Last Update : 01-May-2012, Tuesday

 
કોટનમાં એક્સ્પોર્ટને મંજૂરી મળવાનાં સમાચાર પર એમસીએક્સ કોટનમાં ૬૨,૮૨૫ ગાંસડીનાં ધમધોકાર કામકાજ

સોનામાં ૧૩,૦૮૦ કિલો અને ચાંદીમાં ૯૪૦ ટનનું વોલ્યુમઃ સોનાના વાયદાના ભાવોમાં એકંદરે સુધારોઃ ચાંદીમાં મિશ્ર વધઘટ

મુંબઇ, તા.૩૦
કેન્દ્ર સરકાર દ્વારા ગ્રુપ ઓપ મિનિસ્ટરની મફ્રેલી મિટિંગમાં દેશના ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને કોટનમાં એક્સ્પોર્ટને મંજૂરી મફ્રી હોવાના સમાચાર પર એમસીએક્સ પર કોટન વાયદાઓમાં ધમધોકાર કામકાજ થયાં હતાં. કોટનમાં આજે ૧,૯૭૫ સોદામાં રૃ.૧૧૨.૦૬ કરોડનાં ૬૨,૮૨૫ ગાંસડીનાં નોંધપાત્ર સારાં કામકાજ નોંધાયાં હતાં. કોટનના વાયદાના ભાવોમાં ગાંસડીદીઠ રૃ.૨૮૦થી રૃ.૩૩૦ની વૃદ્ધિ થઈ હતી. કોટનનો એપ્રિલ વાયદો સૌથી વધુ રૃ.૩૩૦ વધી રૃ.૧૭,૪૪૦ બંધ રહ્યો હતો. કોટનનો મે વાયદો રૃ.૨૮૦ અને જૂન રૃ.૨૯૦ વધી અનુક્રમે રૃ.૧૭,૭૫૦ અને રૃ.૧૮,૧૧૦ રહ્યા હતા. કોટનનો જુલાઈ કોન્ટ્રેક્ટ રૃ.૩૦૦ વધી બંધમાં રૃ.૧૮,૪૧૦ રહ્યો હતો.
એમસીએક્સ પર સોમવારે સાંજે પાંચ વાગ્યા સુધીના પ્રથમ સત્રમાં ૪,૩૧,૮૮૩ સોદામાં રૃ.૨૨,૯૧૮ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં સોના-ચાંદીનાં કામકાજનો હિસ્સો રૃ.૯,૧૪૨.૩૩ કરોડનો હતો.
કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં ૪૯,૦૦૩ સોદામાં રૃ.૩,૮૧૩.૫૦ કરોડનાં ૧૩,૦૮૦ કિલોનાં કામકાજ સાથે ૨૨,૪૩૫ કિલોનો ઓપન ઈન્ટરેસ્ટ હતો. સોનાનો જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ રૃ.૭૩ વધી રૃ.૨૯,૧૮૨ બંધ રહ્યો હતો. સોનાનો ઓગસ્ટ વાયદો રૃ.૬૫, ઓક્ટોબર રૃ.૪૫ અને ડિસેમ્બર રૃ.૫૭ વધીને બંધ રહ્યા હતા. ગોલ્ડ-ગિનીનો એપ્રિલ વાયદો ૮ ગ્રામદીઠ રૃ.૯૫ વધી રૃ.૨૩,૨૨૮ અને ગોલ્ડ-પેટલ એપ્રિલ વાયદો ૧ ગ્રામદીઠ રૃ.૨૨ વધી રૃ.૨,૯૦૮ બંધ રહ્યા હતા.
ચાંદીમાં ૧,૦૪,૪૩૪ સોદામાં રૃ.૫,૩૨૮.૮૩ કરોડની કિંમતની ૯૪૦.૯૪૨ ટન ચાંદીના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ ૯૧૧.૧૫૩ ટનના સ્તરે રહ્યો હતો. ચાંદીનો મે વાયદો કિલોદીઠ રૃ.૮૧ ઘટી રૃ.૫૫,૭૯૦ થયો હતો. ચાંદીનો જુલાઈ વાયદો રૃ.૩૧ ઘટવા સામે સપ્ટેમ્બર રૃ.૪૫ અને ડિસેમ્બર રૃ.૧૧૮ વધીને બંધ થયા હતા.
બિનલોહ ધાતુઓમાં તાંબામાં રૃ.૫,૧૧૫.૯૦ કરોડનાં ૧,૧૪,૮૫૯ ટન, નિકલમાં રૃ.૮૮૩.૧૦ કરોડનાં ૯,૨૬૬.૨૫૦ ટન, એલ્યુમિનિયમમાં રૃ.૩૦૬.૭૨ કરોડનાં ૨૮,૦૮૫ ટન, સીસામાં રૃ.૧,૪૩૧.૪૩ કરોડનાં ૧,૨૬,૭૯૫ ટન અને જસતમાં રૃ.૬૧૦.૯૭ કરોડનાં ૫૬,૯૩૫ ટનના વેપાર થયા હતા. તાંબાનો એપ્રિલ વાયદો રૃ.૨.૧૫ ઘટી રૃ.૪૪૧.૮૫, નિકલ એપ્રિલ રૃ.૧૦.૪૦ ઘટી રૃ.૯૪૦.૨૦, એલ્યુમિનિયમ એપ્રિલ ૪૫ પૈસા સુધરી રૃ.૧૦૮.૧૫, સીસું એપ્રિલ રૃ.૧.૩૫ વધી રૃ.૧૧૩.૨૦ અને જસત એપ્રિલ વાયદો ૯૦ પૈસા વધી રૃ.૧૦૭.૨૦ બંધ રહ્યા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં ૨૬,૦૫૧ સોદામાં રૃ.૨,૫૯૧.૬૫ કરોડનાં ૪૬,૯૭,૯૦૦ બેરલ્સ, બ્રેન્ટ ક્રૂડ તેલમાં રૃ.૧૧.૭૭ કરોડનાં ૧૮,૭૦૦ બેરલ્સ અને નેચરલ ગેસમાં રૃ.૨૨૧.૩૩ કરોડનાં ૧,૮૯,૭૨,૫૦૦ એમએમબીટીયૂનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલનો મે વાયદો રૃ.૮ ઘટી રૃ.૫,૫૦૮ બેરલદીઠ બંધ રહ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ તેલ મે વાયદો બેરલદીઠ રૃ.૧ ઘટી રૃ.૬,૨૯૩ બંધ હતો, જ્યારે નેચરલ ગેસનો મે વાયદો એમએમબીટીયૂદીઠ રૃ.૧.૨૦ ઘટી રૃ.૧૧૫.૫૦ થયો હતો.
કૃષિ અને અન્ય ચીજોમાં સીપીઓમાં રૃ.૫૦૪.૭૫ કરોડનાં ૭૯,૮૪૦ ટન, એલચીમાં રૃ.૧૬૨.૭૫ કરોડનાં ૧,૪૮૦ ટન, બટેટા-આગ્રામાં રૃ.૬.૩૬ કરોડનાં ૫,૬૭૦ ટન, બટેટા-તારકેશ્વરમાં રૃ.૧.૫૫ કરોડનાં ૧,૬૮૦ ટન, મેન્થા તેલમાં રૃ.૩૯૭.૧૪ કરોડનાં ૨,૫૨૬ ટન, કપાસમાં રૃ.૨.૩૪ કરોડનાં ૬૪૦ ટનના વેપાર થયા હતા. સીપીઓ એપ્રિલ વાયદો ૧૦ કિલોદીઠ ૨૦ પૈસા સુધરી રૃ.૬૨૧.૮૦, એલચી મે કિલોદીઠ રૃ.૨૪.૨૦ વધી રૃ.૧,૧૨૩.૪૦, બટેટા-આગ્રા મે ૧૦૦ કિલોદીઠ રૃ.૧.૧૦ વધી રૃ.૧,૦૮૦.૧૦, બટેટા-તારકેશ્વર મે ૧૦૦ કિલોદીઠ રૃ.૨.૩૦ વધી રૃ.૯૦૭.૨૦, મેન્થા તેલ એપ્રિલ કિલોદીઠ રૃ.૨૦.૬૦ ઘટી રૃ.૧,૫૩૯.૭૦ અને કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૃ.૧૯.૧૦ વધી રૃ.૭૩૮.૩૦ બંધ રહ્યો હતો.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ખનીજ ચોરીનું કૌભાંડ
તાલાલામાં બંધ મકાનમાંથી ૪૦ તોલા સોનાનાં દાગીનાની ચોરી

કેશોદમાં ૧૨ દિવસે તો અમરેલીને પાંચ દિવસે નસીબ થતું પીવાનું પાણી

માછીમારો પર પાકિસ્તાનના સિતમનો મુદ્દો રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં
બે જૂથ વચ્ચે અથડામણથી તંગદિલી

કિંગફિશર એરલાઈન્સમાં પ્રમોટર્સનું શેરહોલ્ડિંગ ઘટીને ૪૭.૨૮ ટકા થયું

સોનામાં રૃ.૨૯૫૯૦નો નવો રેકોર્ડ કર્યા પછી મોડી સાંજે ભાવોમાં પડેલા ગાબડાં
પાકિસ્તાનને ફટકોઃબાંગ્લાદેશે હુમલાની ધમકીઓને પગલે પ્રવાસ સ્થગિત કર્યો
નડાલનો સતત સાત વર્ષ સુધી બે ટુર્નામેન્ટ જીતવાનો અનોખો રેકોર્ડ
તેંડુલકર કોઇ પણ પરિસ્થિતીમાં ટ્રમ્પ કાર્ડ સાબિત થાય છેઃ રોડ્ઝ
મયોલાને આઇપીએલના બોનસના રુ.૧.૩૬ કરોડ પરત કરવા આદેશ

મોર્ની મોર્કેલ અને યાદવે અમને રાજસ્થાન સામે વિજય અપાવ્યો

ટીસીએસ, ઈન્ફોસીસ, રિલાયન્સ શેરોની તેજીએ ઔસેન્સેક્ષ ૧૩૧ પોઈન્ટ વધીને ૧૭૩૧૯ની સપાટીએ
પીએસયુ શેરો માટે ખાસ ઈટીએફની વિચારણા
ભારતીય કંપનીઓના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામોમાં હતાશાજનક ચિત્ર
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved