Last Update : 01-May-2012, Tuesday

 
માનવ અધિકારના ઉલ્લંઘનના કાયદા નીચે
અમેરિકા બાદ બ્રિટનમાં મોદીના પ્રવેશ પર પ્રતિબંધની માંગ

માનવ અધિકારવાદીઓની માંગણી

નવી દિલ્હી, તા. ૩૦
માનવ અધિકારોનો ભંગ કર્યો હોય તેવી બિન યુરોપીયન વ્યક્તિને યુરોપમાં પ્રવેશતા અટકાવી શકાય છે. તે ધારો ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના બ્રિટન પ્રવેશને અટકાવવા અમલમાં મુકવો જોઇએ. તેમ બ્રિટનની એક માનવ અધિકાર સંસ્થાના વડાએ માગણી કરી હતી.
બ્રિટન સ્થિત સેવા સંસ્થાના 'સાઉથ એશિયા સોલીડારીટી ગૃપ'ના વડા અમ્રીત વિલ્સને માહિતી આપી હતી કે તેઓ મોદીને બ્રિટનમાં પ્રવેશતા અટકાવવા માટે આ ધારાના ઉપયોગની માંગણી કરશે. કેમકે ૨૦૦૨ના ગોધરા કાંડ પછીના તોફાનોમાં ૧૨૦૦ લોકો માર્યા ગયા હતા. તેમણે ઉમેર્યું હતું કે અન્ય રાષ્ટ્રોમાં માનવ અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવે અને બ્રિટન માત્ર નિરીક્ષક બની રહે તેવો મત અમે ધરાવતા નથી. પણ જો આવો કોઇ કાયદો હોય તો નરેન્દ્ર મોદીના બ્રિટન પ્રવેશ મુદ્દે તેનો ઉપયોગ કરવામાં આવે અને તેમને બ્રિટનમાં પ્રવેશતા અટકાવવા જોઇએ. કેમકે ગુજરાતમાં જે હત્યાકાંડ થયા તેમાં તેમની ભૂમિકા અંગે એમનેસ્ટી સહિત અનેક સેવા સંસ્થાઓએ નોંધ લીધેલી છે. તેમણે ઉમેર્યું હતું કે અમારી આ માંગ સબંધે રાજકીય સમજુતિઓ (માનવતા પર) હાવી થઇ જવી ન જોઇએ. બ્રિટનના માનવ અધિકાર અંગેના અહેવાલ સંદર્ભે નવો કાયદો બનાવવામાં આવશે તેવી તેમણે અપેક્ષા વ્યક્ત કરી હતી.
વર્ષ ૨૦૦૩માં મોદીના બ્રિટન પ્રવાસનો વિરોધ થયો હતો. વર્ષ ૨૦૦૫માં તેમણે જ બ્રિટનનો પ્રવાસ ટાળ્યો હતો.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ખનીજ ચોરીનું કૌભાંડ
તાલાલામાં બંધ મકાનમાંથી ૪૦ તોલા સોનાનાં દાગીનાની ચોરી

કેશોદમાં ૧૨ દિવસે તો અમરેલીને પાંચ દિવસે નસીબ થતું પીવાનું પાણી

માછીમારો પર પાકિસ્તાનના સિતમનો મુદ્દો રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં
બે જૂથ વચ્ચે અથડામણથી તંગદિલી

કિંગફિશર એરલાઈન્સમાં પ્રમોટર્સનું શેરહોલ્ડિંગ ઘટીને ૪૭.૨૮ ટકા થયું

સોનામાં રૃ.૨૯૫૯૦નો નવો રેકોર્ડ કર્યા પછી મોડી સાંજે ભાવોમાં પડેલા ગાબડાં
પાકિસ્તાનને ફટકોઃબાંગ્લાદેશે હુમલાની ધમકીઓને પગલે પ્રવાસ સ્થગિત કર્યો
નડાલનો સતત સાત વર્ષ સુધી બે ટુર્નામેન્ટ જીતવાનો અનોખો રેકોર્ડ
તેંડુલકર કોઇ પણ પરિસ્થિતીમાં ટ્રમ્પ કાર્ડ સાબિત થાય છેઃ રોડ્ઝ
મયોલાને આઇપીએલના બોનસના રુ.૧.૩૬ કરોડ પરત કરવા આદેશ

મોર્ની મોર્કેલ અને યાદવે અમને રાજસ્થાન સામે વિજય અપાવ્યો

ટીસીએસ, ઈન્ફોસીસ, રિલાયન્સ શેરોની તેજીએ ઔસેન્સેક્ષ ૧૩૧ પોઈન્ટ વધીને ૧૭૩૧૯ની સપાટીએ
પીએસયુ શેરો માટે ખાસ ઈટીએફની વિચારણા
ભારતીય કંપનીઓના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામોમાં હતાશાજનક ચિત્ર
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved