Last Update : 02-May-2012, Wednesday

 
આવકવેરાના ૨૩ અધિકારીઓને બઢતી ઃ ૧૩૬થી વધુની બદલી

અડતાલીસ આવકવેરા અધિકારીઓની બઢતી ડયૂ હોવા છતાં ડીપીસીની બેઠક ન બોલાવાતા નારાજગી

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,મંગળવાર
ગુજરાતના ચીફ કમિશનર ઑફ ઇન્કમટેક્સ એમ.ડી. કાબરાએ ૨૩ આવકવેરા અધિકારીઓને બઢતી આપી છે. ઉપરાંત ૧૩૬ આવકવેરા અધિકારીઓની ગુજરાત રાજ્યમાં જ અન્ય શહેરોમાં ટ્રાન્સફર કરવામાં આવી છે.
જોકે બીજા ૪૮ આવકવેરા અધિકારીઓની બઢતી ડીપીસી-ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટીની બેઠક જ ન થઈ હોવાથી કેટલાક આવકવેરા અધિકારીઓમાં અસંતોષ વધ્યો છે. જોકે આવકવેરા ખાતાના જાણકાર સૂત્રોનું કહેવું છે કે અત્યારે ૪૮ અધિકારીઓનું પ્રમોશન ડયૂ છે, પરંતુ તેમની માટે જરૃરી વેકેન્સીઓ જ ઊભી થઈ નથી. તેથી તેમના પ્રમોશન માટે ડીપીસી બોલાવવાનો કે તેની બેઠક થવાનો કોઈ જ સવાલ ઊભો થતો નથી.
પી.વી. વર્ગીસને આઈટીઓ ટીડીએસ ગાંધીનગરથી સીઆઈટી-૪ અમદાવાદમાં, વી.બી. પ્રજાપતિની આઈટીઓ વોર્ડ-૨ ગોધરાથી સીસીઆઈટી વડોદરા તથા જી.જી. ઠાકરની આઈટીઓ ખેડાથી સીઆઈટી ગાંધીનગર ટ્રાન્સફર કરવામાં આવી છે.
બઢતી મેળવનારા આવકવેરા અધિકારીઓ

અધિકારી

 બઢતી પછી પોસ્ટિંગ

ટી.બી. જોશી

 સીસીઆઈટી-રાજકોટ

એમ.એલ. રાઠોડ

સીસીઆઈટી-રાજકોટ

ડી.ડી.રાજગુરુ

સીસીઆઈટી-રાજકોટ

આર.એસ. ભગોરા

સીઆઈટી-૪, અમદાવાદ

ભવાનીશંકર મીના

સીઆઈટી-૪ અમદાવાદ

હંસરાજ મીના

સીઆીટી-૫ અમદાવાદ

હસમુખ ત્રિવેદી

સીસીઆઈટી-રાજકોટ

કે.કે.શશીધરન

ડીઆઈટી(એક્ઝમ્પ.), અમ.

વી.એમ.ચારણિયા

સીસીઆઈટી-રાજકોટ

જસુભાઈ એલ.રાણા

સીસીઆઈટી-રાજકોટ

સૂર્યકાન્ત છતબાર

સીઆઈટી-૭, અમદાવાદ

ઉલ્કા એમ.શેવડે

સીસીઆઈટી-વડોદરા

અરુણા કે. ગાંધી

સીસીઆઈટી-સુરત

એન.હરિધરન

સીસીઆઈટી-સુરત

અય્યપ્પન કે.એ.

સીઆઈટી-ગાંધીનગર

તાહીર ટીનવાલા

સીસીઆઈટી-રાજકોટ

રમણભાઈ મકવાણા

સીઆઈટી-ગાંધીનગર

ડૉ.બોધીરાજ વિશ્વાસ

સીસીઆઈટી-વડોદરા

રંજન કે. સાગર

સીસીઆઈટી-વડોદરા

ડાબી કાશ્મીરા એમ.

સીઆઈટી-૫, અમદાવાદ

ડી.એસ.નિમ્બાડકર

સીઆઈટી-૧, અમદાવાદ

રાજેન્દ્ર સહકાર

ડીઆઈટી,

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આંકલાવની પરિણીતા પર ગેંગ રેપ
અંબાજીમાં વાઘના ચામડા સાથે ૫ાંચ પકડાયા

દારૃને ગોવાથી ગુજરાતમાં ઘુસાડવાનાં નેટવર્કનો પર્દાફાશ

પટેલ પરિવારે સામુહિક આપઘાત કરતા સાજીયાવદરમાં ઘેરો શોક
અગાસી ગામે કિશોરીના હાથ અને શરીરમાંથી કંકૂ પડવા માંડયું

ભારતના આઉટલુકને નેગેટિવ રેટિંગની અસર

હિન્દુસ્તાન યુનીલીવરની અંદાજથી પ્રોત્સાહક કામગીરી
નોર્વેના વર્લ્ડ ચેમ્પિયન સ્વિમર ઑનનું ટ્રેનિંગ કેમ્પમાં હાર્ટ એેટેકથી અવસાન
ગેલ અને વિન્ડિઝ ક્રિકેટ બોર્ડ વચ્ચે ટકરાવની શક્યતા
જોન રાઇટ ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડની ટીમના કોચ પદેથી રાજીનામું આપશે
ડોપિંગ વિવાદઃબ્રિટનના બે એથ્લીટ્સ પરનો ઓલિમ્પિક પ્રતિબંધ દૂર કરાયો

ડેક્કન ચાર્જર્સે ૧૩ રનથી પુણે વોરિયર્સને પરાજય આપ્યો

ભારતની નિકાસો ૫.૭ ટકા ઘટતા મુંબઈ શેરબજારો આજે ગબડશે?
કિંમત વધતાં પ્રમોટરોએ ગીરો મૂકેલાં શેરો છોડાવ્યાં
લગભગ ૫૦ કંપનીના પ્રમોટરોએ તેમના શેર વેચ્યાં
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved