ગુજરાત રાજ્યની સ્થાપનાના દિવસે કોંગ્રેસ દ્વારા મંગળવારે 'રોજગાર અધિકાર વિશાળ મોટર સાયકલ રેલી કાઢી હતી. નહેરુ બ્રીજ ખાતેની ઇન્દુચાચાની પ્રતિમાંથી શરૃ થયેલ રેલી વીજળી ઘર, લાલ દરવાજા, એલીસબ્રીજ પર થઇને ગુજરાત યુનિવર્સિટી કેન્વેશન હોલ પહોંચી હતા. જયા આ રેલીમાં અસંખ્ય રોજગાર વગરના લોકો પણ જોડાયા હતા. (તસવીર ઃ ગૌતમ મહેતા)