Last Update : 02-May-2012, Wednesday

 
 

સંગાકારાના ૫૨ બોલમાં ૮૨ ઃ વ્હાઇટના ૪૫ બોલમાં ૭૪
ડેક્કન ચાર્જર્સે ૧૩ રનથી પુણે વોરિયર્સને પરાજય આપ્યો

૧૮૭ના પડકાર સામે પુણે વોરિયર્સના પાંચ વિકેટે ૧૭૩ સંગાકારા અને વ્હાઇટે ૧૪.૨ ઓવરમાં ૧૫૭ રન ઝુડયા

સ્મિથના ૨૭ બોલમાં અણનમ ૪૭ રન છતાં પુણે હાર્યું

કટક,તા.૧
મેન ઓફ ધ મેચ સંગાકારના ૧૦ ચોગ્ગા અને ૨ છગ્ગા સાથેના ૫૨ બોલમાં ૮૨ રન અને વ્હાઇટના ૪ ચોગ્ગા અને ૪ છગ્ગા સાથેના ૪૫ બોલમાં ૭૪ રનની મદદથી ડેક્કન ચાર્જર્સે ૧૮૬ રનનો સ્કોર ખડકીને પુણે વોરિયર્સને ૧૩ રનથી પરાજય આપ્યો હતો.
જીતવા માટેના ૧૮૭ના પડકારનો પીછો કરતાં પુણે વોરિયર્સ ૫ વિકેટે ૧૭૩ રન કરી શક્યું હતુ.
જીતવા માટેના ૧૮૭ના પડકારનો પીછો કરવા ઉતરેલા પુણેએ ઇનિગના પ્રથમ બોલ પર મનીષ પાંડેની વિકેટ ગુમાવી હતી પણ આઇપીએલમાં પ્રથમ મેચ રમી રહેલા ઓસ્ટ્રેલિયન કેપ્ટન ક્લાર્કની સાથે ગાંગુલીએ ૬૯ બોલમાં ૯૦ રનની ભાગીદારી નોંધાવી હતી.
ક્લાર્કે ૩૧ બોલમાં ૭ ચોગ્ગા સાથે ૪૧ રન ફટકાર્યા હતા. જ્યારે ગાંગુલીએ ૪૦ બોલમાં ૫ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૪૫ રન કર્યા હતા. જો કે ડેક્કને ૧૨મી ઓવરમાં ક્લાર્કને રનઆઉટ અને ૧૩મી ઓવરમાં ગાંગુલીને ધવનની બોલિંગમાં વ્હાઇટના હાથે કેચ આઉટ કરાવતા પુણેને ફટકો પહોંચાડયો હતો.
સ્મિથે પુણેની જીતની આશાને જીવંત રાખતાં ૨૭ બોલમાં ૩ ચોગ્ગા અને ૨ છગ્ગા સાથે અણનમ ૪૭ રન ઝુડયા હતા. તેણે ઉથપ્પા સાથે ૬.૧ ઓવરમા ૬૨ રનની ભાગીદારી કરી હતી પણ તેઓ પડકારથી ૧૪ રન દૂર રહ્યા હતા.
અગાઉ ટોસ જીતીને બેટિંગ પસંદ કરનારા ડેક્કને મેચના પહેલા જ બોલે પાર્થિવ પટેલની વિકેટ ગુમાવી હતી.
જો કે વ્હાઇટ અને સંગાકારાએ ૧૪.૨ ઓવરમાં ૧૦.૯૫ના રનરેટથી ૧૫૭ રન ઝુડયા હતા અને સ્કોરને પડકારજનક બનાવ્યો હતો.
સ્કોરબોર્ડ
ડેક્કન

-

રન

બોલ

પી.પટેલ બો.સેમ્યુઅલ્સ

૦૦

૦૧

ધવન બો.બી.કુમાર

૧૩

૧૮

વ્હાઇટ કો.સ્મિથ બો.પારનેલ

૭૪

૪૫

સંગાકારા બો.નેહરા

૮૨

૫૩

૧૦

ડયુમિની અણનમ

૦૪

૦૩

સમાન્ટ્રી અણનમ

૦૨

૦૨

વધારાના (લેગબાય ૮,નોબોલ ૧, બાય ૨)

૧૧

 

 

 

કુલ ૨૦ ઓવરમાં ૪ વિકેટે

૧૮૬

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧-૦ (પી.પટેલ ૦.૧), ૨-૨૩ (ધવન ૪.૪), ૩-૧૮૦ (સંગાકારા ૧૮.૬), ૪-૧૮૦ (વ્હાઇટ ૧૯.૧).
બોલિંગ ઃ સેમ્યુઅલ્સ ૩-૦-૩૩-૧, પારનેલ ૪-૧-૨૫-૧, નેહરા ૪-૦-૪૧-૧, બી.કુમાર ૪-૦-૨૨-૧, એમ.કાર્તિક ૨-૦-૧૬-૦, ગાંગુલી ૩-૦-૩૯-૦.
પુણે

-

રન

બોલ

પાંડે કો.સંગાકારા બો.એ.શર્મા

૦૦

૦૧

ક્લાર્ક રનઆઉટ

૪૧

૩૧

ગાંગુલી કો.વ્હાઇટ બો.ધવન

૪૫

૪૦

સ્મિથ અણનમ

૪૭

૨૭

ઉથપ્પા કો.સબ બો.એ.રેડ્ડી

૨૬

૧૮

મન્હાસ કો.સંગાકારા બો.પી.સિંઘ

૦૭

૦૪

સેમ્યુઅલ્સ અણનમ

૦૧

૦૧

વધારાના (લેગબાય ૧,વાઇડ ૩, નોબોલ ૨)

૦૬

 

 

 

કુલ ૨૦ ઓવરમાં ૫ વિકેટે

૧૭૩

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧-૦ (પાંડે ૦.૧), ૨-૯૦ (ક્લાર્ક ૧૧.૪), ૩-૯૬ (ગાંગુલી ૧૨.૪), ૪-૧૫૮ (ઉથપ્પા ૧૮.૫), ૫-૧૭૨ (મન્હાસ ૧૯.૫).
બોલિંગ ઃ એ.શર્મા ૨-૦-૯-૧, ડયુમિની ૩-૦-૨૫-૦, પી.સિંઘ ૪-૦-૩૧-૧, સ્ટેન ૪-૦-૪૬-૦, મિશ્રા ૩-૦-૨૦-૦, એ.રેડ્ડી ૩-૦-૩૨-૧, ધવન ૧-૦-૯-૧.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આંકલાવની પરિણીતા પર ગેંગ રેપ
અંબાજીમાં વાઘના ચામડા સાથે ૫ાંચ પકડાયા

દારૃને ગોવાથી ગુજરાતમાં ઘુસાડવાનાં નેટવર્કનો પર્દાફાશ

પટેલ પરિવારે સામુહિક આપઘાત કરતા સાજીયાવદરમાં ઘેરો શોક
અગાસી ગામે કિશોરીના હાથ અને શરીરમાંથી કંકૂ પડવા માંડયું

ભારતના આઉટલુકને નેગેટિવ રેટિંગની અસર

હિન્દુસ્તાન યુનીલીવરની અંદાજથી પ્રોત્સાહક કામગીરી
નોર્વેના વર્લ્ડ ચેમ્પિયન સ્વિમર ઑનનું ટ્રેનિંગ કેમ્પમાં હાર્ટ એેટેકથી અવસાન
ગેલ અને વિન્ડિઝ ક્રિકેટ બોર્ડ વચ્ચે ટકરાવની શક્યતા
જોન રાઇટ ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડની ટીમના કોચ પદેથી રાજીનામું આપશે
ડોપિંગ વિવાદઃબ્રિટનના બે એથ્લીટ્સ પરનો ઓલિમ્પિક પ્રતિબંધ દૂર કરાયો

ડેક્કન ચાર્જર્સે ૧૩ રનથી પુણે વોરિયર્સને પરાજય આપ્યો

ભારતની નિકાસો ૫.૭ ટકા ઘટતા મુંબઈ શેરબજારો આજે ગબડશે?
કિંમત વધતાં પ્રમોટરોએ ગીરો મૂકેલાં શેરો છોડાવ્યાં
લગભગ ૫૦ કંપનીના પ્રમોટરોએ તેમના શેર વેચ્યાં
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved