Last Update : 02-May-2012, Wednesday

 

ગોધરાની પોસ્ટ ઓફિસ પર રોકાણકારોના ધાડેધાડા
કરોડોનું કૌભાંડ કરતા ગોધરાના પોસ્ટ એજન્ટની ખાતાકીય તપાસ

૭૦-૮૦ કરોડનું બચત ખાતાઓનું ઉઠમણું કરી ફરાર એજન્ટના કાર નામાની તપાસ માટે જ અધિકારીઓની તપાસ સમિતિ

ગોધરા,તા.૧
ગોધરાની પોસ્ટ ઓફિસના એક એજન્ટ દ્વારા લોકોની આખી જીંદગીના બચતના નાણાં વિવિધ બચત યોજનાઓમાં રોકાણ નહી કરી અંદાજે ૭૦ થી ૮૦ કરોડનું ઉઠમણું કરી નવ દો ગ્યારહ થઇ જતાં હાહાકાર મચી ગયો છે. રોકાણકારોના ધાડા ગોધરાની હેડ પોસ્ટ ઓફિસમાં દોડી જઇ પોતાના નાણાંની ખરાઇ સંદર્ભની અરજીઓ આપી હતી. અત્યાર સુધીમાં આશરે ૪૦ થી ૪૫ અરજીઓ પોસ્ટ ખાતાને મળતા આખરે પોસ્ટ વિભાગ દ્વારા ઉચ્ચકક્ષાના ૩ થી ૪ અધિકારીઓની તપાસ કમિટિ નીમી હતી. જેના દ્વારા આ કૌભાંડની તપાસ પુરજોશમાં ખાતાકીય રાહે પણ ચલાવાઇ રહી હોવાનું જાણવા મળેલ છે.
ગોધરા ખાતેના પોસ્ટ ખાતાના એક વર્ષો જુના એજન્ટ દ્વારા પોસ્ટની વિવિધ બચત યોજનાઓમાં લોકોની જીંદગીની મહામુલી બચતના નાણાં પોસ્ટમાં રોકાણ નહી કરાવી આ રીતે ખુબજ ટુંકા વર્ષો દરમ્યાન એકઠી થયેલ અંદાજે ૭૦ થી ૮૦ કરોડ જેટલી રકમનું ઉઠમણું કરી નવ દો ગ્યારહ થઇ જતાં સમગ્ર ગોધરામાં હાહાકાર મચી ગયો છે. પોષ્ટ ખાતામાં સારૃ માન પાન ધરાવતા ભેજાબાજ આ એજન્ટ રોકાણકર્તાઓ પાસે કોઇ રેકર્ડ નહી રાખી તમામ રેકર્ડ પોતાની પાસે રાખી વહીવટકરતો હતો. આજે પરિસ્થિતિ તેના ઉઠમણા બાદ પોતાની મૂડી પોસ્ટમાં મુકવા સંદર્ભના કોઇ પુરાવા જ મળતા નથી. ગોધરાની હેડ પોસ્ટ ઓફિસમાં આ એજન્ટના હાથે ભોગ બની ચુકેલા મોટી માત્રા રોકાણકર્તાઓના ધાડેધાડા ઉતરી પડી ખરાઇ કરવાની અરજીઓ પોસ્ટ માસ્તરને આપી રહ્યાં છે. આ એજન્ટ દ્વારા આટલી મોટી રકમના ઉઠમણાં સંદર્ભે પોસ્ટ ખાતા દ્વારા ઉચ્ચકક્ષાના ૩ થી ૪ જેટલા અધિકારીઓની તપાસ કમિટિ વાળા પુરજોશમાં તપાસ ચાલી રહી હોવાનું પોશ્ટ સુત્રો દ્વારા જાણવા મળેલ છે. તપાસ દરમ્યાન આ એજન્ટને સીધી યા આડકતરી રીતે મદદ કરનારા ખુદ પોસ્ટ ખાતાના ૧૦ થી ૧૨ જેટલા કર્મચારીઓ સામે તલવાર તોળાઇ રહી છે. ડોકટરો, વકીલો, શિક્ષકો, નિવૃત્ત કર્મચારીઓ પેન્શનરો, શાકભાજીનો ધંધો કરનારા, નિરાધાર વૃધ્ધો, ચાની લારી ચલાવનારાઓ અને ગરીબ તથા માધ્યમ વર્ગના લોકો અને કાળાબજારીયાઓ પણ ભોગ બની ચુક્યા છે. તે પૈકીનો કેટલાક રોકાણકર્તાઓ પોસ્ટ ખાતામાં નાણાં માટેની ખરાઇ કરવા સંદર્ભની અરજીઓ આપી રહ્યાં છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આંકલાવની પરિણીતા પર ગેંગ રેપ
અંબાજીમાં વાઘના ચામડા સાથે ૫ાંચ પકડાયા

દારૃને ગોવાથી ગુજરાતમાં ઘુસાડવાનાં નેટવર્કનો પર્દાફાશ

પટેલ પરિવારે સામુહિક આપઘાત કરતા સાજીયાવદરમાં ઘેરો શોક
અગાસી ગામે કિશોરીના હાથ અને શરીરમાંથી કંકૂ પડવા માંડયું

ભારતના આઉટલુકને નેગેટિવ રેટિંગની અસર

હિન્દુસ્તાન યુનીલીવરની અંદાજથી પ્રોત્સાહક કામગીરી
નોર્વેના વર્લ્ડ ચેમ્પિયન સ્વિમર ઑનનું ટ્રેનિંગ કેમ્પમાં હાર્ટ એેટેકથી અવસાન
ગેલ અને વિન્ડિઝ ક્રિકેટ બોર્ડ વચ્ચે ટકરાવની શક્યતા
જોન રાઇટ ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડની ટીમના કોચ પદેથી રાજીનામું આપશે
ડોપિંગ વિવાદઃબ્રિટનના બે એથ્લીટ્સ પરનો ઓલિમ્પિક પ્રતિબંધ દૂર કરાયો

ડેક્કન ચાર્જર્સે ૧૩ રનથી પુણે વોરિયર્સને પરાજય આપ્યો

ભારતની નિકાસો ૫.૭ ટકા ઘટતા મુંબઈ શેરબજારો આજે ગબડશે?
કિંમત વધતાં પ્રમોટરોએ ગીરો મૂકેલાં શેરો છોડાવ્યાં
લગભગ ૫૦ કંપનીના પ્રમોટરોએ તેમના શેર વેચ્યાં
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved