Last Update : 01-May-2012, Tuesday

 

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?

- વિદ્યાએ‘ધ ડર્ટી પિક્ચર’ના ખોળામાં એવોર્ડોનો ઢગલો કરી જ નાંખ્યો છે. ત્યારે ભારતના સૂચના અને પ્રસારણ મંત્રાલયને એવી તો કઈ વાત ‘ખટકી’ છે કે જેને કારણે તેણે ‘ધ ડર્ટી પિક્ચર’ને છેલ્લી ઘડીયે એક ચેનલને પત્ર લખીને ખાસ સૂચના આપવામાં આવી કે આ ફિલ્મને પ્રાઈમ ટાઈમ ઉપર પ્રસારીત ના કરે? ફિલ્મના સર્જકો અને એક્ટરોને પણ આ જ પ્રશ્ન સતાવી રહ્યો છે કે પ્રસારણ મંત્રાલયે ફિલ્મ રીલીઝના સમયે કોઈ આના કાની કરી નથી તો ચેનલ પર રીલીઝ કરવામાં આવી રહેલી આ ફિલ્મ પર રોકવી હિતાવહ નથી.

બોલીવુડમાં આજકાલ મોટાભાગની હસ્તિઓના મ્હોંએ એક જ વાતની ચર્ચા સાંભળવા મળી રહી છે કે ફિલ્મ ‘ધ ડર્ટી પિક્ચર’ને જ્યારે રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનવામાં આવી છે એટલું જ નહીં પરંતુ વિવિધ એવોર્ડો આપનારી સંસ્થાઓએ, એક યા બીજી રીતે ‘ધ ડર્ટી પિક્ચર’ના ખોળામાં એવોર્ડોનો ઢગલો કરી જ નાંખ્યો છે. ત્યારે ભારતના સૂચના અને પ્રસારણ મંત્રાલયને એવી તો કઈ વાત ‘ખટકી’ છે કે જેને કારણે તેણે ‘ધ ડર્ટી પિક્ચર’ને છેલ્લી ઘડીયે સોની ટીવીને પત્ર લખીને ખાસ સૂચના આપવામાં આવી કે આ ફિલ્મને પ્રાઈમ ટાઈમ ઉપર પ્રસારીત ના કરે?! બાકી વાસ્તવમાં ગયા રવિવારે આ ફિલ્મ સોની ટીવી ઉપર દર્શાવવામાં આવનારી હતી. આ ફિલ્મના ૫૯ કટ્‌સ આપવામાં આવ્યા હતા.
નિર્દેશક મિલન લુથરીયાની સાથે હીરોઈન વિદ્યા બાલન, એકતા કપુર, તુષાર કપુર, કરણ જૌહર વિગેરે પણ આ નિર્ણયથી ભારે નારાજ થયા છે. બધાનું માત્ર એટલું જ કહેવું છે કે આજે જ્યારે ટીવી ઉપર તમામ પ્રકારના અશ્વ્લિલ કન્ટેન્ટ્‌સ રીઆલીટી-શૉમાં દર્શાવવામાં આવી જ રહ્યા છે ત્યારે એક આઝાદ છોકરીના જીવન ઉપર આધારીત આ ફિલ્મને રાષ્ટ્રિય પ્રસારણ માટે કેમ રોકી દેવામાં આવી છે. ‘ધ ડર્ટી પિક્ચર’ કરતાં વઘુ અશ્વિલ દ્રશ્યો અને સંવાદો તો ઘણી ટીવી-સીરીયલોમાં પણ રજુ થતા હોય છે! તેઓેને આશા છે કે સરકારનું પ્રસારણ મંત્રાલય જરૂર આ મુદ્દાને ઘ્યાનમાં રાખી ‘ધ ટર્ડી પિક્ચર’ની તરફેણમાં વિચારવાનું જરૂર શરૂ કરશે! એવું તો નહીં બને ને કે ‘ધ ડર્ટી પિક્ચર’ને આપેલો રાષ્ટ્રીય એવોર્ડ પાછો ખેંચવાનો વારો આવશે?
એક તરફ વાત એમ છે કે વિદ્યા અત્યારે ટોપ મોસ્ટ અને હોટેસ્ટ એક્ટ્રેસ ગણવામાં આવી રહી છે. તો પણ તેની ફિલ્મને આપવામાં આપવામાં આવેલા એવોડ્‌ર્સ પાછા ખેચવાની વાત ચાલી રહે છે. અશ્વ્લિલ દ્રશ્યો તો બીજી કેટલીય ફિલ્મોમાં આવતા હોય છે ત્યારે આટલી હીટ ફિલ્મને સાથે કેમ આટલું રૂડલી બિહેવ કરવામાં આવી રહ્યુ છે .તેનો પણ એક પ્રશ્ન ફિલ્મના ડાયરેક્ટર અને એક્ટર અને એક્ટ્રેસના મનમાં ઉદભવી રહ્યો છે.
વેલ, હવે જોવાનુ બાકી એ રહી જાય છે કે ડર્ટી પીક્ચરને મળેલા એવોર્ડ શુ ભારતીય પ્રસારણ સેવા પાછી ખેચી લેશે કે કેમ? અત્યાર સુઘી તો શક્યતાઓ તો એવી તો દેખાઈ રહી છે. આગળ એપણ વાત ચાલી રહી છે કે ડર્ટી પીક્ચરને

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ખનીજ ચોરીનું કૌભાંડ
તાલાલામાં બંધ મકાનમાંથી ૪૦ તોલા સોનાનાં દાગીનાની ચોરી

કેશોદમાં ૧૨ દિવસે તો અમરેલીને પાંચ દિવસે નસીબ થતું પીવાનું પાણી

માછીમારો પર પાકિસ્તાનના સિતમનો મુદ્દો રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં
બે જૂથ વચ્ચે અથડામણથી તંગદિલી

કિંગફિશર એરલાઈન્સમાં પ્રમોટર્સનું શેરહોલ્ડિંગ ઘટીને ૪૭.૨૮ ટકા થયું

સોનામાં રૃ.૨૯૫૯૦નો નવો રેકોર્ડ કર્યા પછી મોડી સાંજે ભાવોમાં પડેલા ગાબડાં
પાકિસ્તાનને ફટકોઃબાંગ્લાદેશે હુમલાની ધમકીઓને પગલે પ્રવાસ સ્થગિત કર્યો
નડાલનો સતત સાત વર્ષ સુધી બે ટુર્નામેન્ટ જીતવાનો અનોખો રેકોર્ડ
તેંડુલકર કોઇ પણ પરિસ્થિતીમાં ટ્રમ્પ કાર્ડ સાબિત થાય છેઃ રોડ્ઝ
મયોલાને આઇપીએલના બોનસના રુ.૧.૩૬ કરોડ પરત કરવા આદેશ

મોર્ની મોર્કેલ અને યાદવે અમને રાજસ્થાન સામે વિજય અપાવ્યો

ટીસીએસ, ઈન્ફોસીસ, રિલાયન્સ શેરોની તેજીએ ઔસેન્સેક્ષ ૧૩૧ પોઈન્ટ વધીને ૧૭૩૧૯ની સપાટીએ
પીએસયુ શેરો માટે ખાસ ઈટીએફની વિચારણા
ભારતીય કંપનીઓના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામોમાં હતાશાજનક ચિત્ર
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved