા હતા.
એરંડાના ટ્રેડર્સ અને ફાર્મર્સ કોન્ટ્રેક્ટસમાં ૨૯૮ સોદામાં રૃ.૨૦.૪૨ કરોડનાં ૮૨,૭૮૫ ગુણીની ડિલિવરી ઊતરી હતી. ૨૦ કિલોદીઠ ગુજરાત એરંડા નાના દાણા ટ્રેડર્સ-૧ ગુણી (૭૫ કિલો) કડી-૩ કોન્ટ્રેક્ટ રૃ.૬૫૦ અને કડી-૩૬ કોન્ટ્રેક્ટ રૃ.૬૬૬ રહ્યા હતા. એરંડાના ફાર્મર્સ ઈન્ટ્રા-ડે કોન્ટ્રેક્ટસમાં ૨૦ કિલોદીઠ હિમ્મતનગર કોન્ટ્રેક્ટ રૃ.૬૨૯, ખેડબ્રહ્મા રૃ.૧૫.૪૦ ઘટી રૃ.૬૩૫.૭૦, પાટણ રૃ.૯.૫૦ વધી રૃ.૬૬૭.૫૦, સિધ્ધપુર રૃ.૬૬૨.૨૦, થરા રૃ.૧૭.૪૦ ઘટી રૃ.૬૪૦.૬૦ અને વિસનગર કોન્ટ્રેક્ટ રૃ.૪૬ ઘટી રૃ.૬૨૭ના સ્તરે રહ્યા હતા.
એરંડા તેલના એફએસજી માત્ર નિકાસબર કોન્ટ્રેક્ટસમાં ૧૨ સોદામાં રૃ.૨.૬૦ કરોડનાં ૩૮૦ ટનનાં કામ સાથે ૧૦ કિલોદીઠ કંડલા-૫ કોન્ટ્રેક્ટ રૃ.૬૮૦ અને કંડલા-૩૦ કોન્ટ્રેક્ટ ૫૦ પૈસા ઢીલો રહી રૃ.૬૯૩ થયો હતો.
કપાસિયા વોશ તેલના ભારતીય કોન્ટ્રેક્ટસમાં ૧૩૦ સોદામાં રૃ.૩૮.૨૧ કરોડનાં ૫,૭૮૦ ટનની ડિલિવરી ઊતરી હતી. ૧૦ કિલોદીઠ કડી-૨ કોન્ટ્રેક્ટ રૃ.૬૫૫ અને કડી-૨૫ કોન્ટ્રેક્ટ રૃ.૫.૩૦ વધી રૃ.૬૬૭.૩૦ બંધ રહ્યો હતો.
રૃ (કાચો કપાસ) દેશી વેરાયટી કલમેશ્વર-૧ કિલો ફાર્મર્સ ઈન્ટ્રા-ડે કોન્ટ્રેક્ટ ક્વિન્ટલદીઠ રૃ.૩,૮૫૪ થયો હતો. કાચા કપાસમાં ૪૯ સોદામાં રૃ.૩૮.૯૯ લાખનાં ૧,૦૨,૭૬૬ કિલોનાં કામ થયાં હતાં.
ડાંગરનો વારંગલ-૨ કોન્ટ્રેક્ટ ક્વિન્ટલદીઠ રૃ.૧,૧૫૦ અને વારંગલ-૨૫ કોન્ટ્રેક્ટ રૃ.૧,૧૭૩.૫૦ના સ્તરે રહ્યા હતા. ડાંગરમાં રૃ.૧.૨૧ કરોડનાં ૧૫,૦૦૦ ગુણીના વેપાર થયા હતા. બાસમતી ડાંગરના હરિયાણા, પંજાબ, સિરસા કોન્ટ્રેક્ટસમાં ૪૯૭ સોદામાં રૃ.૭૪.૦૩ કરોડનાં ૫,૫૭,૧૦૦ ગુણીનો ધંધો થયો હતો.
રો વુલમાં ૨૪૯ સોદામાં રૃ.૧૭.૦૫ કરોડનાં ૨,૪૦,૦૦૦ કિલો અને વુલ ટોપ્ના ટ્રેડર્સ કોન્ટ્રેક્ટસમાં ૨૪ સોદામાં રૃ.૬૭.૬૮ લાખનાં ૮,૦૦૦ કિલોનાં કામકાજ થયાં હતાં.
આરબીડી પામોલીન તેલના ટ્રેડર્સ કોન્ટ્રેક્ટસમાં ૭ સોદામાં રૃ.૭.૭૩ કરોડનાં ૧,૨૨૦ ટનની ડિલિવરી નોંધાઈ હતી. આરબીડી પામોલીન તેલનો કાકીનાડા-૨ કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૃ.૬૨૮ અને કાકીનાડા-૨૫ કોન્ટ્રેક્ટ ૨૦ પૈસા ઘટી રૃ.૬૪૦.૩૦ બંધ રહ્યા હતા.
ચોખા ૧૧૨૧ રો વેરાયટી ટ્રેડ-ટુ-ટ્રેડ કોન્ટ્રેક્ટસમાં લુધિયાણા-૨૫ કોન્ટ્રેક્ટ ક્વિન્ટલદીઠ રૃ.૬,૨૧૯.૪૦ અને લુધિયાણા-૨ કોન્ટ્રેક્ટ રૃ.૬,૧૦૦ બંધ રહ્યા હતા. ચોખામાં ૨૬ સોદામાં રૃ.૩.૩૨ કરોડનાં ૧૦,૮૦૦ ગુણીના વેપાર થયા હતા.
રિફાઈન્ડ સનફ્લાવર તેલનો ચેન્નાઈ-૨ કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૃ.૬૭૫ અને ચેન્નાઈ-૨૫ કોન્ટ્રેક્ટ રૃ.૬૮૮.૨૦ બંધ રહ્યા હતા. રિફાઈન્ડ સનફ્લાવર તેલમાં ૪ સોદામાં રૃ.૪.૦૮ કરોડનાં ૬૦૦ ટનનો ધંધો થયો હતો.
સરસવનો ટ્રેડર્સ એક્સ-બરાન કોન્ટ્રેક્ટ ક્વિન્ટલદીઠ રૃ.૩,૯૬૦ રહ્યો હતો. સરસવમાં ૨ સોદામાં રૃ.૧૧.૦૯ લાખનાં ૨૮ ટનનાં કામ થયાં હતાં.
સોયાબીનનો ટ્રેડર્સ એક્સ-કોટા-૭ કોન્ટ્રેક્ટ ક્વિન્ટલદીઠ રૃ.૬૮.૩૦ વધી બંધમાં રૃ.૩,૫૭૪.૪૦ રહ્યો હતો. સોયાબીનમાં ૫ સોદામાં રૃ.૩૨.૧૭ લાખનાં ૯૦ ટનના વેપાર થયા હતા.
સ્ટીલના ટીએમટી બાર્સ કોન્ટ્રેક્ટસમાં મે.ટનદીઠ કુર્નુલ-૨ કોન્ટ્રેક્ટ રૃ.૫૧,૭૮૦ અને કુર્નુલ-૨૫ કોન્ટ્રેક્ટ રૃ.૫૨,૮૦૦ના સ્તરે બંધ રહ્યા હતા.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમિતાભ તથા જયા બચ્ચન લાંબા સમય બાદ ફરી મોટા પડદે સાથે દેખાશે
કેટરિના કૈફનું આ વર્ષ માત્ર ખાન ત્રિપુટી માટે અનામત
એકશન ફિલ્મોના બોક્સ ઓફિસ પરના નબળાં દેખાવથી બોલીવૂડમાં આશ્ચર્ય
બીજાને બદલે 'તેરે બિન લાદેન'નો ત્રીજો ભાગ બનશે ઃ અલી ઝાફર યથાવત્
કારકિર્દીની પ્રથમ કમર્શિયલ ફિલ્મમાં અનુરાગ કશ્યપે પત્નીને સ્થાન ન આપ્યું
પક્ષીઓની પાંખો કાપી નાંખ્યા બાદ વેચી દેવાનુ નેટવર્ક ઝડપાયુ
કતારગામમાં ૫૦૦ના ટોળાએ ડિમોલીશન અટકાવી દીધું
અમેરિકી દળોને પાછા ખેંચી લીધા પછી સુરક્ષાની જવાબદારી કાબુલનીઃ ઓબામા

ઇજીપ્તમાં સંરક્ષણ મંત્રાલય નજીક અથડામણ ઃ ૨૦નાં મોત

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ૧૯ વિસ્ફોટો ઃ બે પોલીસ સહિત છ ઘાયલ
ભારત વંશીય અમેરિકન વી.જે. સિંહની પેન્ટાગોનમાં મહત્વનાં પદે નિયુકિત
ઓસ્કાર એવોર્ડ સમારોહના સ્થળનું નામ બદલવામાં આવ્યું
જામનગરમાં IPLના મેચ પર રમાતા સટ્ટાનો પર્દાફાશઃ ત્રણ શખ્સો ઝબ્બે
ખેડા જિલ્લામાં ઝાડા અને ઉલટીના કેસમાં વધારો

જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણીના પોકાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved