Last Update : 02-May-2012, Wednesday

 

'મારી બહેન દશામા મંદિરે કાર ભેટ આપવાની છે'
કાર અપાવવાના બ્હાને રીક્ષા ચાલક રોકડ-મોબાઇલ લઇ છૂ

મહુવાના ગોપલા ગામેથી બે ભાઇને નવસારી લઇ ગયા બાદ બંનેને અલગ-અલગ જગ્યાએ ઉતારી રીક્ષા ચાલક ગઠિયો કળા કરી ગયો
બારડોલી, મંગળવાર
મહુવા તાલુકાના ગોપલા ગામે દશામા મંદિરે રીક્ષા લઇને આવેલો શખ્સે નવસારીથી કાર અપાવવાના બ્હાને ૨યુવાન ભાઇને રૃ।. ૩૦૦૦ લઇ રીક્ષામાં નવસારી લઇ ગયો હતો. નવસારી ખાતે બંને ભાઇઓને કાર પસંદ કરવા અને ફોટા પડાવવા અલગ-અલગ જગ્યાએ ઉતારી રીક્ષા લઇને શખ્સ રૃ।. ૩૦૦૦ અને મોબઇલલઇ ભાગી ગયો હતો. ભોગ બનનારાએ પોલીસ ફરિયાદ ન કરતાં ગુનો નોંધાયો નથી.
સ્થાનિક સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતમુજબ ગોપલા ગામે દશામા પ્રસન્ન થતાં ઘરમાં જ દશામાનું મંદિર બનાવેલું છે. દશામાના મંદિરે અનેક લોકો બાધા મૂકવા માટે આવે છે. ગત શનિવારે એક અજાણ્યો શખ્સ રીક્ષા લઇને બાધા મુકવા માટે આવ્યો હતો. પેલા શખ્સે ઘરના ૨ યુવાન ભાઇઓને વાતચીતમાં સઘડી હકીકત જાણી લઇને પછી કહ્યુંકે, મરી બહેનને પુત્ર જન્મ થતાં દશામા મંદિરે કાર ભેટ પવાની માનતા રાખી હતી. બહેનના ઘરે પુત્ર જન્મ થતાં માનતા પુરી કરવા તમોને કાર લઇ આપવા આવ્યો છું. બાદમાં બંને ભાઇઓને રૃ।. ૩૦૦૦ લઇ લેવા જણાવતાં બંને ભાઇઓ રીક્ષામાં પેલા શખ્સ સાથે બેસી નવસારી ગયા હતા. પેલા શખ્સે રૃ।. ૩૦૦૦ લઇ લીધા અને એક યુવાનને ગ્રીડ પર ઉતારી દઇ તું કારની પસંદગી કર એટલે અમો ફોટા પડાવી આવીએ તેમ કહી બીજાને રીક્ષામાં કાલીયાવાડી સ્ટુડીયોમાં લઇ ગયો હતો. જ્યાં પેલા યુવાન પાસેથી ફોન કરવો છેતેમ કહી મોબાઇલ લઇને રીક્ષાપાર્ક કરી આવું તેમ કહી પેલો શખ્સ રીક્ષા લઇ ભાગી ગયો હતો. કલકો સુધી પેલો શખ્સ ન દેખાતાં સ્ટુડીયો વાળાએ રૃ।.૫૦ની મદદ કરતાં બંને ભાઇઓ રાત્રે ઘરે પરત ફર્યા હતા. જો કે ભોગ બનનારા બંને ભાઇઓએ મહુવા પોલીસમાં ફરિયાદ ન કરતાં બનાવ અંગે પોલીસને જાણ નથી તેમજ ગુનો નોંધાયો નથી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આંકલાવની પરિણીતા પર ગેંગ રેપ
અંબાજીમાં વાઘના ચામડા સાથે ૫ાંચ પકડાયા

દારૃને ગોવાથી ગુજરાતમાં ઘુસાડવાનાં નેટવર્કનો પર્દાફાશ

પટેલ પરિવારે સામુહિક આપઘાત કરતા સાજીયાવદરમાં ઘેરો શોક
અગાસી ગામે કિશોરીના હાથ અને શરીરમાંથી કંકૂ પડવા માંડયું

ભારતના આઉટલુકને નેગેટિવ રેટિંગની અસર

હિન્દુસ્તાન યુનીલીવરની અંદાજથી પ્રોત્સાહક કામગીરી
નોર્વેના વર્લ્ડ ચેમ્પિયન સ્વિમર ઑનનું ટ્રેનિંગ કેમ્પમાં હાર્ટ એેટેકથી અવસાન
ગેલ અને વિન્ડિઝ ક્રિકેટ બોર્ડ વચ્ચે ટકરાવની શક્યતા
જોન રાઇટ ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડની ટીમના કોચ પદેથી રાજીનામું આપશે
ડોપિંગ વિવાદઃબ્રિટનના બે એથ્લીટ્સ પરનો ઓલિમ્પિક પ્રતિબંધ દૂર કરાયો

ડેક્કન ચાર્જર્સે ૧૩ રનથી પુણે વોરિયર્સને પરાજય આપ્યો

ભારતની નિકાસો ૫.૭ ટકા ઘટતા મુંબઈ શેરબજારો આજે ગબડશે?
કિંમત વધતાં પ્રમોટરોએ ગીરો મૂકેલાં શેરો છોડાવ્યાં
લગભગ ૫૦ કંપનીના પ્રમોટરોએ તેમના શેર વેચ્યાં
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved