Last Update : 02-May-2012, Wednesday

 

શહેરની કોલેજને અલવિદા કહ્યા પછી પણ

એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા

- હમણાં જ કોલેજને અલવિદા કરી હોય છતાં પણ જોબની સાથે સાથે એક્સ સ્ટુડન્ટસ જુનિયર્સને હેલ્પ કરે છે. તેઓ કન્ફ્‌યુઝડ સ્ટુડન્ટ કે કોલેજમાં કોઈ એક્ટિવિટીનું પ્લાનંિગ કરવાનું હોય તો તેઓ હંમેશાં રેડી હોય છે.

કોલેજ સ્ટુડન્ટસ સિનિયર હોય કે જુનિયર તે એકબીજાને હેલ્પ કરવા માટે હંમેશાં રેડી હોય છે. હમણાં કોલેજોમાં એકઝામનો માહોલ છે ત્યારે જે સ્ટુડન્ટ્‌સ ફાઈનલ યરમાં હોય કે પછી બીજે પાર્ટટાઈમ જોબ કરતા હોય તેઓ હંમેશાં જુનિયર એટલે કે ફ્રેશ સ્ટુડન્ટસ સાથે ટચમાં રહે છે. એટલું જ નહીં આ જુનિયર્સ ક્યાંક કન્ફ્‌યુઝડ હોય કે તેમને હેલ્પની જરૂર હોય તો કોલેજ છોડીને ગયેલા સ્ટુડન્ટ્‌સ પણ તેમને હેલ્પ કરવા માટે તૈયાર રહે છે. થર્ડયર પછી સ્ટુડન્ટસ કોલેજમાં ઓછા આવે કે જોબ કરતાં હોય તો માસ્ટર્સ કરીને વખતે અનિયમિત હોય આમ છતાં પણ તેઓ જુનિયર્સને ક્યાંય અટકવા દેતા નથી. ખાસ કરીને શહેરની પશ્ચિમ વિસ્તારની કોલેજોના સ્ટુડન્ટ્‌સમાં આ એટિટ્યૂડ જોવા મળે છે.
રવિના મેકાન કહે છે, હું હમણાં જ એચ.એલ.માંથી સ્ટડી પૂર્ણ કરીને પાર્ટ ટાઈમ જોબ કરૂ છું. આ સ્થિતિમાં આજે પણ મારૂ મારી કોલેજ સાથેનું એટેચમેન્ટ ઘટ્યું નથી. ડેઈલી હું જુનિયર્સ સાથે કનેક્ટમાં રહું છું. હમણાં જ જ્યારે કોલેજના મેગેઝિનમાં શું નવું કરવું તે અંગે ફ્રેશ સ્ટુડન્ટસ કન્ફ્‌યુઝડ હતાં અમારો ત્રણ વર્ષનો એક્સપિરિયન્સ હતો એટલે અમે તેમને કેવી રીતે તેમાં વર્ક કરવું તે અંગે ગાઈડન્સ આપ્યું હતું. એવું નથી કે કોલેજ પૂર્ણ થઈ ગઈ એટલે આપણી રિસ્પોન્સિબલિટી પણ પતી ગઈ. જુનિયર્સ કોલેજમાં હોય ત્યારે તેમની સાથે પણ કનેક્ટમાં હોઈએ તો આપણને પણ કોલેજના ન્યૂઝ મળતા રહે છે અને બીજી તરફ જુનિયર્સનો કોન્ફિડન્સ પણ વધે છે.
થર્ડયર પૂર્ણ થઈ ગયું છે આમ છતાં હું કોલેજ સાથે અત્યારે પણ કનેક્ટ છું. પ્રિતેશ રાવલ કહે છે, કોલેજમાં સ્ટડી પૂર્ણ થઈ જાય પછી પણ એવું ફિલ થાય છે કે કોલેજ સાથે તો જોડાઈ રહેવું વધારે ગમે. આમ પણ કોલેજ લાઈફ ગોલ્ડન ટાઈમ સમાન છે તે પૂર્ણ થઈ જાય પછી પણ જુનિયર્સના પ્રોબ્લેમ સોલ્વ કરવા તે આપણી ફરજ છે. જે ઈન્સ્ટિટ્યુટે આપણે આટલું બઘું આપ્યું તેના માટે આપણે કંઈક તો કરવું જ જોઈએ. હું અત્યારે એકઝામનો માહોલ ચાલે છે પણ રૂટિન દિવસોમાં વિકમાં એકાદ ચક્કર કોલેજ પર અવશ્ય લગાવું છું. જુનિયર્સે કોઈ પોલિસી નક્કી કરવી હોય, ઈવેન્ટનું પ્લાનંિગ કરવું હોય કે પછી બીજી કોઈ વાત હોય. હંમેશાં તેમની સાથે રહેવું આજે પણ ગમે છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આંકલાવની પરિણીતા પર ગેંગ રેપ
અંબાજીમાં વાઘના ચામડા સાથે ૫ાંચ પકડાયા

દારૃને ગોવાથી ગુજરાતમાં ઘુસાડવાનાં નેટવર્કનો પર્દાફાશ

પટેલ પરિવારે સામુહિક આપઘાત કરતા સાજીયાવદરમાં ઘેરો શોક
અગાસી ગામે કિશોરીના હાથ અને શરીરમાંથી કંકૂ પડવા માંડયું

ભારતના આઉટલુકને નેગેટિવ રેટિંગની અસર

હિન્દુસ્તાન યુનીલીવરની અંદાજથી પ્રોત્સાહક કામગીરી
નોર્વેના વર્લ્ડ ચેમ્પિયન સ્વિમર ઑનનું ટ્રેનિંગ કેમ્પમાં હાર્ટ એેટેકથી અવસાન
ગેલ અને વિન્ડિઝ ક્રિકેટ બોર્ડ વચ્ચે ટકરાવની શક્યતા
જોન રાઇટ ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડની ટીમના કોચ પદેથી રાજીનામું આપશે
ડોપિંગ વિવાદઃબ્રિટનના બે એથ્લીટ્સ પરનો ઓલિમ્પિક પ્રતિબંધ દૂર કરાયો

ડેક્કન ચાર્જર્સે ૧૩ રનથી પુણે વોરિયર્સને પરાજય આપ્યો

ભારતની નિકાસો ૫.૭ ટકા ઘટતા મુંબઈ શેરબજારો આજે ગબડશે?
કિંમત વધતાં પ્રમોટરોએ ગીરો મૂકેલાં શેરો છોડાવ્યાં
લગભગ ૫૦ કંપનીના પ્રમોટરોએ તેમના શેર વેચ્યાં
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved