Last Update : 02-May-2012, Wednesday

 
વેરામાં રીબેટ આપવાની સિસ્ટમને કારણે
સુરતીઓએ એક જ મહિનામાં ૫૧ કરોડ એડવાન્સ વેરો ભર્યો

નવા નાણાંકીય વર્ષના પહેલા જ મહિનામાં ૧,૨૫,૭૩૦ સુરતીઓએ એડવાન્સ વેરો ભરી ૧૦ ટકા રિબેટ મેળવ્યું

(પ્રતિનિધિ દ્વારા) સુરત, મંગળવાર
સુરત મહાનગરપાલિકા દ્વારા વેરા વસુલાતની કામગીરી સઘન બને તે માટે એડવાન્સમાં વેરો ભરનારને ૧૦ ટકા રિબેટ આપે છે. પાલિકાની આ રિબેટ આપવાની પ્રથાના કારણે નાણાંકીય વર્ષના પહેલા જ માસમાં રૃા. ૫૦.૫૧ લાખનો એડવાન્સ વેરો ભરી દીધો છે. એડવાન્સ વેરો ભરી ૧૦ ટકા રિબેટ મેળવવામાં સૌથી અગ્રેસર સેન્ટર ઝોન રહ્યો છે. નાણાંકી વર્ષના પહેલાં જ માસમાં ૧,૨૫,૭૩૦ મિલ્કતદારોએ એડવાન્સ વેરો ભરીને ૧૦ ટકા રિબેટ મેળવ્યું છે.
સુરત મહાનગરપાલિકામાં ઓકટ્રોયની નાબુદી બાદ મિલ્કત વેરો આવકના મુખ્ય સ્ત્રોત બની ગયો છે. જેના કારણે પાલિકા દ્વારા મિલ્કત વેરા વસુલાતની કામગીરી વધુ સઘન બનાવવા માટે સતત આયોજન કરવામા આવે છે. નાણાંકીય વર્ષની અંતમાં વેરો ભરવાના બદલે એડવાન્સમાં વેરો ભરનારને પાલિકા દ્વારા ૧૦ ટકા રિબેટ આપવામાં આવે છે. આ ઉપરાંત વેરો ભરવા માટે ઓન લાઈન સુવિધા પણ શરૃ કરવામા આવી છે.
પાલિકા દ્વારા મિલ્કત વેરા માટે જે સુવિધા ઉભી કરવામાં આવી છે તેનો લોકો દ્વારા લાભ લેવામા આવી રહ્યો છે. એડવાન્સ વેરો ભરીને ૧૦ ટકા રિબેટ મેળવવા માટે સુરતમાં ૧,૨૫,૭૩૦ મિલ્કતદારોએ એડવાન્સ વેરો ભરી દીધો છે. એડવાન્સ વેરો ભરી રિબેટ મેળવવામાં સૌથી અગ્રેસર સેન્ટ્રલ ઝોન રહ્યો છે. જ્યારે એડવાન્સ વેરો ભરવામાં સૌથી પાછળ લિંબાયત ઝોન રહ્યો છે.
મોટી સંખ્યામાં લોકો દ્વારા એડવાન્સ વેરો ભરી દીધો હોવાથી નાણાંકીય વર્ષના છેલ્લા મહિનાઓમાં લોકો પાસેથી વેરો વસુલવાની પાલિકાની કામગીરી થોડી સરળ બને છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આંકલાવની પરિણીતા પર ગેંગ રેપ
અંબાજીમાં વાઘના ચામડા સાથે ૫ાંચ પકડાયા

દારૃને ગોવાથી ગુજરાતમાં ઘુસાડવાનાં નેટવર્કનો પર્દાફાશ

પટેલ પરિવારે સામુહિક આપઘાત કરતા સાજીયાવદરમાં ઘેરો શોક
અગાસી ગામે કિશોરીના હાથ અને શરીરમાંથી કંકૂ પડવા માંડયું

ભારતના આઉટલુકને નેગેટિવ રેટિંગની અસર

હિન્દુસ્તાન યુનીલીવરની અંદાજથી પ્રોત્સાહક કામગીરી
નોર્વેના વર્લ્ડ ચેમ્પિયન સ્વિમર ઑનનું ટ્રેનિંગ કેમ્પમાં હાર્ટ એેટેકથી અવસાન
ગેલ અને વિન્ડિઝ ક્રિકેટ બોર્ડ વચ્ચે ટકરાવની શક્યતા
જોન રાઇટ ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડની ટીમના કોચ પદેથી રાજીનામું આપશે
ડોપિંગ વિવાદઃબ્રિટનના બે એથ્લીટ્સ પરનો ઓલિમ્પિક પ્રતિબંધ દૂર કરાયો

ડેક્કન ચાર્જર્સે ૧૩ રનથી પુણે વોરિયર્સને પરાજય આપ્યો

ભારતની નિકાસો ૫.૭ ટકા ઘટતા મુંબઈ શેરબજારો આજે ગબડશે?
કિંમત વધતાં પ્રમોટરોએ ગીરો મૂકેલાં શેરો છોડાવ્યાં
લગભગ ૫૦ કંપનીના પ્રમોટરોએ તેમના શેર વેચ્યાં
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved