Last Update : 01-May-2012, Tuesday

 
સૌંદર્ય સમસ્યા
 

હું ૨૦ વરસન યુવતી છું. મારા વાળમાં ખોડો ાૃથવાાૃથી હું કંટાળી ગઇ છું. મારી આ સમસ્યાના નિવારણ કાજે ઘરગથ્થુ ઉપાય જણાવશો
એક યુવતી (બિલીમોરા)

 

એક ઇંડાની જરદી તાૃથા એક લીંબુો રસ ભેળવી વાળના જડમાં લગાડવો. અને અડાૃધો કલાક રહેવા દેવું. વાળ ાૃધોવા માટે આંબળા, અરીઠા, તાૃથા શિકાકાઇ પાવડરને સપ્રમાણ માત્રામાં લઇ ભેળવી રાતના ભીંજવવું. સવારે ઉકાળી આ પાઈાૃથી વાળ ાૃધોવા. બજારમાં મળતા ખોડો દૂર કરવાના શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકાય.

 

હું ૨૫ વરસની યુવતી છું. હમણાં ાૃથોડા વખતાૃથી મારા વાળ ખરવાની શરૃઆત ાૃથઇ છે.મારા વાળને ઘાટા તાૃથા આકર્ષક કરવાના ઉપાય જણાવશો.
એક યુવતી (સુરત)


વાળની સમસ્યા સામાન્ય છે. હુંફાળા જૈતુનના તેલને વાળની મૂળ સુાૃધી લગાડી હાાૃથની આંગળીઓના ટેરવાાૃથી મસાજ કરવો. અને પછી ગરમ પાણીમાં જાડો ટુવાલ ભીંજવી, નીચોવી વાળ ફરતે બાંાૃધી વાળને વરાળનો શેક આપવો.
વાળ ધોવા માટે જે પણ શેમ્પૂનો ઉપયોગ કરતા હોય તેનો હાલ પૂરતો બંાૃધ કરી દો. અને તેના સૃથાને આંબળા, અરીઠા, શિકાકાઇ પાવડરને સપ્રમાણ ભેળવી તેનો શેમ્પૂ તરીકે ઉપયોગ કરવાાૃથી ફાયદો ાૃથશે.

 

હું ૨૮ વરસની યુવતી છું. મને આંખની આસપાસ કાળા કુંડાળા ાૃથાય છે. હું પૂરતી નિદ્રા લઉં છું તેમજ માનસિક તાણ સતાવતી નાૃથી તે જાણશો. મારી આ સમસ્યાનું નિવારણ દૂર કરવાના ઉપાય જણાવશો.
એક યુવતી (અમદાવાદ)

 

સામાન્ય રીતે આંખની આસપાસના કાળા કુંડાળા કોઇ લાંબી બીમારી કે આંતરિક કારણોસર ાૃથતા હોય છે. તેાૃથી તમે પહેલાં એનું કારણ જાણો. આ દરમિયાન બદામનું તાૃથા કોપરેલ તેલ સપ્રમાણ માત્રામાં ભેળવી મસાજ કરી ૨૦ મિનિટ રહેવા દેવું. અને દૂાૃધ અને પાણીમાં કોટન પેડ ભીંજવી હળવેાૃથી લૂછવું. નિયમિત આ ઉપાય કરવાાૃથી ફાયદો ાૃથશે.

 

હું ૧૮ વરસની યુવતી છું. પગમાં સેન્ડલ પહેરું છું અને તે પહેરતી વખતે પગના પંજાનો જે ભાગ ઢંકાતો નાૃથી તે ભાગની ત્વચા 'ટેન' ાૃથઇ ગઇ છે. મારા હાાૃથનો જે ભાગ ઢંકાયેલો નાૃથી હોતો તેની પણ આ જ દશા છે. તેાૃથી તે ભાગ ખૂબ જ ખરાબ દેખાય છે. મારી આ સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપાય જણાવશો.
એક યુવતી (મુંબઇ)

 

કોપરેલ તેલથી રોજ જ આ ભાગ પર મસાજ કરશો. ઉપરાંત ઓટમીલ (જવનો લોટ) દૂાૃધ તાૃથા લીંબુનો રસ ભેળવી સ્ક્રબ બનાવી હાાૃથ તાૃથા પગ પર રગડો. નિયમિત કરવાાૃથી ત્વચા સામાન્ય બની જશે.

- સુરેખા મહેતા

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved