Last Update : 01-May-2012, Tuesday

 
સુરત:માલિક પકડવા દોડતા ચોર ત્રીજા માળેથી કૂદ્યો

- ચોર ચોરી કરતા હતા ને માલિક પહોંચી ગયા
- ચોરને લોકોએ ચોરેલા દાગીના સાથે પકડ્યો

(પ્રતિનિધિ દ્વારા) સુરત, સોમવાર
ઉધના હરીનગરમાં ચાંદીના દાગીના ચોરીને ભાગતા ત્રણ તસ્કર પાછળ મકાન માલિક દોડતા એક તસ્કરે ત્રીજા માળેથી ઝંપલાવી દેતા ઇજાગ્રસ્ત હાલતમાં લોકોએ પકડી લઇ પોલીસને સોંપી દીધો હતો. જ્યારે બે તસ્કર ભાગી છુટયા હતાં.
પોલીસ સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ ઉધનામા હરીનગર વિભાગ-૩ની પાછળ મહાદેવનગરમાં ત્રીજા માળે રહેતા જીતેન્દ્ર બપ્પુભાઇ રાઠોડ સંચાખાતામાં કામ કરે છે. તેઓ ગઇકાલે સાંજે લિંબાયતમાં સંબંધીના ઘરે ગયા હતા. તે દરમિયાન ત્રણ તસ્કર તેમના ઘરના દરવાજાનું તાળુ તોડી ઘરમાં ઘૂસી ગયા હતાં.
અને કબાટમાંથી રૃ।.૫૯૦૦ ની કિંમતના ચાંદીના દાગીના ચોરી લીધા હતા. અને તે દરમિયાન જ જીતેન્દ્રભાઇ ઘરે પરત આવ્યા હતા. ઘરનું તાળુ તૂટેલું જોઇને તેમણે બુમાબુમ કરી ઘરની અંદર દોડયા હતાં.
તે વેળા એક તસ્કર તેમને ધક્કો મારીને ભાગ્યો હતો. જીતેન્દ્રએ તેને પકડવાનો પ્રયાસ કરતા તે ત્રીજા માળેથી કુદી પડયો હતો. ઇજાગ્રસ્ત હાલતમાં તેને દોડી આવેલા લોકોએ પકડી પાડયો હતો. જ્યારે અન્ય બે તસ્કર ફરાર થઇ ગયા હતાં. પોલીસે પકડાયેલા તસ્કરની પુછપરછ કરતા તેનું નામ રાહુલ ભાવરાવ ઇસી (ઉ.વ.૧૮ રહે.શક્તિનગર ઝુપડપટ્ટી, ઉધના) હોવાનું જણાવ્યું હતું. જ્યારે ભાગી ગયેલા બે તસ્કરના નામ રાહુલ અને સચીન છે.
ઇજાગ્રસ્ત રાહુલ ઇશી પાસેથી પોલીસે ચોરેલા દાગીના કબ્જે કરી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. વધુ તપાસ ઉધના પી.એસ.આઇ.એલ.બી તડવી કરી રહ્યાં છે.

 
 
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ખનીજ ચોરીનું કૌભાંડ
તાલાલામાં બંધ મકાનમાંથી ૪૦ તોલા સોનાનાં દાગીનાની ચોરી

કેશોદમાં ૧૨ દિવસે તો અમરેલીને પાંચ દિવસે નસીબ થતું પીવાનું પાણી

માછીમારો પર પાકિસ્તાનના સિતમનો મુદ્દો રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં
બે જૂથ વચ્ચે અથડામણથી તંગદિલી

કિંગફિશર એરલાઈન્સમાં પ્રમોટર્સનું શેરહોલ્ડિંગ ઘટીને ૪૭.૨૮ ટકા થયું

સોનામાં રૃ.૨૯૫૯૦નો નવો રેકોર્ડ કર્યા પછી મોડી સાંજે ભાવોમાં પડેલા ગાબડાં
પાકિસ્તાનને ફટકોઃબાંગ્લાદેશે હુમલાની ધમકીઓને પગલે પ્રવાસ સ્થગિત કર્યો
નડાલનો સતત સાત વર્ષ સુધી બે ટુર્નામેન્ટ જીતવાનો અનોખો રેકોર્ડ
તેંડુલકર કોઇ પણ પરિસ્થિતીમાં ટ્રમ્પ કાર્ડ સાબિત થાય છેઃ રોડ્ઝ
મયોલાને આઇપીએલના બોનસના રુ.૧.૩૬ કરોડ પરત કરવા આદેશ

મોર્ની મોર્કેલ અને યાદવે અમને રાજસ્થાન સામે વિજય અપાવ્યો

ટીસીએસ, ઈન્ફોસીસ, રિલાયન્સ શેરોની તેજીએ ઔસેન્સેક્ષ ૧૩૧ પોઈન્ટ વધીને ૧૭૩૧૯ની સપાટીએ
પીએસયુ શેરો માટે ખાસ ઈટીએફની વિચારણા
ભારતીય કંપનીઓના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામોમાં હતાશાજનક ચિત્ર
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved