Last Update : 02-May-2012, Wednesday

 
નર્મદાના નીરથી જિલ્લાના તળાવો ચેકડેમો ભરવા સમયની માંગ

નિષ્ણાંત સમિતિએ જુદા જુદા તળાવો ભરવાની અલગ અલગ પધ્ધતિ દર્શાવી

ભાવનગર, મંગળવાર
નર્મદાના નીરથી ભાવનગર જિલ્લાના જળાશયો ભરવાની માગણી ભારતીયકિસાન સંઘે કરી હતી. ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં નર્મદાના પાણીથી તળાવો ચેકડેમો ભરવા એ જ એક માત્ર જીવાદોર સમાન છે.
ગુજરાતના સમતુલીત વિકાસની દ્રષ્ટિએ આપણા રાજ્ય તેવા રાષ્ટ્રનો આર્થિક આધાર કૃષિ-ઉત્પાદન્ન છે, ખેતી માટે પાયાની જરૃરત સિંચાઈ છે. સૌરાષ્ટ્રમાં દર વરસે વરસાદની અછત અને અનિયમિતા ભોગ ખેડૂતો બને છે. કુદરતની સ્ત્રોતની મહત્વની જરૃરતને આવરી લેવા માટે આ વિસ્તારમાં સિંચાઈ માટે નર્મદાનાં નીરથી સિંચાઈનાં તળાવો ભરવાની યોજનાનો અમલ એ જ જીવાદોરી છે.
નર્મદાનાં નીરથી કાયમી અછતવાળા વિસ્તારોમાં ડેમ સામાન્ય રીતે વરસાદથી ભરાતા નથી. તેને ભરીને સિંચાઈ સુવિધા નિશ્ચિત બનાવવાની સૌરાષ્ટ્રના ખેડુતો, કિસાન સંગટનો, ભારતીય કિસાન સંઘ, ભાવનગર જિલ્લા સમિતિ કરી રહી છે. આ યોજનાની આર્થિક અને ભૌતિક પરિસ્થિતી તપાસી અમલમાં મુકવાની શક્યતા તપાસવા ગુજરાત સરકારે મેક-ડોનાલ્ડ કાું.ને કામગીરી સુપ્રત કરેલ છે. જે અન્વયે સર્વે બાબતનાં અમુક તળાવો ભરવાની જુદી જુદી પધ્ધતી અન્વયેની ભલામણો થઈ હોવાનું જાણવા મળેલ છે. જેમાં બોટાદ, ગઢડા, ઉમરાળા તાલુકાનાં માલપરા, કાળુભાર, રંઘોળા ડેમ વિગેરેનો સમાવેશ છે.
ભારતીય કિસાન સંઘ ભાવનગર જીલ્લા સમિતી પ્રમુખ રામજીભાઈ પટેલ આ બાબતે મુખ્યમંત્રીને સિંચાઈમંત્રી તથા કૃષિ મંત્રીને તથા સરદાર સરોવર નર્મદા નિગમને તથા રાજ્યનાં જળસિંચન વિભાગે વિગત સહ છેલ્લા પાંચ વરસથી રજુઆત કરવામાં આવી છે. હાલના તબક્કે નર્મદાનાં નીરતળાવો ભરવાની યોજનામાં બોટાદ તાલુકાનાં કાનીયાડ, ગોમા, સુખભાદર વિગેરેનું કામ હાથ ધરવામાં આવનાર છે. આ વિસ્તારના ખેડૂતોની લાગણી ભાવનગર જીલ્લાનાં જે જે ડેમો ભરવાની શક્યતા ધ્યાને લી ખેતીની પાયાની જરૃરત અમુક અંશે નિશ્ચિત બનાવવા સત્વરે અમલમાં મુકવા ભારતીય કિસાન સંઘ ભાવનગર જિલ્લાની માંગણી કરી હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આંકલાવની પરિણીતા પર ગેંગ રેપ
અંબાજીમાં વાઘના ચામડા સાથે ૫ાંચ પકડાયા

દારૃને ગોવાથી ગુજરાતમાં ઘુસાડવાનાં નેટવર્કનો પર્દાફાશ

પટેલ પરિવારે સામુહિક આપઘાત કરતા સાજીયાવદરમાં ઘેરો શોક
અગાસી ગામે કિશોરીના હાથ અને શરીરમાંથી કંકૂ પડવા માંડયું

ભારતના આઉટલુકને નેગેટિવ રેટિંગની અસર

હિન્દુસ્તાન યુનીલીવરની અંદાજથી પ્રોત્સાહક કામગીરી
નોર્વેના વર્લ્ડ ચેમ્પિયન સ્વિમર ઑનનું ટ્રેનિંગ કેમ્પમાં હાર્ટ એેટેકથી અવસાન
ગેલ અને વિન્ડિઝ ક્રિકેટ બોર્ડ વચ્ચે ટકરાવની શક્યતા
જોન રાઇટ ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડની ટીમના કોચ પદેથી રાજીનામું આપશે
ડોપિંગ વિવાદઃબ્રિટનના બે એથ્લીટ્સ પરનો ઓલિમ્પિક પ્રતિબંધ દૂર કરાયો

ડેક્કન ચાર્જર્સે ૧૩ રનથી પુણે વોરિયર્સને પરાજય આપ્યો

ભારતની નિકાસો ૫.૭ ટકા ઘટતા મુંબઈ શેરબજારો આજે ગબડશે?
કિંમત વધતાં પ્રમોટરોએ ગીરો મૂકેલાં શેરો છોડાવ્યાં
લગભગ ૫૦ કંપનીના પ્રમોટરોએ તેમના શેર વેચ્યાં
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved