Last Update : 02-May-2012, Wednesday

 
ઈલેક્ટ્રોનિક સુવિધાઓથી સજ્જ હાઈટેક
ડબલ ડેકર ડ્રીમલાઈનર એરક્રાફ્ટનું મુંબઈથી આવતા મહિને ઉડ્ડયન શરૃ

આર્થિક કટોકટીનો સામનો કરતી એર-ઈન્ડિયાએ ૨૭ વિમાનનો ઓર્ડર આપ્યો

મુંબઈ,તા.૧
હવાઈ ઉડ્ડયન ક્ષેત્રે દાખલ થયેલા અત્યાધુનિક ઈલેક્ટ્રોનિક સુવિધાઓથી સજજ ડબલ ડૅકર એરક્રાફ્ટ બોઈંગ એ-૩૮૦ ડ્રિમલાઈનરની મુંબઈ અને દિલ્હીથી ફ્લાઈટ શરૃ કરવા માટે એર-ઈન્ડિયાએ તૈયારી કરી છે. બોઈંગ ૭૮૭ ડ્રિમલાઈનર જપાનથી દિલ્હીની પહેલવહેલી ફ્લાઈટનું આજે આગમન થયા બાદ જૂનથી એરઈન્ડિયા ડ્રિમલાઈનરની ફ્લાઈટ શરૃ કરશે.
દુનિયાના નવામાં નવા એરક્રાફ્ટનો કમર્શિયલ ફ્લાઈ માટે ઉપયોગ કરી આ અદ્યતન વિમાનને ભારત લાવવાની પહેલ જપાન એરલાઈન્સો કરી છે. ટોક્યો-દિલ્હીની ફ્લાઈટનું આજે આગમન થયા બાદ એર-ઈન્ડિયા મુંબઈના પ્રવાસીઓને જૂનથી આ આધુનિક વિમાનમાં પ્રવાસની તક પૂરી પાડશે. આવી જ રીતે દિલ્હીથી પણ એર-ઈન્ડિયા ડ્રિમલાઈનરની ફ્લાઈટ ઓપરેટ કરશે. જો કે મુંબઈ અને દિલ્હીથી કયા ડેન્ટીનેશન સુધી ફ્લાઈટ ઓપરેટર કરવામાં આવશે એ વિશે હજી જાણકારી નથી આપવામાં આવી.
જપાન એરલાઈન્સના ભારત ખાતેની મેનેજર યાશુશી ઈસોપુરાએ જણાવ્યું હતું. આજથી દર અઠવાડિયે અમે ટોક્યો-દિલ્હીવચ્ચે પાંચ ફ્લાઈટ ઓપરેટ કરશું આમાથી ચાર ફ્લાઈટ ડ્રિમલાઈનર એચ્રાફ્ટની હશે. ગયા અઠવાડિયે અમે જપાન અને અમેરિકા વચ્ચે ફ્લાઈટ શરૃ કરી છે.
આર્થિક કટોકટીનો સમ્મતો કરતી હોવા છતાં એર-ઈન્ડિયાએ ૨૭ ડ્રિમલાઈનર એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે. આમાંથી આ વર્ષે ત્રણ વિમાનો એર-ઈન્ડિયાને મળે એવી શક્યતા છે. આ હાઈટેક એરક્રાફ્ટે ઉડ્ડયનક્ષેત્રે પ્રવેશ કર્યા બાદ ચાર વર્ષે ભારતીયોને આ આધુનિક વિમાનમાં બેસવાનો મોકો મળશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આંકલાવની પરિણીતા પર ગેંગ રેપ
અંબાજીમાં વાઘના ચામડા સાથે ૫ાંચ પકડાયા

દારૃને ગોવાથી ગુજરાતમાં ઘુસાડવાનાં નેટવર્કનો પર્દાફાશ

પટેલ પરિવારે સામુહિક આપઘાત કરતા સાજીયાવદરમાં ઘેરો શોક
અગાસી ગામે કિશોરીના હાથ અને શરીરમાંથી કંકૂ પડવા માંડયું

ભારતના આઉટલુકને નેગેટિવ રેટિંગની અસર

હિન્દુસ્તાન યુનીલીવરની અંદાજથી પ્રોત્સાહક કામગીરી
નોર્વેના વર્લ્ડ ચેમ્પિયન સ્વિમર ઑનનું ટ્રેનિંગ કેમ્પમાં હાર્ટ એેટેકથી અવસાન
ગેલ અને વિન્ડિઝ ક્રિકેટ બોર્ડ વચ્ચે ટકરાવની શક્યતા
જોન રાઇટ ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડની ટીમના કોચ પદેથી રાજીનામું આપશે
ડોપિંગ વિવાદઃબ્રિટનના બે એથ્લીટ્સ પરનો ઓલિમ્પિક પ્રતિબંધ દૂર કરાયો

ડેક્કન ચાર્જર્સે ૧૩ રનથી પુણે વોરિયર્સને પરાજય આપ્યો

ભારતની નિકાસો ૫.૭ ટકા ઘટતા મુંબઈ શેરબજારો આજે ગબડશે?
કિંમત વધતાં પ્રમોટરોએ ગીરો મૂકેલાં શેરો છોડાવ્યાં
લગભગ ૫૦ કંપનીના પ્રમોટરોએ તેમના શેર વેચ્યાં
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved