Last Update : 02-May-2012, Wednesday

 

આજે શા માટે અનુષ્કા શર્મા ઘરે છે ?

-કેટલાય મહિનાથી સતત બીઝી હતી

છેલ્લા કેટલાય મહિનાથી વિશાલ ભારદ્વાજની ‘માતૃ કી બીજલી કા મંડોલા’ ફિલ્મના શૂટંિગમાં રાત-દિવસ કામ કરતી રહી હતી. બીજી બાજુ એની બ્રાન્ડ એમ્બેસેડર તરીકેની કારકિર્દી પણ જોરશોરથી ચાલી રહી હતી. પરંતુ આજે અનુષ્કા સાવ ફ્રી છે. આજે એની બર્થ ડે છે એટલે અનુષ્કાએ આખો દિવસ રજા લીધી. આજે એ પોતાના કુટુંબીજનો સાથે બર્થડે મનાવશે.
સાંજે પોતાના મિત્રો-શુભેચ્છકો અને બોલિવૂડના સાથીઓ જોડે એક ગેટ ટુ ગેધર ગોઠવ્યું છે.

Read More...

રણબીરે ફરીથી કેટરિના અને દીપિકા સાથે

-ભૂતકાળ કોઇને યાદ કરવો નથી

સમય પલટાયો છે. આજની યુવાપેઢીને કાં તો ભૂતકાળ યાદ રાખવો નથી અથવા હવે કાસાનોવાની ઇમેજ બદલાઇ ગઇ છે. અનેક હીરોઇનો સાથે જેનું નામ ગાજ્યું હતું એ રણબીર કપૂરે કેટરિના કેૈફ અને દીપિકા પાદુકોણ સાથે ફરી દોસ્તી બાંધી લીધી છે.

દીપિકાએ તો રણબીર સાથે અયાન મુખરજીની એક ફિલ્મ સ્વીકારી લીધી છે અને સેટ પર બંને વચ્ચે સારી આત્મીયતા જોવા મળે છે એમ સુમાહિતગાર વર્તુળોએ કહ્યું હતું. મનાલીમાં આ બંને વચ્ચેની આત્મીયતા જોઇને યુનિટના માણસો આભા બની ગયા હતા.

Read More...

દેવ પટેલ સહિત બ્રિટિશ એક્ટર્સ જયપુરમાં
i

- આવતા શુક્રવારે ફિલ્મનું પ્રીમિયર

અત્યંત ઉકળાટ, બાફ અને રેતીની ડમરી વચ્ચે ‘ધ બેસ્ટ એક્ઝોટિક મેરીગોલ્ડ હૉટલ’ના બ્રિટિશ કલાકારો થાક્યા-પાક્યા વેનિટિ બસોમાંથી જયપુર પેલેસ પાસે ઊતર્યાં હતાં. ખટારા જેવી ખડખડપંચમ વેનિટી બસો હતી.

 

સ્ટારકાસ્ટમાં જુડી ડેન્ચ, બિલ નીઘી, ટોમ વિલ્કીન્સન, મેગી સ્મિથ વગેરે હતાં પરંતુ લોકોનું આકર્ષણ તો ‘સ્લમડૉગ મિલિયોનર’નો હીરો દેવ પટેલ બની રહ્યો હતો.

Read More...

કોમેડી પાત્ર ભજવવું સહેલું નથી ઃ સંજય દત્ત

-મને એક્શન ફિલ્મો ફાવી ગઇ હતી

 

નવા મિલેનિયમમાં અને નવી સદીમાં બોલિવૂડે સમય પારખીને એક્શનની સાથોસાથ કોમેડી અને રોમાન્ટિક ફિલ્મો અજમાવવાનું શરૂ કર્યું ત્યારે ઘણાએ એ સ્થિતિ સાથે તડજોડ કરવી પડી હતી. સંજય દત્ત એમાંનો એક છે.

૫૨ વર્ષનો સંજય કહે છે-કોમેડી કરવાનું મારા માટે ખૂબ જ મુશ્કેલ હતું. કોમેડી સૌથી અઘરી બાબત છે. મને તો એક્શન ફિલ્મોની ટેવ પડી ગઇ હતી. કોમેડી અને રોમાન્સ માટે ખાસા પ્રયાસો

Read More...

ફરહાન અખ્તરે એથ્લેટની જેમ દોડી લોકોને ચોંકાવ્યા

-મિલ્ખા સિંહનું પાત્ર ફિલ્મમાં ભજવી રહ્યો છે

 

૧૦૦ મીટરનું અંતર તમે કેટલી ઝડપથી પાર કરી શકો? આ સ્પર્ધામાં વિશ્વવિક્રમ ધરાવનારા યુસેન બોલ્ટે આ અંતર માત્ર ૯.૫૮ સેકન્ડમાં પાર કર્યું છે, અને ફરહાન અખ્તરે અત્યારે આ અંતર ૧૧.૯ સેકન્ડમાં પાર કરીને બધાંને ચોંકાવી દીધા હતા.

Read More...

તુષાર કપૂરે સમીર વિરુધ્ધ ફરિયાદ નોંધાવી

- અભિનેતાને 'ઇમોશનલી બ્લેકમેલ' કર્યો

 

બોલીવૂડમાં મિત્રતાનું આયુષ્ય ઘણું ટૂંકું હોય છે એમ કહેવાય છે. ખાસ કરીને જ્યારે તમે દોસ્તીમાં તમારા બિઝનેસને વચ્ચે લાવો ત્યારે ઘણા લાંબા સમયની મિત્રતાને પણ તૂટતા વાર નથી લાગતી. અભિનેતા તુષાર કપૂર અને તેના મિત્ર સમીર કર્ણિક વચ્ચે પણ પૈસાની બાબતે મતભેદ થયો હોવાથી એ બન્નેની દોસ્તીમાં તિરાડ પડી ગઈ છે.

Read More...

કરીના કપૂરની ‘સાઇઝ’ ઝીરોથી વધી ગઇ

-તાશાં વખતે ઝીરો હતી અત્યારે છની સાઇઝ છે

 

મઘુર ભંડારકરે તેની ફિલ્મ ‘હીરોઇન’નો જે નવો ફોટોગ્રાફ નેટ પર મૂક્યો એ કોઇ પણને એક મિનિટ સ્થિર બેસીને ફોટો જોવા મજબૂર કરી દે એવો છે. એમાં કરીના કપૂરની સાઇઝ વધી ગયેલી જોવા મળે છે.

ફિલ્મ તાશાં વખતે બેબોની સાઇઝ ઝીરોની હતી. અત્યારે વધીને છની થઇ જવા પામી છે. એને જોનારા રીતસર મુગ્ધ થઇને જોયા કરે એવી એ બની ગઇ છે.

Read More...

રજનીપુત્રી સૌંદર્યા અને દીપિકા વચ્ચે ગાઢ આત્મીયતા

ચિત્રાંગદા મલ્ટિફેસેટેડ કલાકાર છે ઃ ફૅશન મેગેઝિન ‘વોગે વખાણ કર્યા

Entertainment Headlines

અરબાઝ ખાનના ગાલ પર ચુંબન કરવા માટે નેહા ધુપિયા વિવાદમાં ફસાઇ
માધુરી દીક્ષિતની વીતેલાં જમાનાની અભિનેત્રીઓને અંજલિ
રણબીર કપૂરનો પ્રેમસંબંધ તોડવામાં કેટરિના કૈફ નિમિત્ત બની હતી
આમિરનો પુત્ર જુનૈદ મોટો થઇ ગયો ઃ એક સેલિબ્રિટી ક્રિકેટ મેચનું આયોજન કર્યું

 

એકતા કપૂરે યોજેલી પાર્ટીમાં હાજર થઇ વિવેક ઓબેરોયે આશ્ચર્ય સર્જ્યું
ઇમરાન હાશ્મીએ કારકિર્દીની પ્રથમ યુનિવર્સલ ફિલ્મ સાઇન કરી
ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી

Ahmedabad

મ્યુનિ. ટેક્સ એડવાન્સ ભરવાની યોજના ૧૬મી સુધી લંબાવાઈ
M.Sc.-IT અને MBAમાં ઓન લાઇન એક્ઝામ લેવાશે !
કુલપતિએ કરેલા વિકાસના કાર્યોનું ૪૦૦ શબ્દોમાં વર્ણન કરો !

અન્ડર ઇન્વોઇસિંગથી પાર્ટસ મગાવતા છ પાર્ટીઓને ૧.૩૨ કરોડની પેનલ્ટી

•. 'હું PI છું, ઓળખતો નથી?' કહી માતા-પુત્ર પર હુમલો
[આગળ વાંચો...]
 

Baroda

કરોડોનું કૌભાંડ કરતા ગોધરાના પોસ્ટ એજન્ટની ખાતાકીય તપાસ
પતિ સાથે ખટરાગ સર્જાતા ગર્ભવતિ પત્નીનું અગ્નિસ્નાન
જીઓબારે સિન્ડ્રોમ ઃ ઘાતક બિમારીમાંથી બાળકીનો બચાવ

કલા શિક્ષકોને પીંછી છોડીને આંદોલન છેડવાનો વારો આવ્યો

પ્રાધ્યાપકોએ માનવ સાંકળ બનાવીને વિરોધ વ્યક્ત કર્યો
  [આગળ વાંચો...]
 

Surat

નવસારીના ધુ્રતિ કેસની તપાસ તટસ્થતાપૂર્વક થઇ નથીઃ કોર્ટ
પડોશમાં ડોકીયા કરતા પકડાઇ જતા યુવાને ફાંસો ખાઇ લીધો
સુરતમાં યુનિક આઇ.ડી. વિતરણ કામગીરી પહેલા જ દિવસે ઠપ્પ
સુરતીઓએ એક જ મહિનામાં ૫૧ કરોડ એડવાન્સ વેરો ભર્યો
ગુજરાત સ્થાપના દિને સુરત પાલિકાના ૮ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત
  [આગળ વાંચો...]
 

South Gujarat

કાર અપાવવાના બ્હાને રીક્ષા ચાલક રોકડ-મોબાઇલ લઇ છૂ
કનેરા ગામે કરેલી રેડની ૪ દિવસ પછી માહિતી આપી
નવસારીની ધુ્રતિએ આપઘાત જ કર્યા હોવાનો પોલીસનો નિષ્કર્ષ
દુકાનમાં CCTV નહીં લગાડનાર નવસારીના ૪ જ્વેલર્સ ભેરવાયા
વ્યારામાં ઝઘડાની અદાવતમાં બે જુથ બાખડયા ઃ પાંચના માથા ફુટયા
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

એસ.ટી. બસ જીપ સાથે ટકરાતા ત્રણનાં મોત ઃ ૮ જણા ઘાયલ
વીજથાંભલા પરથી પટકાતાં પાલિકા કર્મચારીનું મૃત્યુ
આણંદ જિલ્લામાં સિવિલ હોસ્પિટલની માગણી અભરાઇ પર

નડિયાદના દંતાલી ગામે ૧૦થી વધુને ઝાડા-ઉલ્ટી

ઠાસરાના પિલવાડા સ્ટેન્ડ પાસેના ગોડાઉનમાં આગ ભભૂકી ઊઠી
  [આગળ વાંચો...]
 

Saurastra

રાજ્ય ભરમાં રાજકોટ 'હોટ સીટી' ગરમાગરમ લૂ સાથે ૪૨.૩ ડિગ્રી
સાવકા ભાઇની છાતીએ જીપ ચઢાવીને ટોળાંને ધોકાથી ડરાવી ભગાડી મૂક્યું!

ખાપટ ગામની સીમમાં આઠ સિંહોનો પડાવઃ મારણ કર્યું

નીતિ-નિયમોને નેવે મુકી શિક્ષકો દ્વારા બેફામ ચોરી
જંત્રાખડી ગામે વાંદરા અને શ્વાનની અનેરી દોસ્તી
  [આગળ વાંચો...]
 

Bhavnagar

નર્મદાના નીરથી જિલ્લાના તળાવો ચેકડેમો ભરવા સમયની માંગ
કાલથી પ્રા.શિક્ષક શિક્ષકોનો ચાર દિવસીય વિકલ્પ કેમ્પ થશે
વલ્લભીપુરમાં આઇ.પી.એલ.ની ક્રિકેટ મેચ પર સટ્ટાનો ધમધમાટ
જમણા કાંઠાની કેનાલમા પાણી બંધ કરાતા ખેડૂતોમાં ભભૂકતો રોષ
અંધ-વિકલાંગોની અટકાયત કરી ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી કરી
  [આગળ વાંચો...]
 

North Gujarat

રાધનપુર જૈન દેરાસરમાંથી ઔરૃા. સાત લાખની મતા ચોરાઇ
રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા બાળકો-શિક્ષકોનું સન્માન
પત્નીની હત્યા કરનાર પતિએ જીવન ટૂંકાવ્યું

પાટણમાં યુનિ.ની એન.ઓ.સી. વિના અભ્યાસક્રમોની ભરમાર

રાધનપુરના દહેગામ અને ચાણસ્માના સરદારપુરામાંથી યુવતીઓનું અપહરણ

  [આગળ વાંચો...]

 

 


 

Gujarat

આંકલાવની પરિણીતા પર ગેંગ રેપ
અંબાજીમાં વાઘના ચામડા સાથે ૫ાંચ પકડાયા

દારૃને ગોવાથી ગુજરાતમાં ઘુસાડવાનાં નેટવર્કનો પર્દાફાશ

પટેલ પરિવારે સામુહિક આપઘાત કરતા સાજીયાવદરમાં ઘેરો શોક
અગાસી ગામે કિશોરીના હાથ અને શરીરમાંથી કંકૂ પડવા માંડયું
 

International

યુરોપમાં મુંબઇ જેવા હુમલાનું અલ-કાયદાનું કાવતરું પોર્ન ફિલ્મમાંથી હાથ લાગ્યું

માતાએ ૨૫૦૦ ડોલર માટે પોતાના આઠ મહિનાના બાળકને વેચી દીધું

સ્ટ્રોસ કાહ્નને રાજદ્વારી વિશેષાધિકારો આપી શકાય નહીં ઃ અમેરિકી જજ
પ્રિન્સ એન્ડ્રયુની નાગાલેન્ડમાં શહિદ સ્મારક પર શ્રધ્ધાંજલિ
સિરીયામાં સલામતિ ભવન પર હુમલો ઃ ૨૦ મૃત્યુ
[આગળ વાંચો...]
 

National

એક જ દિવસમાં સોમવારે ૨૪ હજાર સરકારી કર્મચારીઓ સેવા નિવૃત્ત થયા
સોનામાં રૃ.૨૯૬૯૦ની નવી ટોચ દેખાઈઃ માંગને ફટકો પડવાની ભીતી
ભાજપની સભાના અઠવાડિયા પૂર્વે મદુરાઈમાં બોમ્બ ધડાકો
મધ્યપ્રદેશના નાયબ વન અધિકારીએ ૩૫ કરોડની મિલકતો ઉભી કરી !
પિતૃત્વ નક્કી કરવા તિવારીને DNA ટેસ્ટ માટે સુપ્રિમનો આદેશ
[આગળ વાંચો...]

Sports

નોર્વેના વર્લ્ડ ચેમ્પિયન સ્વિમર ઑનનું ટ્રેનિંગ કેમ્પમાં હાર્ટ એેટેકથી અવસાન
ગેલ અને વિન્ડિઝ ક્રિકેટ બોર્ડ વચ્ચે ટકરાવની શક્યતા
જોન રાઇટ ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડની ટીમના કોચ પદેથી રાજીનામું આપશે
ડોપિંગ વિવાદઃબ્રિટનના બે એથ્લીટ્સ પરનો ઓલિમ્પિક પ્રતિબંધ દૂર કરાયો

ડેક્કન ચાર્જર્સે ૧૩ રનથી પુણે વોરિયર્સને પરાજય આપ્યો

[આગળ વાંચો...]
 

Business

ભારતની નિકાસો ૫.૭ ટકા ઘટતા મુંબઈ શેરબજારો આજે ગબડશે?
કિંમત વધતાં પ્રમોટરોએ ગીરો મૂકેલાં શેરો છોડાવ્યાં
લગભગ ૫૦ કંપનીના પ્રમોટરોએ તેમના શેર વેચ્યાં

ભારતના આઉટલુકને નેગેટિવ રેટિંગની અસર

હિન્દુસ્તાન યુનીલીવરની અંદાજથી પ્રોત્સાહક કામગીરી
[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved