Last Update : 02-May-2012, Wednesday

 
સોનામાં આગળ વધતી રેકોર્ડ બ્રેક તેજીઃ દિલ્હીમાં રૃ.૨૯૬૯૦નો નવો રેકોર્ડ થયો

વિશ્વબજારમાં આંચકા પચાવી કિંમતી ધાતુઓ ફરી ઉછળીઃ સોનાના પગલે ચાંદીમાં પણ તેજીનો ચમકારો દેખાયો

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ, મંગળવાર
મુંબઈ સોના-ચાંદી બજાર આજે મહારાષ્ટ્ર દિન નિમિત્તે સત્તાવાર બંધ રહી હતી. બંધ બજારે જોકે વિશ્વબજાર પાછળ આંચકા પચાવી ભાવો ફરી ઉછળી રેકોર્ડ સપાટીએ બોલાઈ રહ્યા હતા. મુંબઈમાં સોનાના ૧૦ ગ્રામના ભાવો ૯૯.૫૦ના જે સોમવારે રૃ.૨૯૨૧૫ બંધ રહ્યા પછી મોડી સાંજે સોમવારે રૃ.૨૯૧૦૦થી ૨૯૧૨૫ બોલાયા હતા તે આજે ફરી વધી રૃ.૨૯૩૦૦ બોલાઈ રહ્યા હતા. આજ રીતે સોનાના ૯૯.૯૦ના ભાવો સોમવારે રૃ.૨૯૩૫૦ બંધ રહ્યા પછી સોમવારે મોડી સાંજે રૃ.૨૯૨૩૦ રહ્યા હતા તે આજે ફરી વધી રૃ.૨૯૪૫૦ આસપાસ બોલાઈ રહ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ઔંશના ભાવો સોમવારે મોડી સાંજે ઘટીને ૧૬૫૦થી ૧૬૫૨ડોલર થયા પછી આજે ફરી વધી ૧૬૬૭ થઈ સાંજે ૧૬૬૫ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વબજાર ફરી ઉછળતાં ઘર આંગણે પણ આજે બંધ બજારે નવી વેચવાલીના અભાવે ભાવો ઉંચા બોલાતા થયા હતા. ડોલરની મજબુતાઈ તથા વૈશ્વિર ઉછાળાના પગલે ઘરઆંગણે કિંમતી ધાતુઓની આયાત પડતરો ઉંચી ગઈ છે. મુંબઈમાં ચાંદીના બાવો ૯૯૯ના કિલોના જે સોમવારે રૃ.૫૬૮૪૫ બંધ રહ્યા પછી સોમવારે મોડી સાંજે ઘટીને રૃ.૫૬૩૨૫થી ૫૬૩૫૦ થઈ ગયા હતા તે આજે ફરી વધી સાંજે રૃ.૫૬૭૦૦ આસપાસ બોલાતા હતા. વિશ્વબજારમાં ચાંદીના ભાવો સોમવારે મોડી સાંજે ઘટીને ૩૦.૭૫થી ૩૦.૮૦ ડોલર થયા પછી આજે વધી ૩૧.૦૫થી ૩૧.૧૦ થઈ સાંજે ૩૦.૯૫ ડોલર રહ્યાના સમાચારો હતા. દિલ્હી બજારમાં આજે સોનાના ભાવો રૃ.૧૦૦ વધી ૯૯.૫૦ના રૃ.૨૯૫૫૦ તથા ૯૯.૯૦ના રૃ.૨૯૬૯૦ બોલાતાં નવો રેકોર્ડ થયો હતો. ત્યાં ચાંદી હાજરના ભાવો રૃ.૫૬૮૦૦ રહ્યા હતા. અમદાવાદમાં સોનાના ભાવો વધી આજે ૯૯.૯૦ના રૃ.૨૯૬૫૦ રહ્યા હતા.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આંકલાવની પરિણીતા પર ગેંગ રેપ
અંબાજીમાં વાઘના ચામડા સાથે ૫ાંચ પકડાયા

દારૃને ગોવાથી ગુજરાતમાં ઘુસાડવાનાં નેટવર્કનો પર્દાફાશ

પટેલ પરિવારે સામુહિક આપઘાત કરતા સાજીયાવદરમાં ઘેરો શોક
અગાસી ગામે કિશોરીના હાથ અને શરીરમાંથી કંકૂ પડવા માંડયું

ભારતના આઉટલુકને નેગેટિવ રેટિંગની અસર

હિન્દુસ્તાન યુનીલીવરની અંદાજથી પ્રોત્સાહક કામગીરી
નોર્વેના વર્લ્ડ ચેમ્પિયન સ્વિમર ઑનનું ટ્રેનિંગ કેમ્પમાં હાર્ટ એેટેકથી અવસાન
ગેલ અને વિન્ડિઝ ક્રિકેટ બોર્ડ વચ્ચે ટકરાવની શક્યતા
જોન રાઇટ ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડની ટીમના કોચ પદેથી રાજીનામું આપશે
ડોપિંગ વિવાદઃબ્રિટનના બે એથ્લીટ્સ પરનો ઓલિમ્પિક પ્રતિબંધ દૂર કરાયો

ડેક્કન ચાર્જર્સે ૧૩ રનથી પુણે વોરિયર્સને પરાજય આપ્યો

ભારતની નિકાસો ૫.૭ ટકા ઘટતા મુંબઈ શેરબજારો આજે ગબડશે?
કિંમત વધતાં પ્રમોટરોએ ગીરો મૂકેલાં શેરો છોડાવ્યાં
લગભગ ૫૦ કંપનીના પ્રમોટરોએ તેમના શેર વેચ્યાં
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved