Last Update : 01-May-2012, Tuesday

 

આજે શા માટે અનુષ્કા શર્મા ઘરે છે ?

-કેટલાય મહિનાથી સતત બીઝી હતી

છેલ્લા કેટલાય મહિનાથી વિશાલ ભારદ્વાજની ‘માતૃ કી બીજલી કા મંડોલા’ ફિલ્મના શૂટંિગમાં રાત-દિવસ કામ કરતી રહી હતી. બીજી બાજુ એની બ્રાન્ડ એમ્બેસેડર તરીકેની કારકિર્દી પણ જોરશોરથી ચાલી રહી હતી. પરંતુ આજે અનુષ્કા સાવ ફ્રી છે. આજે એની બર્થ ડે છે એટલે અનુષ્કાએ આખો દિવસ રજા લીધી. આજે એ પોતાના કુટુંબીજનો સાથે બર્થડે મનાવશે.
સાંજે પોતાના મિત્રો-શુભેચ્છકો અને બોલિવૂડના સાથીઓ જોડે એક ગેટ ટુ ગેધર ગોઠવ્યું છે.

Read More...

રણબીરે ફરીથી કેટરિના અને દીપિકા સાથે

-ભૂતકાળ કોઇને યાદ કરવો નથી

સમય પલટાયો છે. આજની યુવાપેઢીને કાં તો ભૂતકાળ યાદ રાખવો નથી અથવા હવે કાસાનોવાની ઇમેજ બદલાઇ ગઇ છે. અનેક હીરોઇનો સાથે જેનું નામ ગાજ્યું હતું એ રણબીર કપૂરે કેટરિના કેૈફ અને દીપિકા પાદુકોણ સાથે ફરી દોસ્તી બાંધી લીધી છે.

દીપિકાએ તો રણબીર સાથે અયાન મુખરજીની એક ફિલ્મ સ્વીકારી લીધી છે અને સેટ પર બંને વચ્ચે સારી આત્મીયતા જોવા મળે છે એમ સુમાહિતગાર વર્તુળોએ કહ્યું હતું. મનાલીમાં આ બંને વચ્ચેની આત્મીયતા જોઇને યુનિટના માણસો આભા બની ગયા હતા.

Read More...

દેવ પટેલ સહિત બ્રિટિશ એક્ટર્સ જયપુરમાં
i

- આવતા શુક્રવારે ફિલ્મનું પ્રીમિયર

અત્યંત ઉકળાટ, બાફ અને રેતીની ડમરી વચ્ચે ‘ધ બેસ્ટ એક્ઝોટિક મેરીગોલ્ડ હૉટલ’ના બ્રિટિશ કલાકારો થાક્યા-પાક્યા વેનિટિ બસોમાંથી જયપુર પેલેસ પાસે ઊતર્યાં હતાં. ખટારા જેવી ખડખડપંચમ વેનિટી બસો હતી.

 

સ્ટારકાસ્ટમાં જુડી ડેન્ચ, બિલ નીઘી, ટોમ વિલ્કીન્સન, મેગી સ્મિથ વગેરે હતાં પરંતુ લોકોનું આકર્ષણ તો ‘સ્લમડૉગ મિલિયોનર’નો હીરો દેવ પટેલ બની રહ્યો હતો.

Read More...

કોમેડી પાત્ર ભજવવું સહેલું નથી ઃ સંજય દત્ત

-મને એક્શન ફિલ્મો ફાવી ગઇ હતી

 

નવા મિલેનિયમમાં અને નવી સદીમાં બોલિવૂડે સમય પારખીને એક્શનની સાથોસાથ કોમેડી અને રોમાન્ટિક ફિલ્મો અજમાવવાનું શરૂ કર્યું ત્યારે ઘણાએ એ સ્થિતિ સાથે તડજોડ કરવી પડી હતી. સંજય દત્ત એમાંનો એક છે.

૫૨ વર્ષનો સંજય કહે છે-કોમેડી કરવાનું મારા માટે ખૂબ જ મુશ્કેલ હતું. કોમેડી સૌથી અઘરી બાબત છે. મને તો એક્શન ફિલ્મોની ટેવ પડી ગઇ હતી. કોમેડી અને રોમાન્સ માટે ખાસા પ્રયાસો

Read More...

ફરહાન અખ્તરે એથ્લેટની જેમ દોડી લોકોને ચોંકાવ્યા

-મિલ્ખા સિંહનું પાત્ર ફિલ્મમાં ભજવી રહ્યો છે

 

૧૦૦ મીટરનું અંતર તમે કેટલી ઝડપથી પાર કરી શકો? આ સ્પર્ધામાં વિશ્વવિક્રમ ધરાવનારા યુસેન બોલ્ટે આ અંતર માત્ર ૯.૫૮ સેકન્ડમાં પાર કર્યું છે, અને ફરહાન અખ્તરે અત્યારે આ અંતર ૧૧.૯ સેકન્ડમાં પાર કરીને બધાંને ચોંકાવી દીધા હતા.

Read More...

તુષાર કપૂરે સમીર વિરુધ્ધ ફરિયાદ નોંધાવી

- અભિનેતાને 'ઇમોશનલી બ્લેકમેલ' કર્યો

 

બોલીવૂડમાં મિત્રતાનું આયુષ્ય ઘણું ટૂંકું હોય છે એમ કહેવાય છે. ખાસ કરીને જ્યારે તમે દોસ્તીમાં તમારા બિઝનેસને વચ્ચે લાવો ત્યારે ઘણા લાંબા સમયની મિત્રતાને પણ તૂટતા વાર નથી લાગતી. અભિનેતા તુષાર કપૂર અને તેના મિત્ર સમીર કર્ણિક વચ્ચે પણ પૈસાની બાબતે મતભેદ થયો હોવાથી એ બન્નેની દોસ્તીમાં તિરાડ પડી ગઈ છે.

Read More...

કરીના કપૂરની ‘સાઇઝ’ ઝીરોથી વધી ગઇ

-તાશાં વખતે ઝીરો હતી અત્યારે છની સાઇઝ છે

 

મઘુર ભંડારકરે તેની ફિલ્મ ‘હીરોઇન’નો જે નવો ફોટોગ્રાફ નેટ પર મૂક્યો એ કોઇ પણને એક મિનિટ સ્થિર બેસીને ફોટો જોવા મજબૂર કરી દે એવો છે. એમાં કરીના કપૂરની સાઇઝ વધી ગયેલી જોવા મળે છે.

ફિલ્મ તાશાં વખતે બેબોની સાઇઝ ઝીરોની હતી. અત્યારે વધીને છની થઇ જવા પામી છે. એને જોનારા રીતસર મુગ્ધ થઇને જોયા કરે એવી એ બની ગઇ છે.

Read More...

હવે અક્ષયકુમાર તીર્થ યાત્રાએ જવાને બદલે જરૃરિયાતમંદોને સહાય કરે છે

'ડર્ટી પિકચર'ની બંગાળી રિમેક બનવાની તૈયારીઓ ચાલી રહી છે

Entertainment Headlines

અભિષેક બચ્ચન સાથેના સંબંધ સુધારવાનો શાહરૃખ ખાનનો પ્રયાસ
શ્રીદેવી અને બોની કપૂરે નવા ઘરમાં રહેવા જવાનું પસંદ કર્યું
વિવેક ઓબેરોય અને મલ્લિકાના નામ નિર્માતાએ ફેરવી તોળ્યું
સલમાન ભૂતપૂર્વ પ્રેમિકાની ચેરિટી સંસ્થાને આર્થિક મદદ કરી રહ્યો છે

 

શાહિદ અને રણબીર સાથે નામ જોડીને ફિલ્મો મેળવવાનો એક નવો ટ્રેન્ડ
ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી

Ahmedabad

ફ્રેમ ફલિક્સ નેશનલ ફેસ્ટીવલમાં ફ્રેમ બોક્સ અમદાવાદને એવોર્ડ
બૂટલેગરને પકડવા ગયેલી ક્રાઇમબ્રાન્ચ પર પથ્થરમારો !
પીધેલા કોન્સ્ટેબલ અને મિત્રની અકસ્માત બાદ ટોળાએ ધોલાઇ કરી

ઘર પાસે ચોગાનમાં ઊંઘતા વૃધ્ધાની સોનાની બંગડી ચોરાઈ

•. સ્ટેટેસ્ટિક વિષયની ઉત્તરવહી 'આન્સર કી' વિના જ તપાસાઈ
[આગળ વાંચો...]
 

Baroda

મહારાજા રણજીતસિંહની ગાયકવાડની સ્થિતિ યથાવત
રાત્રે વાંચ્યા બાદ દરવાજો ખુલ્લો રાખતા રૃા.૨.૮૦ લાખની ચોરી
પોલીયોના દર્દીઓને પોસ્ટ પોલીયો સીન્ડ્રોમ થઈ શકે છે

પુત્રએ લાકડાના ફટકા મારી પિતાને મોતને ઘાટ ઉતાર્યા

બાળકો પર સાયબર ટેકનોલોજીની માઠી અસર
  [આગળ વાંચો...]
 

Surat

ત્રણ બાળકીનું અપહરણ કર્યા બાદ પરત પણ મૂકી ગયો
ઉધનામાં માલિક પકડવા દોડતા ચોર ત્રીજા માળેથી કૂદી પડયો
ધુ્રતિનો ચાર વખત તેની મરજી વિરૃધ્ધ ગર્ભપાત કરાવાયો હતો
સ્મીમેર હોસ્પીટલના ૩૦ ટકા તબીબો દર્દી માટે ભગવાન નહીં કસાઈ છે
પ્રદેશ ભાજપના મંત્રીના ભાઇ સંદિપને બે દિવસના રિમાન્ડ
  [આગળ વાંચો...]
 

South Gujarat

વાપીના યુવાન પર હુમલો કરવા ૮૦ હજારમાં સોપારી અપાઇ હતી
મરલામાં શોર્ટે-સર્કિટથી આગ લાગતા ૩ ગાળાનું મકાન ખાખ
કોર્ટમાં નશો કરી ફરનારને સિવિલમાં સફાઇ કરવાની સજા
કાજુ ચોરી કરનાર ગેંગનો મુખ્ય સુત્રધાર ઝડપાયો
બીજા લગ્ન કરનાર પરિણીતાને NRI પતિએ પુત્રી સાથે કાઢી મુકી
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

આણંદ જિલ્લા પોલીસની ઊંઘ હરામ કરનાર ટોળકી પકડાઈ
જ્વેલર્સની દુકાનમાંથી અઢી કિલો ચાંદીનો થેલો ગાયબ
નડીઆદમાં મહા ગુજરાત આંદોલનના પ્રણેતા ભૂલાયા

આણંદ જિલ્લામાં જુગારની મોટાપાયે વકરેલી પ્રવૃત્તિ

નડીઆદની કિડની હોસ્પિટલમાં ચોરાયેલ પ્રોજેક્ટની ફરિયાદમાં વિલંબ
  [આગળ વાંચો...]
 

Saurastra

જામનગરથી ચોરેલા પ્લાસ્ટિક દાણાં ભેંસાણ ઉતાર્યા ઃ ૧૪ની ધરપકડ
જમીનની તકરારમાં યુવાને સાવકા ભાઈને જીપ નીચે કચડી નાખ્યો

મહિલાઓએ જૂનાગઢ મહાપાલિકા ખાતે કપડા ધોઈ બાળકોને કરાવ્યું સ્નાન

નિકાસની છૂટ મળતા કપાસમાં મણદીઠ રૃા. ૨૫થી ૩૦નો ઉછાળો
બે વર્ષના માસુમ પુત્ર સાથે માતાનું વિષપાન; પુત્રનું મોત
  [આગળ વાંચો...]
 

Bhavnagar

સ્વનિર્ભર શાળાઓની આકસ્મિક તપાસનો દોર ખોરંભાયો
સામાન્ય સભામાં પાણીના પ્રશ્ને વિપક્ષ કોંગીએ પાણી બતાવ્યું
મહુવા શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો અનિયમિત મળશે
કોલેજોમાં સ્નાતક - અનુસ્નાતક કક્ષાએ કોર્સ શરૃ કરવા મંજુરી
સરકારની ચેકડેમની ૮૦-૨૦ યોજના બંધ થતા જળસંચય પ્રવૃત્તિ ઠપ્પ થઈ
  [આગળ વાંચો...]
 

North Gujarat

મેઘરજમાં પાણીની ગંભીર સમસ્યા સર્જાવાના એંધાણ
રાધનપુરમાં ટોળાના હૂમલામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું
રાધનપુરના યુવકનું અપહરણ કરી માર મારી લૂંટ કરી છોડી દીધો

પાટણ ખમારની વાડી નજીકથી ત્રણ વર્ષનું બાળક મળી આવ્યું

કેરી બજારમાં આવી નથી ત્યારે જ્યુસનો તડાકો

  [આગળ વાંચો...]

 

 


 

Gujarat

ખેડા જિલ્લામાં ખનીજ ચોરીનું કૌભાંડ
તાલાલામાં બંધ મકાનમાંથી ૪૦ તોલા સોનાનાં દાગીનાની ચોરી

કેશોદમાં ૧૨ દિવસે તો અમરેલીને પાંચ દિવસે નસીબ થતું પીવાનું પાણી

માછીમારો પર પાકિસ્તાનના સિતમનો મુદ્દો રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં
બે જૂથ વચ્ચે અથડામણથી તંગદિલી
 

International

ચીને ભારે અને સ્પેશિયલાઇઝ્ડ સાધનો સાથે સૈન્ય કવાયત કરી હતી

ઓસ્ટ્રેલિયન અબજોપતિ ટાઈટેનિકની પ્રતિકૃતિ બનાવશે

ઝૂંપડપટ્ટીઓને દૂર કરવા માટે બ્રિટન દ્વારા ટાસ્ક ફોર્સ રચાશે
નેપાળમાં જનકપુર ખાતે વિસ્ફોટ ઃ ૪ મૃત્યુ
સિરીયામાં સલામતિ ભવન પર હુમલો ઃ ૨૦ મૃત્યુ
[આગળ વાંચો...]
 

National

વિજય પાલાંડેને આકરામાં આકરી સજા થવી જોઈએઃ સગી બહેનનો આક્રોશ
વિદ્યાર્થીઓ પાસેથી ૮ કરોડની વધુ વસૂલી ભુજબળ પરિવારને હાઈકોર્ટની નોટિસ
પ.બંગાળમાં થયેલું પરિવર્તન આશ્ચર્યજનક છે ઃ નેન્સી પૉવેલ
મુંબઈથી ઉપડનારાં વિમાનમાં પ્રવાસ મોંઘો બનશે
અનાજના સંગ્રહની અપૂરતી સુવિધા મુદ્દે એનડીએ-ડાબેરીઓનો ગૃહત્યાગ
[આગળ વાંચો...]

Sports

પાકિસ્તાનને ફટકોઃબાંગ્લાદેશે હુમલાની ધમકીઓને પગલે પ્રવાસ સ્થગિત કર્યો
નડાલનો સતત સાત વર્ષ સુધી બે ટુર્નામેન્ટ જીતવાનો અનોખો રેકોર્ડ
તેંડુલકર કોઇ પણ પરિસ્થિતીમાં ટ્રમ્પ કાર્ડ સાબિત થાય છેઃ રોડ્ઝ
મયોલાને આઇપીએલના બોનસના રુ.૧.૩૬ કરોડ પરત કરવા આદેશ

મોર્ની મોર્કેલ અને યાદવે અમને રાજસ્થાન સામે વિજય અપાવ્યો

[આગળ વાંચો...]
 

Business

ટીસીએસ, ઈન્ફોસીસ, રિલાયન્સ શેરોની તેજીએ ઔસેન્સેક્ષ ૧૩૧ પોઈન્ટ વધીને ૧૭૩૧૯ની સપાટીએ
પીએસયુ શેરો માટે ખાસ ઈટીએફની વિચારણા
ભારતીય કંપનીઓના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામોમાં હતાશાજનક ચિત્ર

કિંગફિશર એરલાઈન્સમાં પ્રમોટર્સનું શેરહોલ્ડિંગ ઘટીને ૪૭.૨૮ ટકા થયું

સોનામાં રૃ.૨૯૫૯૦નો નવો રેકોર્ડ કર્યા પછી મોડી સાંજે ભાવોમાં પડેલા ગાબડાં
[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved