Last Update : 02-May-2012, Wednesday

 
જમણા કાંઠાની કેનાલમા પાણી બંધ કરાતા ખેડૂતોમાં ભભૂકતો રોષ

દકાના, સખવદર, લીલીવાવનાં ખેડૂતો સિંચાઇ વિભાગની કચેરીએ ધસી જઇ રજૂઆત કરી ઃ પાણી નહીં અપાય તો પાક નિષ્ફળ જવાની ભીતી

 

તળાજા, તા.૧
શેત્રુંજી સિંચાઇ યોજના હેઠળના જમણા કાંઠામાં વહેલા પાણી બંધ કરી દેવાતા ખેડૂતોનો ઉભો પાક સૂકાઇ રહ્યાં છે ત્યારે તળાજા તાલુકાના ફુલસર, દકાના, સખવદર, ખંઢેરા, લીલીવાવ વગેરે ગામોના ખેડૂતો ગઇકાલે પાણી આપવાની માંગ સાથે સિંચાઇ વિભાગની પેટા કચેરીએ ધસી આવી રજૂઆત કરી હતી.
ખેડૂતોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, તળાજા તાલુકાના કંઠાળ વિસ્તારમાં શેત્રુંજી સિંચાઇ યોજના દ્વારા શેત્રુંજી નહેરના જમણા કાંઠામાં પાણી છુટુ કર્યા બાદ હવે પાણી પૂરતા પ્રેસરથી આપવામાં આવતું નથી. જેના લીધે ખેડૂતોનો મોલ ખેતરમાં ઉભો હોવા છતાં પાણી બંધ કરવાની હીલચાલ કરવામાં આવી રહી છે. આ રીતે સરકાર ખેડૂતોને પાયમાલ કરી રહી છે. ડુંગળી-કપાસના ભાવ પૂરતા આપવામાં આવતાં નથી અને હવે મગફળી, બાજરી, જુવારનાં પાકને પાણી વગર મુરઝાવી મારવાના પ્રયત્ન થઇ રહ્યાં છે.
તળાજા તાલુકાના સખવદર, ખંઢેરા, લીલીવાવ, દકાના, ફુલસર વગેરે ગામોમાં ઉભા પાકને પાણીની તાતી જરૃરીયાત હોય હજી જો દસ-પંદર દિવસ પાણી ચાલુ રાખવામાં નહી આવે તો તમામ પાકો નિષ્ફળ જશે. તો આ બાબતમાં સત્વરે નિર્ણય લઇ ખેડૂતોનું પાણી ખેડૂતોને આપવામાં આવે અને ધરતીપુત્રોને લાચારીમાંથી ઉનીત મસ્તકે ખેતી કરવા પ્રોત્સાહન મળે તે બાબતમાં ઘટતુ થાય એવી ખેડૂતોની આશા સફળ થાય આ બાબતમાં તમામ લાગતા વળગતા અધિકારી પોતાની બેવડી નીતી છોડી પાણી આપે એવી લોક લાગણી છે. હાલમાં ખેડૂત હીતયાત્રા કાઢવામાં આવી પણ કોના માટે ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવામાં ન્યાય આપવા અપાવવામાં તમામ પક્ષો નિષ્ફળ ગયા છે એવી લાગણી લોક માનસમા પ્રવર્તી રહી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આંકલાવની પરિણીતા પર ગેંગ રેપ
અંબાજીમાં વાઘના ચામડા સાથે ૫ાંચ પકડાયા

દારૃને ગોવાથી ગુજરાતમાં ઘુસાડવાનાં નેટવર્કનો પર્દાફાશ

પટેલ પરિવારે સામુહિક આપઘાત કરતા સાજીયાવદરમાં ઘેરો શોક
અગાસી ગામે કિશોરીના હાથ અને શરીરમાંથી કંકૂ પડવા માંડયું

ભારતના આઉટલુકને નેગેટિવ રેટિંગની અસર

હિન્દુસ્તાન યુનીલીવરની અંદાજથી પ્રોત્સાહક કામગીરી
નોર્વેના વર્લ્ડ ચેમ્પિયન સ્વિમર ઑનનું ટ્રેનિંગ કેમ્પમાં હાર્ટ એેટેકથી અવસાન
ગેલ અને વિન્ડિઝ ક્રિકેટ બોર્ડ વચ્ચે ટકરાવની શક્યતા
જોન રાઇટ ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડની ટીમના કોચ પદેથી રાજીનામું આપશે
ડોપિંગ વિવાદઃબ્રિટનના બે એથ્લીટ્સ પરનો ઓલિમ્પિક પ્રતિબંધ દૂર કરાયો

ડેક્કન ચાર્જર્સે ૧૩ રનથી પુણે વોરિયર્સને પરાજય આપ્યો

ભારતની નિકાસો ૫.૭ ટકા ઘટતા મુંબઈ શેરબજારો આજે ગબડશે?
કિંમત વધતાં પ્રમોટરોએ ગીરો મૂકેલાં શેરો છોડાવ્યાં
લગભગ ૫૦ કંપનીના પ્રમોટરોએ તેમના શેર વેચ્યાં
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved