Last Update : 02-May-2012, Wednesday

 
અંબાજીમાં વાઘના ચામડા સાથે ૫ાંચ પકડાયા

ઉંચી કિંમત અને માંગ હોઈ આવા તત્વો વાઘોનો સરેઆમ શિકાર કરી અવશેષો વેચી લાખો રૃપિયા કમાઈ રહ્યા છે

અંબાજી, તા. ૧
યાત્રાધામ અંબાજીમાં આજે પાંચ જેટલા પરપ્રાંતિય ઈસમો કે જેમાં બે મહિલાઓ પણ સામેલ છે. આ ઈસમો વન્ય પ્રાણીઓના અવશેષો મોટી કિંમતોમાં લોકોને વેચી રહ્યા છે તેવી માહિતીના આધારે વન વિભાગની ઉતર રેંજના વન અધિકારીએ ગોઠવેલ છટકામાં આબાદ ઝડપાઈ જતાં આવા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. સમગ્ર દેશ અને દુનિયામાં જ્યારે વાઘોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે ત્યારે સરકારની ચિંતા પણ વધી જાય છે.
વાઘનો શિકાર કરી તેનું ચામડું, નખ, દાંત તથા અન્ય અવશેષોમાં તેની ઉંચી કિંમત અને માંગ હોઈ આવા તત્વો વાઘોનો સરેઆમ શિકાર કરી તેના અવશેષો વેચી લાખો રૃપિયા કમાઈ રહ્યા છે. વાઘોના શિકાર કરતી આવી જ એક ગેંગ કે જેઓ પરપ્રાંતિય છે. તે આવો ધંધો કરી રહી છે તેવી માહિતીના આધારે આર.એફ.ઓ. જે. એ. સિંધીએ સ્ટાફ સાથે છટકું ગોઠવી તેને ઝડપી પાડેલ છે. અંબાજીમાં પણ આ પ્રકારે ઘણીવાર પ્રાણીઓના અવશેષો વેચતા તત્વો નજરે પડે છે. જેઓ પ્રજાને વિવિધ પ્રાણીઓના નખો છે તેવું કહી ઉંચી કિંમતે વેચે છે. આજે જે ઈસમો પકડાયા છે (૧) પ્રેમ આઈશયા રાજપુત, ઉ. ૨૦ (૨) શશીનંદ શંકરનાથ રાજપુત ૨૨ (૩) મનીકાન્તા બસપ્પા રાજપુત ઉ.વ.૧૮, (૪) ચેન્ગુમની આઈશયા રાજપુત. ઉ. ૨૫ તથા ચિત્રા મનશીયા રાજપુત ઉ. ૫૦ તમામ રહે. હક્કી પક્કી કેમ્પ, હસુડી, તા. જી. સીમોગા રાજ્ય કર્ણાટક આ ઈસમો પાસેથી વાઘનું ચામડું-૧, વાઘનો પંજો-૧, રીંછનો પેડો-૧, કસ્તુરી-૧૩, શીયાળ શીંગા-૧૬, વાઘના નખ-૧૬, દાંત-૨૨, હાથાજોડી-૩ ઉપરોક્ત તમામ આરોપીઓની ધરપકડ કરી વન્ય પ્રાણી સંરક્ષણ ધારો ૧૯૭૨ની કલમ ૯ અને ૪૯ (ક) મુજબની કાયદેસરની કાર્યવાહી કરી વન વિભાગે નામદાર કોર્ટમાં રજુ કરેલ છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આંકલાવની પરિણીતા પર ગેંગ રેપ
અંબાજીમાં વાઘના ચામડા સાથે ૫ાંચ પકડાયા

દારૃને ગોવાથી ગુજરાતમાં ઘુસાડવાનાં નેટવર્કનો પર્દાફાશ

પટેલ પરિવારે સામુહિક આપઘાત કરતા સાજીયાવદરમાં ઘેરો શોક
અગાસી ગામે કિશોરીના હાથ અને શરીરમાંથી કંકૂ પડવા માંડયું

ભારતના આઉટલુકને નેગેટિવ રેટિંગની અસર

હિન્દુસ્તાન યુનીલીવરની અંદાજથી પ્રોત્સાહક કામગીરી
નોર્વેના વર્લ્ડ ચેમ્પિયન સ્વિમર ઑનનું ટ્રેનિંગ કેમ્પમાં હાર્ટ એેટેકથી અવસાન
ગેલ અને વિન્ડિઝ ક્રિકેટ બોર્ડ વચ્ચે ટકરાવની શક્યતા
જોન રાઇટ ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડની ટીમના કોચ પદેથી રાજીનામું આપશે
ડોપિંગ વિવાદઃબ્રિટનના બે એથ્લીટ્સ પરનો ઓલિમ્પિક પ્રતિબંધ દૂર કરાયો

ડેક્કન ચાર્જર્સે ૧૩ રનથી પુણે વોરિયર્સને પરાજય આપ્યો

ભારતની નિકાસો ૫.૭ ટકા ઘટતા મુંબઈ શેરબજારો આજે ગબડશે?
કિંમત વધતાં પ્રમોટરોએ ગીરો મૂકેલાં શેરો છોડાવ્યાં
લગભગ ૫૦ કંપનીના પ્રમોટરોએ તેમના શેર વેચ્યાં
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved