Last Update : 02-May-2012, Wednesday

 
રાજ્ય સરકારે અંધ-વિકલાંગોની અટકાયત કરી ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી કરી

વિકલાંગ ધારોના અમલીકરણ માટેની ચાલી રહેલી લડતમાં આજે દાહોદમાં પરિસંવાદ યોજાવાનો હતો

 

ભાવનગર, મંગળવાર
વિકલાંગ ધારોના અમલીકરણ અર્થે આજે દાહોદમાં યોજાનાર વિકલાંગ અધિકાર પરિસંવાદ પૂર્વે જ મોટી સંખ્યામાં વિકલાંગોની અટકાયત કરાઇ હતી. આ સાથે સંઘના પ્રમુખની પણ અટકાયત કરી અનોખી રીતે જાણે ગૌરવ દિવસની ઉજવણી કરી હતી !
રાજ્ય સરકારે અંધ અને વિકલાંગોની અટકાયત કરી અનોખી રીતે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી કરી.
રાજ્યભરનાં વિકલાંગો પોતાનાં પડતર પ્રશ્ને ચળવળ ચલાવી ન્યાય મેળવવા પ્રયત્નશિલ છે. આ કાર્યનાં અનુસંધાને દાહોદમાં રેલ્વે સ્પોર્ટસ ગ્રાઉન્ડ (પશ્ચિમ રેલ્વે), ડામોર ગોડાઉન સામે, દાહોદ ખાતે વિકલાંગ અધિકાર પરિસંવાદ યોજવાનો હતો. જેમાં પાંચસો (૫૦૦) થી પણ વધુ વિકલાંગો પહોંચ્યા, તેની સાથે જ તેમની અટકાયત થઇ. સંઘનાં પ્રમુખ લાભુભાઇ સોનાણીને અજ્ઞાાત સ્થળે સહાયક વિના લઇ જવામાં આવ્યાં. રાજ્ય સરકાર અંધજનો અને વિકલાંગોનાં અવાજને દબાવવા જેટલી જાગૃત છે તેટલી જ તેનાં પ્રશ્નો પ્રત્યે સંવેદનશિલ બને તો ખરેખર આ ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી થઇ ગણાય તેવો સુર ઉઠયો હતો.
વિકલાંગો પોતાનાં અધિકારો વિશે શાંતિપૂર્વક આજે વિચારણા કરી ચર્ચા કરવા માંગતા હતાં. આ અંગે ઠરાવો પસાર કરવા માંગતા હતાં. તેમજ કેન્દ્ર સરકારને વિકલાંગતા વિધેયક-૨૦૧૧ સત્વરે સંસદમાં રજુ કરવા ઠરાવ કરવા માંગતા હતાં. પરંતુ આ બધુ રાજ્ય સરકારને કેમ અસહ્ય લાગ્યુ તે સમજાતું નથી ! અંધજનો પુછે કે અમને કયાં સ્થળે લઇ જાવ છો ? તે પ્રશ્નનો ઉત્તર પણ નહી આપવા પોલીસને બંધવી દેવામાં આવે તે કેટલુ શરમજનક ગણાય ! આ ધરપકડ દરમ્યાન અંધજનો અને વિકલાંગોએ અન્ન અને જળનો ત્યાગ કર્યો છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આંકલાવની પરિણીતા પર ગેંગ રેપ
અંબાજીમાં વાઘના ચામડા સાથે ૫ાંચ પકડાયા

દારૃને ગોવાથી ગુજરાતમાં ઘુસાડવાનાં નેટવર્કનો પર્દાફાશ

પટેલ પરિવારે સામુહિક આપઘાત કરતા સાજીયાવદરમાં ઘેરો શોક
અગાસી ગામે કિશોરીના હાથ અને શરીરમાંથી કંકૂ પડવા માંડયું

ભારતના આઉટલુકને નેગેટિવ રેટિંગની અસર

હિન્દુસ્તાન યુનીલીવરની અંદાજથી પ્રોત્સાહક કામગીરી
નોર્વેના વર્લ્ડ ચેમ્પિયન સ્વિમર ઑનનું ટ્રેનિંગ કેમ્પમાં હાર્ટ એેટેકથી અવસાન
ગેલ અને વિન્ડિઝ ક્રિકેટ બોર્ડ વચ્ચે ટકરાવની શક્યતા
જોન રાઇટ ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડની ટીમના કોચ પદેથી રાજીનામું આપશે
ડોપિંગ વિવાદઃબ્રિટનના બે એથ્લીટ્સ પરનો ઓલિમ્પિક પ્રતિબંધ દૂર કરાયો

ડેક્કન ચાર્જર્સે ૧૩ રનથી પુણે વોરિયર્સને પરાજય આપ્યો

ભારતની નિકાસો ૫.૭ ટકા ઘટતા મુંબઈ શેરબજારો આજે ગબડશે?
કિંમત વધતાં પ્રમોટરોએ ગીરો મૂકેલાં શેરો છોડાવ્યાં
લગભગ ૫૦ કંપનીના પ્રમોટરોએ તેમના શેર વેચ્યાં
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved