Last Update : 02-May-2012, Wednesday

 

લોકવિચાર

 

શિક્ષણનું રાષ્ટ્રીયકરણ કરો


અગાઉ શિક્ષણમાં બદલાવ લાવવાના હેતુસર કેન્દ્ર સરકારના માનવ સંસાધન વિકાસ ખાતાના મંત્રીએ ૨૦૦૯ની સાલમાં દેશભરમાં એક જ બોર્ડ ધોરણ ૧૨ની પરીક્ષા લે તેવી યોજના બનાવવાની વાત કરેલી. જો તેમ થયું હોત તો શિક્ષણમાં એકરુપતા આવી હોત જે વિદ્યાર્થી જગત માટે ઘણી ઉપકારક થઈ પડત. પરંતુ તેવી કોઈ યોજના આવી શકી નથી.જો શિક્ષણનું રાષ્ટ્રીકરણ કરવામાં આવે તો સમગ્ર દેશમાં, સ્કુલોમાં તેમજ કોલેજોમાં ભણાવવા માટે એકસરખાં પાઠયપુસ્તકો હોય, આજ પુસ્તકો જુદા જુદા રાજ્યોની ભાષામાં ભાષાંતર થયેલાં હોય, એક સરખો અભ્યાસક્રમ હોય, એકસરખી શિક્ષણ પઘ્ધતિ હોય તો દેશમાં શિક્ષણમાં એકરુપતા લાવી શકાય તે જે દેશના સર્વાંગી વિકાસ માટે ઉપયોગી બની શકે. સમગ્ર દેશમાં એકસરખા પાઠ ભણાવાત હોય તો દરેક નાગરિકના દિલમાં ‘‘હસ સબ ભારતીય એક હૈ’’ની ભાવના હંમેશા જાગ્રત રહે.
શિક્ષણ વ્યવસ્થા એ રાજ્યોનો વિષય છે એટલે કેન્દ્ર સરકાર એકલે હાથે શિક્ષણમાં આવો ફેરફાર લાવી શકે તેમ નથી. એટલે જો કેન્દ્રીય લેવલે એક શૈક્ષણિક બોર્ડ બનાવવામાં આવે જેમાં દરેક રાજ્યના નામાંકિત શિક્ષણવિદોને પ્રમાણસર સભ્યપદે નિમવામાં આવે. શિક્ષણનું રાષ્ટ્રીયકરણ કરવાની દિશામાં સંશોધનો કરવામાં આવે તો શિક્ષણમાં આવો ફેરફાર થઈ શકે તેમ છે. શિક્ષણનું રાષ્ટ્રીયકરણ કરી શિક્ષણમાં એકતા લાવવાના કામમાં રાજ્યોના શિક્ષણવિદોનું યોગદાન/માર્ગદર્શન મળતું રહે તે પણ જરૂરી છે.કેન્દ્ર સરકારે આ પ્રશ્ન હાથ ઉપર લેવાની જરૂર છે.
(સુરત) મણિભાઈ યુ. પટેલ

પ્લાસ્ટીકનું ચલણ


૧૦ તથા ૫ રૂપિયાનું ચલણમાં વાપરવામાં આવતી નોટોમાં કાગળના વપરાશનાં કારણે ચલણમાં હેરફેર થવાથી નોટો ઝડપથી ખરાબ થઇ જાય છે.
કેન્દ્ર સરકારે ૧૦ તથા ૫ રૂપિયાનો નોટમાં ‘‘પ્લાસ્ટીક’’નો ઉપયોગ કરવો જોઇએ. જેથી લાંબા સમય સુધી તેનો વપરાશ કરી શકાય.
(થાનગઢ) - નટુભાઇ ઠક્કર

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved