Last Update : 03-May-2012, Thursday

 
ખેત પેદાશોના ઉત્પાદનમાં વાૃધારો કરવા પ્રોત્સાહન આપવા
કઠોળ તથા તેલીબિયાંના લઘુત્તમ ટેકાના ભાવમાં નોંધપાત્ર વધારો કરવા ભલામણ
અનાજ કરતા તેલીબિયાં તથા કઠોળના ઉત્પાદનમાં વધારો કરવા પ્રોત્સાહન આપવા તેના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કરવો જોઈએ એમ કમિશન ફોર એગ્રિકલ્ચર કોસ્ટસ એન્ડ પ્રાઈસીઝે ભલામણ કરી છે. ખરીફ મોસમના તેલીબિયાં જેમ કે સોયાબીન અને મગફળી તથા મગ, અડદ અને તુવેર જેવા કઠોળના ટેકાના ભાવ વધારવાનું કમિશને સૂચવ્યું છે.
ટેકાના ભાવમાં વધારો કરવામાં આવશે તો પણ તેના રિટેલ ભાવમાં વધારો થવાની શકયતા નથી કારણ કે કમિશને જે ટેકાના ભાવ સૂચવ્યા છે તેના સરેરાશ બજાર ભાવ ટેકાના ભાવ કરતા નીચે છે. લાંબી ચર્ચા વિચારણા બાદ ટેકાના નવા ભાવ સૂચવાયા છે જેના પર કેબિનેટે નિર્ણય લેવાનો રહે છે. ૨૦૧૨-૧૩ના ક્રોપ માર્કેટિંગ વર્ષ (પાકના વેચાણનો સમયગાળો) માટે પેડ્ડી (ચોખા)ના ટેકાના ભાવમાં ૧૫.૭૦ ટકા વધારો કરી પ્રતિ ક્વિન્ટલ રૃપિયા ૧૨૫૦ કરવા ભલામણ કરાઈ છે. ચોખાના ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખી ૧૫.૭૦ ટકાનો વધારો કરવાનું સૂચવાયું છે.
તેલીબિયાંના ટેકાના ભાવમાં મગફળી માટે ૩૭ ટકા , સોયાબીન માટે ૩૩ ટકા, સનફલાવરમાં ૩૨ ટકા અને તલમાં ૨૩.૫૦ ટકાનો વધારો કરવા કમિશને ભલામણ કરી છે. ખાધ્ય તેલના ઊંચા આયાતી બિલને ધ્યાનમાં રાખી તેલીબિયાંના વાવેતરને પ્રોત્સાહન અપાવું જોઈએ. તેલીબિયાંનું આયાત બિલ વર્ષે રૃપિયા ૩૦,૦૦૦ કરોડ જેટલું થાય છે.
ઉત્પાદન ખચ ર્ તથા ખેડૂતોના માર્જીનને ધ્યાનમાં રાખીને પરંતુ ઘરઆંગણેના અને આંતરરાષ્ટ્રીય ભાવોને આધીન આ ભલામણ આવી પડી છે. કઠોળના ટેકાના ભાવમાં પણ વધારો કરવો જરૃરી છે. કપાસમાં વિક્રમી ઉત્પાદન છતાં નિકાસ વધી રહી છે અને દેશમાં કપાસનો નીચો સ્ટોક છે, જે માગ વધી રહી હોવાનું સૂચવે છે માટે કપાસના ઉત્પાદનમાં વધારો થાય તે માટે પ્રોત્સાહન આપવા કમિશને કપાસના ટેકાના ભાવમાં ૧૮થી ૨૮ ટકાનો વધારો કરવા ભલામણ કરી છે.
૨૦૧૧-૧૨માં પેડ્ડીના પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ રૃપિયા ૧૦૮૦ હતા જ્યારે જુવાર, બાજરા તથા મકાઈના રૃપિયા ૯૮૦ હતા અને મગ, અડદ તથા તુવેરના અનુક્રમે રૃપિયા ૩૫૦૦, ૩૩૦૦ અને ૩૨૦૦ હતા જ્યારે મગફળીના રૃપિયા ૨૭૦૦, સોયાબીનના રૃપિયા ૧૬૫૦ અને કોટનના મીડિયમ તથા લોન્ગ સ્ટેપલના રૃપિયા ૨૮૦૦-૩૩૦૦ હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમિતાભ તથા જયા બચ્ચન લાંબા સમય બાદ ફરી મોટા પડદે સાથે દેખાશે
કેટરિના કૈફનું આ વર્ષ માત્ર ખાન ત્રિપુટી માટે અનામત
એકશન ફિલ્મોના બોક્સ ઓફિસ પરના નબળાં દેખાવથી બોલીવૂડમાં આશ્ચર્ય
બીજાને બદલે 'તેરે બિન લાદેન'નો ત્રીજો ભાગ બનશે ઃ અલી ઝાફર યથાવત્
કારકિર્દીની પ્રથમ કમર્શિયલ ફિલ્મમાં અનુરાગ કશ્યપે પત્નીને સ્થાન ન આપ્યું
પક્ષીઓની પાંખો કાપી નાંખ્યા બાદ વેચી દેવાનુ નેટવર્ક ઝડપાયુ
કતારગામમાં ૫૦૦ના ટોળાએ ડિમોલીશન અટકાવી દીધું
અમેરિકી દળોને પાછા ખેંચી લીધા પછી સુરક્ષાની જવાબદારી કાબુલનીઃ ઓબામા

ઇજીપ્તમાં સંરક્ષણ મંત્રાલય નજીક અથડામણ ઃ ૨૦નાં મોત

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ૧૯ વિસ્ફોટો ઃ બે પોલીસ સહિત છ ઘાયલ
ભારત વંશીય અમેરિકન વી.જે. સિંહની પેન્ટાગોનમાં મહત્વનાં પદે નિયુકિત
ઓસ્કાર એવોર્ડ સમારોહના સ્થળનું નામ બદલવામાં આવ્યું
જામનગરમાં IPLના મેચ પર રમાતા સટ્ટાનો પર્દાફાશઃ ત્રણ શખ્સો ઝબ્બે
ખેડા જિલ્લામાં ઝાડા અને ઉલટીના કેસમાં વધારો

જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણીના પોકાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved