Last Update : 02-May-2012, Wednesday

 
લગ્નસરાની ખીલેલી મોસમ વચ્ચે
સોનામાં રૃ.૨૯૬૯૦ની નવી ટોચ દેખાઈઃ માંગને ફટકો પડવાની ભીતી

વિશ્વબજારમાં ભાવો વધવા ઉપરાંત રૃપિયા સામે ડોલર વધી ચાર મહિનાની ટોચે પહોંચતા આયાત પડતરમાં સતત વૃધ્ધિ

(વાણિજ્ય પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.૧
દેશના ઝવેરી બજારોમાં આજે તેજીની ચાલ આગળ વધતાં ખાસ કરીને સોનાના ભાવોએ નવો રેકોર્ડ બનાવ્યો હતો. દિલ્હી ઝવેરીબજારમાં આજે સોનાના ૧૦ ગ્રામના ભાવો વધુ રૃ.૧૦૦ વધી ૯૯.૫૦ના રૃ.૨૯૫૫૦ તથા ૯૯.૯૦ના રૃ.૨૯૬૯૦ બોલાતાં નવી ટોચ દેખાઈ હતી. મુંબઈમાં ૯૯.૯૦ના ભાવો વધી રૃ.૨૯૩૫૦ થઈ મોડી સાંજે રૃ.૨૯૨૫૦ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ઉંચામાં રૃ.૨૯૪૮૦ થઈ છેલ્લે રૃ.૨૯૩૮૦ બોલાઈ રહ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવો ઔંશદીઠ જે સોમવારે મોડી સાંજે ૧૬૫૦થી ૧૬૫૧ ડોલર રહ્યા હતા તે આજે ઉછળી ૧૬૭૧થી ૧૬૭૨ ડોલર થઈ મોડી સાંજે ૧૬૬૩ ડોલર રહ્યાના નિર્દેશો હતા. વિશ્વબજારમાં ભાવો ઉંચા જતા તથા ઘરઆંગણે રૃપિયા સામે ડોલરના ભાવો વધી ચાર મહિનાની ટોચે રૃ.૫૨.૭૪થી ૫૨.૭૬ બોલાતાં સોનાની ઈમ્પોર્ટ કોસ્ટ નોંધપાત્ર વધી ગઈ છે અને તેના કારણે હાજર બજારમાં ભાવો રેકોર્ડ સર્જતા રહ્યા છે. એવું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.
મુંબઈમાં સોનાના ૧૦ તોલાના બિસ્કીટના ભાવો ઉંચામાં રૃ.૩૪૪૦૦૦ બોલાઈ છેલ્લે રૃ.૩૪૩૦૦૦ રહ્યા હતા. યુરોપના દેશોની નબળી સ્થિતિ વચ્ચે સોનાના ભાવો વિશ્વબજારમાં વધ્યા છે. જોકે મંગળવારે મોડી સાંજે અમેરિકામાં મેન્યુફેકચરીંગ આંકડાઓ પ્રોત્સાહક આવતાં વિશ્વબજારમાં સોનાના ભાવો ૧૬૭૨ ડોલરવાળા નીચા ઉતરી ૧૬૬૩ ડોલર બોલાયાના સમાચારો હતા.
દરમિયાન, વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવો ૩૦.૭૫થી ૩૦.૮૦ ડોલરવાળા ઉંચામાં ૩૧.૩૫થી ૩૧.૪૦ ડોલર બોલાઈ મોડી સાંજે ૩૧.૧૪થી ૩૧.૧૫ ડોલર રહ્યા હતા જ્યારે મુંબઈમાં ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના આજે ઉંચામાં રૃ.૫૬૯૦૦ બોલાઈ છેલ્લે રૃ.૫૬૭૫૦થી ૫૬૮૦૦ બોલાઈ રહ્યા હતા. લગ્નસરાની મોસમ ખીલી છે ત્યારે સોના-ચાંદીના ભાવો ઉછળતા રહેતાં મોસમી ખરીદદારો ચિંતીત બન્યા છે. ભાવો ઉંચે જતાં મોસમી માંગને અસર થવાની ભીતીએ ઝવેરીઓ અને શો-રૃમવાળાો માટે પણ નવા પ્રશ્નો ઉભા થયાનું સૂત્રોેએ ઉમેર્યું હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આંકલાવની પરિણીતા પર ગેંગ રેપ
અંબાજીમાં વાઘના ચામડા સાથે ૫ાંચ પકડાયા

દારૃને ગોવાથી ગુજરાતમાં ઘુસાડવાનાં નેટવર્કનો પર્દાફાશ

પટેલ પરિવારે સામુહિક આપઘાત કરતા સાજીયાવદરમાં ઘેરો શોક
અગાસી ગામે કિશોરીના હાથ અને શરીરમાંથી કંકૂ પડવા માંડયું

ભારતના આઉટલુકને નેગેટિવ રેટિંગની અસર

હિન્દુસ્તાન યુનીલીવરની અંદાજથી પ્રોત્સાહક કામગીરી
નોર્વેના વર્લ્ડ ચેમ્પિયન સ્વિમર ઑનનું ટ્રેનિંગ કેમ્પમાં હાર્ટ એેટેકથી અવસાન
ગેલ અને વિન્ડિઝ ક્રિકેટ બોર્ડ વચ્ચે ટકરાવની શક્યતા
જોન રાઇટ ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડની ટીમના કોચ પદેથી રાજીનામું આપશે
ડોપિંગ વિવાદઃબ્રિટનના બે એથ્લીટ્સ પરનો ઓલિમ્પિક પ્રતિબંધ દૂર કરાયો

ડેક્કન ચાર્જર્સે ૧૩ રનથી પુણે વોરિયર્સને પરાજય આપ્યો

ભારતની નિકાસો ૫.૭ ટકા ઘટતા મુંબઈ શેરબજારો આજે ગબડશે?
કિંમત વધતાં પ્રમોટરોએ ગીરો મૂકેલાં શેરો છોડાવ્યાં
લગભગ ૫૦ કંપનીના પ્રમોટરોએ તેમના શેર વેચ્યાં
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved