Last Update : 02-May-2012, Wednesday

 
ધુ્રતિના જેઠ અને સસરાના જામીન નામંજુર
નવસારીના ધુ્રતિ કેસની તપાસ તટસ્થતાપૂર્વક થઇ નથીઃ કોર્ટ

પોલીસે જે રીતે રી-કન્સ્ટ્રકશન કરી પંચામું કર્યું છે તેની પ્રક્રિયા જોતા કેસમાં કસુવાવડ થઇ હોવાનું કોર્ટનું અવલોકન

નવસારી, મંગળવાર
નવસારીના ચકચારી ધુ્રતિ અપમૃત્યુ કેસમાં આરોપી જેઠ અને સસરાની જામીન અરજીને જીલ્લા સેશન્સ કોર્ટે નામંજુર કરી હતી. આજરોજ ૧૨ પાનાના આપેલા ચૂકાદામાં કોર્ટે પોલીસની તપાસ તટસ્થતાપૂર્વક થઇ ન હોવાનું અવલોકન કરી કેસની કસુવાવડ થઇ હોવાની શંકા વ્યક્ત કરી છે.
નવસારીની ધુ્રતિ પટલના શંકાસ્પદ મોત કેસમાં આરોપી જેઠ હિરલ અને સસરા ગોરધનભાઇની જામીન અરજી ઉપર ગઇકાલે બન્ને પક્ષોના વકીલોની દલીલો પુરી થયા બાદ નવસારી જીલ્લા સેશન્સ કોર્ટે પોતાનો ચૂકાદો અનામત રાખ્યો હતો. આજરોજ સેશન્સ જજ એમ.એચ. શાહે ધુ્રતિના જેઠ અને સસરાનીજામીન અરજીને નામંજૂર કરી હતી. પોતાના ૧૨ પાનાના ચૂકાદામાં કોર્ટે જણાવ્યું કે, આરોપીઓ પ્રભાવ ઊભો કરે તેવી શંકા છે અને તેઓ પુરાવા સાથે ચેડા કરી શકે તેમ હોવાથી તેમની જામીન અરજીને નામંજૂર કરવામાં આવે છે. જીલ્લા સેશન્સ કોર્ટે પોલીસ તપાસ સામે પણ પ્રશ્નાર્થો કરી પોલીસે તપાસમાં તટસ્થતા જાળવી નથી. ધુ્રતિના પતિ અને જેઠના સાત દિવસના રિમાન્ડ દરમ્યાન હાથ ધરેલા રિ-કન્સ્ટંકશન પંચનામુ તટસ્થતાપૂર્વક કર્યું નથી. તપાસજુદી જ દિશામાં જાય છે. પોલીસે જે પંચનામું કર્યું છે તેની પ્રક્રિયા જોતાં આ કેસમાં કસુવાવડ થઇ હોવાની પ્રબળ શંકા ઉભી થય છે એવું અવલોકન ના.સેશન્સ કોર્ટે કર્યું હોવાનું જાણવા મળે છે.
ગઇકાલે ધુ્રતિના આરોપી પતિ, જેઠ અને સસરાની જામીન અરજીની સુનાવણી થઇ હતી. જેમાં સુનાવણી અગાઉ ધુ્રતિના પતિ દિવ્યેશે નાટયાત્મક રીતે પોતાની જામીન અરજી પાછી ખેંચી લીધી હતી અને ત્યારબાદ ધુ્રતિના જેઠ અને સસરાના જામીન મેળવવા માટે કોર્ટમાં દલીલો કરવામાં આવી હતી. આરોપી પક્ષે કિરીટભાઇ પાનવાલા અને ફરિયાદ પક્ષે સ્પે.પબ્લીક પ્રોસીક્યુટર મનિષભાઇ દેસાઇએ તર્કબદ્ધ રીતે દલીલો-પુરાવાઓ રજુ કર્યા હતા.
સમગ્ર કેસદરમ્યાન પોલીસની કામગીરી સામે સતત શંકાની સોંય તકાયેલી જ રહી છે.
તા.૧૧-૪-૨૦૧૨ના રોજ જીલ્લા સેશન્સ કોર્ટે ધુ્રતિની આરોપી જેઠાણી કૃતિ અને સાસુ નીરૃબેનના જામીન અરજીને પણ નામંજૂર કરી હતી. આ બન્ને સાસુ-વહુએ જામીન મેળવવા માટે ના.ગુજરાત હાઇકોર્ટમાં ધા નાંખી છે. જેની સુનાવણી ગુરુવારે તા.૩-૫-૧૨ના રોજ હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. ધુ્રતિ અપમૃત્યુ કેસમાં તેની હત્યા થઇ હતી કે તેણે આપઘાત કર્યો હતો ? તેનું રહસ્ય જી અકબંધ છે. પોલીસે આ અંગે સત્તાવાર રીતે જાહેરાત કરી નથી !

 
 
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આંકલાવની પરિણીતા પર ગેંગ રેપ
અંબાજીમાં વાઘના ચામડા સાથે ૫ાંચ પકડાયા

દારૃને ગોવાથી ગુજરાતમાં ઘુસાડવાનાં નેટવર્કનો પર્દાફાશ

પટેલ પરિવારે સામુહિક આપઘાત કરતા સાજીયાવદરમાં ઘેરો શોક
અગાસી ગામે કિશોરીના હાથ અને શરીરમાંથી કંકૂ પડવા માંડયું

ભારતના આઉટલુકને નેગેટિવ રેટિંગની અસર

હિન્દુસ્તાન યુનીલીવરની અંદાજથી પ્રોત્સાહક કામગીરી
નોર્વેના વર્લ્ડ ચેમ્પિયન સ્વિમર ઑનનું ટ્રેનિંગ કેમ્પમાં હાર્ટ એેટેકથી અવસાન
ગેલ અને વિન્ડિઝ ક્રિકેટ બોર્ડ વચ્ચે ટકરાવની શક્યતા
જોન રાઇટ ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડની ટીમના કોચ પદેથી રાજીનામું આપશે
ડોપિંગ વિવાદઃબ્રિટનના બે એથ્લીટ્સ પરનો ઓલિમ્પિક પ્રતિબંધ દૂર કરાયો

ડેક્કન ચાર્જર્સે ૧૩ રનથી પુણે વોરિયર્સને પરાજય આપ્યો

ભારતની નિકાસો ૫.૭ ટકા ઘટતા મુંબઈ શેરબજારો આજે ગબડશે?
કિંમત વધતાં પ્રમોટરોએ ગીરો મૂકેલાં શેરો છોડાવ્યાં
લગભગ ૫૦ કંપનીના પ્રમોટરોએ તેમના શેર વેચ્યાં
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved