Last Update : 01-May-2012, Tuesday

 

 

-સ્ત્રી-અત્યાચારમાં ગુજરાત 14મા સ્થાને

મહિલાઓ પરના અત્યાચારમાં ગુજરાત ૧૪માં ક્રમે છે. જ્યારે પ્રથમ નંબરે ઉત્તર પ્રદેશ છે. દેશમાં કુલ ૧૬૬૩૭ બનાવો વર્ષમાં નોંધાયા છે. તેમાં ૯ હજાર બનાવો એકલા ઉત્તર પ્રદેશના છે. ગુજરાતમાં રાષ્ટ્રીય મહિલા આયોગ સમક્ષ ૭૧ કેસ ગયા છે. ગુજરાતમાં મહિલાઓ પરના અત્યાચારના બનાવોમાં તેમને મદદ પહોંચાડવા માટે આજે ટોલ ફ્રી હેલ્પલાઈન શરૃ કરવામાં આવી છે. જે સપ્તાહના સાતે દિવસ અને ૨૪ કલાક ચાલુ રહેશે.

Read More...

અમદાવાદઃ પરિવારનો સામુહિક આપઘાત

-પુત્ર-પુત્રીને ઝેર આપી મા-બાપે ગળાફાંસો ખાધો

કાળઝાળ મોંઘવારી અને આર્થિક સંકડામણની સ્થિતિ વચ્ચે નિકોલમાં રહેતા સૌરાષ્ટ્રના એક પરિવારના ચાર સભ્યોએ સામુહિક આત્મહત્યા કરી છે. નવા નિકોલમાં રસપાન પાર્ટીપ્લોટ નજીક સુકેતુ ફલેટમાં રહેતા એલ.આઈ.સી. એજન્ટ મહેન્દ્રભાઈ કાછડીયા અને તેમના પત્નીએ માસૂમ પુત્ર-પુત્રીને ઝેર પીવડાવ્યા પછી ગળાફાંસો ખાઈ જીંદગી ટૂંકાવી લીધી છે. સુકેતુ ફલેટના પહેલા માળે રહેતા પરિવારનો ફલેટ ત્રણ દિવસથી બંધ હતો......

Read More...

કપાસના નામે મોદી તથા એહમદપટેલ વચ્ચે શીતયુધ્ધ
i

-કપાસના નામે રાજકીય હિસાબની પતાવટ

આજે વડાપ્રધાન ડો. મનમોહન સિંહ દ્વારા કપાસના નિકાસ આડેના તમામ અવરોધો દૂર કરાયા છે. આ અંગે ભાજપ અને કોંગ્રેસે કરેલા નિવેદનો સ્પષ્ટ કરે છે કે આ કપાસનું રાજકારણ એ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા એહમદ પટેલ વચ્ચેના ચાલી રહેલા શીતયુધ્ધનું કારણ છે. ભાજપના પ્રેસ નિવેદનમાં પહેલી વાર એહમદ પટેલના નામનો આડકતરો ઉલ્લેખ કરીને ટીકાઓ કરવામાં આવી છે. અને ભાજપની તમામ પ્રેસનોટ મુખ્યમંત્રીની ગાઇડલાઇન મુજબની હોય છે.

Read More...

સુરત:માલિક પકડવા દોડતા ચોર ત્રીજા માળેથી કૂદ્યો

- ચોર ચોરી કરતા હતા ને માલિક પહોંચી ગયા

ઉધના હરીનગરમાં ચાંદીના દાગીના ચોરીને ભાગતા ત્રણ તસ્કર પાછળ મકાન માલિક દોડતા એક તસ્કરે ત્રીજા માળેથી ઝંપલાવી દેતા ઇજાગ્રસ્ત હાલતમાં લોકોએ પકડી લઇ પોલીસને સોંપી દીધો હતો. જ્યારે બે તસ્કર ભાગી છુટયા હતાં.

પોલીસ સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ ઉધનામા હરીનગર વિભાગ-૩ની પાછળ મહાદેવનગરમાં ત્રીજા માળે રહેતા જીતેન્દ્ર બપ્પુભાઇ રાઠોડ સંચાખાતામાં કામ કરે છે. તેઓ ગઇકાલે સાંજે લિંબાયતમાં સંબંધીના ઘરે ગયા હતા......

Read More...

'હવે તો અમારા બાળકો શોધો'કમિશનર સમક્ષ આજીજી

-નિષ્કિય ક્રાઈમ બ્રાન્ચને વધુ કેસ સોંપાયા

અમદાવાદ શહેર પોલીસની કાર્યપધ્ધતિ નશાખોરી, લાંચના કિસ્સા, બદલીઓ અને બાળકોને શોધવામાં નિષ્ફળતાના ચર્ચાસ્પદ બની રહી છે. અમદાવાદમાંથી બેથી માંડી નવ મહીના અગાઉ ગૂમ થયેલા વિશ્વા, કાર્તિક, રોનક, ધુ્રતિ અને ક્રિષ્ના નામના બાળકોને શોધવામાં પોલીસને સફળતા મળી નથી. ગુજરાત સરકાર અને ડી.જી. કચેરીએ કરેલા કડક કાર્યવાહીના આદેશોને અમદાવાદ શહેર પોલીસ અને ક્રાઈમ બ્રાંચ.....

Read More...

ગાંધીજીના પ્રિય ચરખા યુવા પેઢી માટે ફેવરિટ

-ગાંધી આશ્રમને ચાલું વર્ષમાં 9લાખની આવક થઇ

દેશની પ્રજામાં સ્વદેશીની ભાવના જગાડવા અને સ્વાવલંબી બનવા માટે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સાધન તરીકે ઉપયોગમાં લીધેલાં ચરખા પ્રત્યે લોકોની ચાહના વધી છે. સાબરમતી ખાતેના ગાંધી આશ્રમની મુલાકાતે આવનારા લોકોએ રૃા.૧૦૦ થી માંડીને રૃા. ૩૦૦ સુધીની કિંમતના ચરખાઓ ખરીદીને ધન્યતાની લાગણી અનુભવી છે. ૨૦૧૧-૧૨ ના વર્ષમાં ચરખાના વેચાણમાં ત્રણ ગણો વધારો થયો છે અને આશ્રમને રૃા. ૯ લાખની ઉપજ થઇ છે......

Read More...

-ગુજરાત યુનિ.માં ભ્રષ્ટાચાર અંગેનો કેસ

 

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પરિમલ ત્રિવેદી તથા અન્યો વિરૃધ્ધના ભ્રષ્ટાચારના કેસમાં ભદ્ર સેશન્સ કોર્ટના એસીબી કોર્ટના સ્પેશ્યલ જજ એમ.પી.શેઠે તપાસનીશ અધિકારીને તપાસ પૂર્ણ કરી અહેવાલ રજૂ કરવા તા.૧૮મી જૂન સુધીનો વધુ ૪૯ દિવસનો સમય આપતો હુકમ કર્યો હતો. અગાઉ કોર્ટના હુકમ મુજબ, પોલીસે તપાસ કરી આજે રિપોર્ટ રજૂ કરવાનો હતો પરંતુ કેટલાક મુદ્દાઓ પરની તપાસ.....

Read More...

  Read More Headlines....

અમરનાથ યાત્રાની નોંધણી હવે પોસ્ટ ઓફિસમાં પણ થશે

બાળકો પર સાયબર ટેકનોલોજીની માઠી અસર જોવા મળી

પાકિસ્તાનમાં ફરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમાય તેની શક્યતા નહીંવત્

નડાલનો સતત સાત વર્ષ સુધી બે ટુર્નામેન્ટ જીતવાનો અનોખો રેકોર્ડ

કપાસની નિકાસ પરનો પ્રતિબંધ હટાવાયો

બીજા લગ્ન કરનાર પરિણીતાને NRI પતિએ પુત્રી સાથે કાઢી મુકી

 

Headlines

રાજકારણ માટે હું ક્રિકેટ નહીં છોડું : સચિન તેંડુલકર
મારુતિની કારનું વેચાણ વધ્યું, જનરલ મોટર્સનું ઘટ્યું
ઇન્દોર ઃ સરકારી કર્મચારી પાસેથી રૂ.35,00,00,000 મળ્યા
અમદાવાદમાં ભીષણ આગ : કોસ્મેટિક સામાન ખાખ
વડોદરા ઃ મહિલાએ 108 એમ્બ્યુલન્સમાં જોડકા બાળને જન્મ આપ્યો
 
 

Entertainment

અભિષેક બચ્ચન સાથેના સંબંધ સુધારવાનો શાહરૃખ ખાનનો પ્રયાસ
શ્રીદેવી અને બોની કપૂરે નવા ઘરમાં રહેવા જવાનું પસંદ કર્યું
વિવેક ઓબેરોય અને મલ્લિકાના નામ નિર્માતાએ ફેરવી તોળ્યું
સલમાન ભૂતપૂર્વ પ્રેમિકાની ચેરિટી સંસ્થાને આર્થિક મદદ કરી રહ્યો છે
શાહિદ અને રણબીર સાથે નામ જોડીને ફિલ્મો મેળવવાનો એક નવો ટ્રેન્ડ
 
 

Most Read News

ભાસ્કરના પત્રકારના સાગરિતના જામીન ફગાવાયા
નરેન્દ્ર મોદી સાથે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ ગડકરીના મતભેદો
ચિદમ્બરમે એરસેલનો સોદો પુત્રના લાભાર્થે રોકયો હતો ઃ સુબ્રમણ્યમ્ સ્વામી
પી.એફ.ના વ્યાજદરમાં વધારો કરીને ૮.૬ ટકા કરવામાં આવશે
આસારામે પત્રકારને થપ્પડ મારતા પોલીસ ફરિયાદ દાખલ કરાઇ
 
 

News Round-Up

આખરે નુપૂર તલવારે જેલમાં રાતવાસો કરવો પડ્યો
માઓવાદીઓએ અપહરણ કરેલા કલેક્ટર ૪૮ કલાકમાં મુક્ત થશે
અણ્ણા હજારેનાં સુદૃઢ લોકાયુક્ત માટેના આંદોલનનો શુભારંભ
સ્વિત્ઝર્લેન્ડ ગુપ્ત ખાતા વિષેની માહિતી ભારતને પૂરી પાડશે
પ્રમોશનમાં એસસી, એસટી અને ઓબીસી ક્વોટા અંગે ટૂંકમાં નિર્ણય ઃ કેન્દ્ર
 
 
 

 
 

Gujarat News

ખેડા જિલ્લામાં ખનીજ ચોરીનું કૌભાંડ
તાલાલામાં બંધ મકાનમાંથી ૪૦ તોલા સોનાનાં દાગીનાની ચોરી

કેશોદમાં ૧૨ દિવસે તો અમરેલીને પાંચ દિવસે નસીબ થતું પીવાનું પાણી

માછીમારો પર પાકિસ્તાનના સિતમનો મુદ્દો રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં
બે જૂથ વચ્ચે અથડામણથી તંગદિલી
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા

ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા

  [આગળ વાંચો...]
 

Business

ટીસીએસ, ઈન્ફોસીસ, રિલાયન્સ શેરોની તેજીએ ઔસેન્સેક્ષ ૧૩૧ પોઈન્ટ વધીને ૧૭૩૧૯ની સપાટીએ
પીએસયુ શેરો માટે ખાસ ઈટીએફની વિચારણા
ભારતીય કંપનીઓના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામોમાં હતાશાજનક ચિત્ર

કિંગફિશર એરલાઈન્સમાં પ્રમોટર્સનું શેરહોલ્ડિંગ ઘટીને ૪૭.૨૮ ટકા થયું

સોનામાં રૃ.૨૯૫૯૦નો નવો રેકોર્ડ કર્યા પછી મોડી સાંજે ભાવોમાં પડેલા ગાબડાં
[આગળ વાંચો...]
 

Sports

પાકિસ્તાનને ફટકોઃબાંગ્લાદેશે હુમલાની ધમકીઓને પગલે પ્રવાસ સ્થગિત કર્યો
નડાલનો સતત સાત વર્ષ સુધી બે ટુર્નામેન્ટ જીતવાનો અનોખો રેકોર્ડ
તેંડુલકર કોઇ પણ પરિસ્થિતીમાં ટ્રમ્પ કાર્ડ સાબિત થાય છેઃ રોડ્ઝ
મયોલાને આઇપીએલના બોનસના રુ.૧.૩૬ કરોડ પરત કરવા આદેશ

મોર્ની મોર્કેલ અને યાદવે અમને રાજસ્થાન સામે વિજય અપાવ્યો

 

Ahmedabad

ફ્રેમ ફલિક્સ નેશનલ ફેસ્ટીવલમાં ફ્રેમ બોક્સ અમદાવાદને એવોર્ડ
બૂટલેગરને પકડવા ગયેલી ક્રાઇમબ્રાન્ચ પર પથ્થરમારો !
પીધેલા કોન્સ્ટેબલ અને મિત્રની અકસ્માત બાદ ટોળાએ ધોલાઇ કરી

ઘર પાસે ચોગાનમાં ઊંઘતા વૃધ્ધાની સોનાની બંગડી ચોરાઈ

•. સ્ટેટેસ્ટિક વિષયની ઉત્તરવહી 'આન્સર કી' વિના જ તપાસાઈ
[આગળ વાંચો...]
 

Baroda

મહારાજા રણજીતસિંહની ગાયકવાડની સ્થિતિ યથાવત
રાત્રે વાંચ્યા બાદ દરવાજો ખુલ્લો રાખતા રૃા.૨.૮૦ લાખની ચોરી
પોલીયોના દર્દીઓને પોસ્ટ પોલીયો સીન્ડ્રોમ થઈ શકે છે

પુત્રએ લાકડાના ફટકા મારી પિતાને મોતને ઘાટ ઉતાર્યા

બાળકો પર સાયબર ટેકનોલોજીની માઠી અસર
  [આગળ વાંચો...]
 

Surat

ત્રણ બાળકીનું અપહરણ કર્યા બાદ પરત પણ મૂકી ગયો
ઉધનામાં માલિક પકડવા દોડતા ચોર ત્રીજા માળેથી કૂદી પડયો
ધુ્રતિનો ચાર વખત તેની મરજી વિરૃધ્ધ ગર્ભપાત કરાવાયો હતો
સ્મીમેર હોસ્પીટલના ૩૦ ટકા તબીબો દર્દી માટે ભગવાન નહીં કસાઈ છે
પ્રદેશ ભાજપના મંત્રીના ભાઇ સંદિપને બે દિવસના રિમાન્ડ
  [આગળ વાંચો...]
 

South Gujarat

વાપીના યુવાન પર હુમલો કરવા ૮૦ હજારમાં સોપારી અપાઇ હતી
મરલામાં શોર્ટે-સર્કિટથી આગ લાગતા ૩ ગાળાનું મકાન ખાખ
કોર્ટમાં નશો કરી ફરનારને સિવિલમાં સફાઇ કરવાની સજા
કાજુ ચોરી કરનાર ગેંગનો મુખ્ય સુત્રધાર ઝડપાયો
બીજા લગ્ન કરનાર પરિણીતાને NRI પતિએ પુત્રી સાથે કાઢી મુકી
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

આણંદ જિલ્લા પોલીસની ઊંઘ હરામ કરનાર ટોળકી પકડાઈ
જ્વેલર્સની દુકાનમાંથી અઢી કિલો ચાંદીનો થેલો ગાયબ
નડીઆદમાં મહા ગુજરાત આંદોલનના પ્રણેતા ભૂલાયા

આણંદ જિલ્લામાં જુગારની મોટાપાયે વકરેલી પ્રવૃત્તિ

નડીઆદની કિડની હોસ્પિટલમાં ચોરાયેલ પ્રોજેક્ટની ફરિયાદમાં વિલંબ
  [આગળ વાંચો...]
 

Saurastra

જામનગરથી ચોરેલા પ્લાસ્ટિક દાણાં ભેંસાણ ઉતાર્યા ઃ ૧૪ની ધરપકડ
જમીનની તકરારમાં યુવાને સાવકા ભાઈને જીપ નીચે કચડી નાખ્યો

મહિલાઓએ જૂનાગઢ મહાપાલિકા ખાતે કપડા ધોઈ બાળકોને કરાવ્યું સ્નાન

નિકાસની છૂટ મળતા કપાસમાં મણદીઠ રૃા. ૨૫થી ૩૦નો ઉછાળો
બે વર્ષના માસુમ પુત્ર સાથે માતાનું વિષપાન; પુત્રનું મોત
  [આગળ વાંચો...]
 

Bhavnagar

સ્વનિર્ભર શાળાઓની આકસ્મિક તપાસનો દોર ખોરંભાયો
સામાન્ય સભામાં પાણીના પ્રશ્ને વિપક્ષ કોંગીએ પાણી બતાવ્યું
મહુવા શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો અનિયમિત મળશે
કોલેજોમાં સ્નાતક - અનુસ્નાતક કક્ષાએ કોર્સ શરૃ કરવા મંજુરી
સરકારની ચેકડેમની ૮૦-૨૦ યોજના બંધ થતા જળસંચય પ્રવૃત્તિ ઠપ્પ થઈ
  [આગળ વાંચો...]
 

North Gujarat

મેઘરજમાં પાણીની ગંભીર સમસ્યા સર્જાવાના એંધાણ
રાધનપુરમાં ટોળાના હૂમલામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું
રાધનપુરના યુવકનું અપહરણ કરી માર મારી લૂંટ કરી છોડી દીધો

પાટણ ખમારની વાડી નજીકથી ત્રણ વર્ષનું બાળક મળી આવ્યું

કેરી બજારમાં આવી નથી ત્યારે જ્યુસનો તડાકો

  [આગળ વાંચો...]

 

 


 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved