Last Update : 02-May-2012, Wednesday

 
રાધનપુરના દહેગામ અને ચાણસ્માના સરદારપુરામાંથી યુવતીઓનું અપહરણ

લુણીચણાનો યુવક બાઈક લઈ આવી લગ્નની લાલચ આપી ભગાડી ગયો ઃ બંને ફરિયાદો નોંધાઈ

પાટણ, તા. ૧
એક બાજુ ફિલ્મી, ટી.વી.ની અસર બીજી બાજુ સમાજમાં છોકરીઓની અછત અને લગ્નની ઉંમર થવા છતાં ઉંમરલાયક છોકરીઓ લગ્નની ગાડી ચુકી જતા હોય છે. તો બીજી બાજુ પ્રેમને બદલે ક્ષણિક વિજાતીય આકર્ષણ સાથે અબુધ યુવતીઓને ભોળવીને લલચાવી, ફોસલાવીને લઈ જવા આ બધું હવે રોજબરોજનું થયું હોય તેમ એકાદ બે રોજબરોજ છોકરીઓને ભગાડી જવાના બનાવોમાં ઘરની ઈજ્જત હવે પોલીશ સ્ટેશનના ચોપડે આવવા લાગી તેમાં વધુ બે ઘટનાનો ઉમેરો થયો છે.
જેમાં એક યુવતીને રાધનપુરના દહેગામ અને ચાણસ્માના સરદારપુરા ગામેથી લગ્નની લાલચ આપી અપહરણ કરાયું છે.
આ અંગે રાધનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદમાં રાધનપુર તાલુકાના દહેગામના ઠાકોર પરસોતમભાઈ રામભાઈની દીકરી વર્ષા વીસ દિવસ અગાઉ તેના ઘરે રાત્રીના સમયે સુતી હતી તે દરમ્યાન ઠાકોર ભરતભાઈ કેશાભાઈ રહે. લુણીચણાવાળા મોટરસાયકલ પર આવીને આ યુવતીને લગ્નની લાલચ આપી અપહરણ કરી ભગાડીને લઈ ગયો હતો અને આ કામમાં અન્ય મદદગાર કોળી રમેશભાઈ બાદલભાઈ ઠાકોર, સોમાભાઈ અવરદાને મદદ કરતા બંને શખ્સો સામે યુવતીના પિતાએ પોલીસ ફરિયાદ આપી હતી.
આ બનાવની તપાસ રાધનપુર પીએસઆઈ એન.એ. દવે ચલાવી રહ્યા છે.
જ્યારે લગ્નની લાલચ આપી અપહરણ કરાયાની ઘટના ચાણસ્માના સરદારપુરામાં બન્યો છે. જ્યાં ઠાકોર ગાંડાજી વાધાજીને ઠાકોર આજીજી બાબુજી અને અન્ય ચાર શખ્સો સામે તેની બેન આરતીને લગ્નની લાલચ આપી અપહરણ કરી લઈ ગયાની ફરિયાદ ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી છે. આ અંગે પી.આઈ. રબારી આ કેસની તપાસ ચલાવી રહ્યા છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આંકલાવની પરિણીતા પર ગેંગ રેપ
અંબાજીમાં વાઘના ચામડા સાથે ૫ાંચ પકડાયા

દારૃને ગોવાથી ગુજરાતમાં ઘુસાડવાનાં નેટવર્કનો પર્દાફાશ

પટેલ પરિવારે સામુહિક આપઘાત કરતા સાજીયાવદરમાં ઘેરો શોક
અગાસી ગામે કિશોરીના હાથ અને શરીરમાંથી કંકૂ પડવા માંડયું

ભારતના આઉટલુકને નેગેટિવ રેટિંગની અસર

હિન્દુસ્તાન યુનીલીવરની અંદાજથી પ્રોત્સાહક કામગીરી
નોર્વેના વર્લ્ડ ચેમ્પિયન સ્વિમર ઑનનું ટ્રેનિંગ કેમ્પમાં હાર્ટ એેટેકથી અવસાન
ગેલ અને વિન્ડિઝ ક્રિકેટ બોર્ડ વચ્ચે ટકરાવની શક્યતા
જોન રાઇટ ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડની ટીમના કોચ પદેથી રાજીનામું આપશે
ડોપિંગ વિવાદઃબ્રિટનના બે એથ્લીટ્સ પરનો ઓલિમ્પિક પ્રતિબંધ દૂર કરાયો

ડેક્કન ચાર્જર્સે ૧૩ રનથી પુણે વોરિયર્સને પરાજય આપ્યો

ભારતની નિકાસો ૫.૭ ટકા ઘટતા મુંબઈ શેરબજારો આજે ગબડશે?
કિંમત વધતાં પ્રમોટરોએ ગીરો મૂકેલાં શેરો છોડાવ્યાં
લગભગ ૫૦ કંપનીના પ્રમોટરોએ તેમના શેર વેચ્યાં
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved