Last Update : 02-May-2012, Wednesday

 
યુનિ.ના હંગામી પ્રાધ્યાપકોના પગાર મામલે
પ્રાધ્યાપકોએ માનવ સાંકળ બનાવીને વિરોધ વ્યક્ત કર્યો

આર્ટસ ફેકલ્ટીની બહાર સેંકડો પ્રાધ્યાપકોએ મીણબત્તી પ્રગટાવીને ઉચ્ચક પગાર આપવાનો વિરોધ કર્યો

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,શુક્રવાર
એમ.એસ.યુનિવર્સીટી સત્તાધીશોએ ગત વર્ષની જેમ આ વર્ષે પણ ુયુનિવર્સીટીમાં ટીચીંગ આસીસટન્ટ અને ટેમ્પરરી લેક્ચરરને માસિક ૧૭૦૦૦ રૃપિયાના પગારે હગામી ધોરણે નોકરીએ રાખવાનુ જાહેરનામુ બહાર પાડયુ છે.જેના વિરોધમાં આજે યુનિવર્સીટીના પ્રાધ્યાપકોએ આર્ટસ ફેકલ્ટી ખાતે મીણબત્તીઓ પ્રગટાવીને અને માનવસાંકળ બનાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો.
હંગામી પ્રાધ્યાપકો ૧૭૦૦૦ના ઉચ્ચક પગારની જગ્યાએ છઠ્ઠા પગારપંચનો જે બઝીક પગાર છે તે વેતન સ્વરૃપે આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.આ માટે ગત સપ્તાહે પ્રાધ્યાપકોએ યુનિવર્સીટીના સીન્ડીકેટ સભ્યોને પણ રજુઆત કરી હતી.આજે ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે પ્રાધ્યાપકોએ માનવસાંકળ બનાવતા રસ્તા પરથી પસાર થતા શહેરીજનોમાં પણ કુતુહલ સર્જાયુ હતુ.
બે વર્ષ પહેલા હંગામી પ્રાધ્યાપકો પૈકી ટેમ્પરરી લેક્ચરરને વેતનપંચના બેઝીક પગાર જેટલુ અને ટીચીંગ આસીસટ્ન્ટને ૧૭૦૦૦ રૃપિયા વેતન અપાતુ હતુ.સત્તાધીશોએ સરકારના નિર્ણયને આગળ ધરીને રાતોરાત ટીએ અને ટીએલ તરીકે ફરજ બજાવતા તમામ હંગામી પ્રાધ્યાપકોને એક સરખો દર મહિને ૧૭૦૦૦ રૃપિયા પગાર આપવાનો નિર્ણય લઈ લીધો હતો.હવે જ્યારે ફરી વખત યુનિવર્સીટી સત્તાધીશોએ આગામી શૈક્ષણિક વર્ષ માટે હંગામી પ્રાધ્યાપકોની નિમણૂંક માટે જે જાહેરનામુ બહાર પાડયુ છે તેમાં ૧૭૦૦૦ રૃપિયા લેખે વેતન આપવાનો નિર્ણય લેવાયો છ.જેના પગલે પ્રાધ્યાપકોમાં નારાજગી જોવા મળી રહી છે.યુનિવર્સીટીના જ સત્તાધારી જુથના શાસનમાં સ્થપાયેલા પ્રાધ્યાપકોના સંગઠન શૈક્ષિક સંઘને આ મુદ્દે પોતાના જ સત્તાધારી જુથ સામે આંદોલન કરવાની ફરજ પડી રહી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આંકલાવની પરિણીતા પર ગેંગ રેપ
અંબાજીમાં વાઘના ચામડા સાથે ૫ાંચ પકડાયા

દારૃને ગોવાથી ગુજરાતમાં ઘુસાડવાનાં નેટવર્કનો પર્દાફાશ

પટેલ પરિવારે સામુહિક આપઘાત કરતા સાજીયાવદરમાં ઘેરો શોક
અગાસી ગામે કિશોરીના હાથ અને શરીરમાંથી કંકૂ પડવા માંડયું

ભારતના આઉટલુકને નેગેટિવ રેટિંગની અસર

હિન્દુસ્તાન યુનીલીવરની અંદાજથી પ્રોત્સાહક કામગીરી
નોર્વેના વર્લ્ડ ચેમ્પિયન સ્વિમર ઑનનું ટ્રેનિંગ કેમ્પમાં હાર્ટ એેટેકથી અવસાન
ગેલ અને વિન્ડિઝ ક્રિકેટ બોર્ડ વચ્ચે ટકરાવની શક્યતા
જોન રાઇટ ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડની ટીમના કોચ પદેથી રાજીનામું આપશે
ડોપિંગ વિવાદઃબ્રિટનના બે એથ્લીટ્સ પરનો ઓલિમ્પિક પ્રતિબંધ દૂર કરાયો

ડેક્કન ચાર્જર્સે ૧૩ રનથી પુણે વોરિયર્સને પરાજય આપ્યો

ભારતની નિકાસો ૫.૭ ટકા ઘટતા મુંબઈ શેરબજારો આજે ગબડશે?
કિંમત વધતાં પ્રમોટરોએ ગીરો મૂકેલાં શેરો છોડાવ્યાં
લગભગ ૫૦ કંપનીના પ્રમોટરોએ તેમના શેર વેચ્યાં
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved