Last Update : 01-May-2012, Tuesday

 

એમસીએક્સ પર ઈ-ગોલ્ડમાં ૩૫૧ કિલો અને ઈ-સિલ્વરમાં ૨૮,૫૮૭ કિલોનું નોંધપાત્ર સારું વોલ્યુમ

કપાસિયા વોશ તેલમાં ૪,૮૧૦ ટન, આરબીડી પામોલીન તેલમાં ૧,૬૦૦ ટન અને રિફાઈન્ડ સનફ્લાવર તેલમાં ૬૦૦ ટનની ડિલિવરી

મુંબઇ, તા.૩૦
નેશનલ સ્પોટ એક્સચેન્જ (એનએસઈએલ) પર સોમવારે સાંજે ચાર વાગ્યા સુધીમાં ૩,૪૧૫ સોદામાં રૃ.૬૫૨.૪૨ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોનાનો ઈ-ગોલ્ડ કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ રૃ.૨,૯૧૬.૩૦ અને ઈ-સિલ્વર કોન્ટ્રેક્ટ ૧૦૦ ગ્રામદીઠ રૃ.૬ વધી રૃ.૫,૭૬૧.૫૦ના સ્તરે બંધ થયા હતા, જ્યારે ઈ-પ્લેટિનમ કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ રૃ.૨,૮૯૧ બંધ રહ્યો હતો. સોનું આઈબીએમએ મુંબઈ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૃ.૨૯,૪૮૩ અને પ્લેટિનમ મુંબઈ કોન્ટ્રેક્ટ કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ રૃ.૪૮.૩૦ વધી રૃ.૨,૮૧૮.૩૦ રહ્યો હતો. ઈ-ગોલ્ડમાં ૪૦૭ સોદામાં રૃ.૧૦૨.૫૮ કરોડનાં ૩૫૧.૯૨૨ કિલો, ઈ-સિલ્વરમાં ૨૪૪ સોદામાં રૃ.૧૬૪.૯૮ કરોડનાં ૨૮,૫૮૭.૫ કિલો અને ઈ-પ્લેટિનમમાં ૪૬ સોદામાં રૃ.૩.૬૨ લાખનાં ૧૨૫ ગ્રામનાં કામકાજ થયાં હતાં.
ઈ-સીરિઝની અન્ય પ્રોડક્ટોમાં કિલોદીઠ ઈ-કોપર કોન્ટ્રેક્ટ રૃ.૧.૧૫ ઘટી રૃ.૫૨૬.૬૦, ઈ-લેડ ૮૦ પૈસા સુધરી રૃ.૧૫૪.૫૫, ઈ-નિકલ રૃ.૧ વધી રૃ.૧,૨૮૮.૫૦ અને ઈ-ઝિંક કોન્ટ્રેક્ટ ૨૦ પૈસા સુધરી રૃ.૧૪૬.૨૫ બંધ રહ્યા હતા. ઈ-કોપરમાં રૃ.૧૦૧.૪૦ કરોડનાં ૧,૯૧૨.૩૪૩ ટન, ઈ-લેડમાં રૃ.૪૦.૧૯ કરોડનાં ૨,૬૦૧.૭૦૭ ટન, ઈ-નિકલમાં રૃ.૪૭.૦૮ કરોડનાં ૩૬૩.૫૯૩ ટન અને ઈ-ઝિંકમાં રૃ.૩૮.૧૧ કરોડનાં ૨,૬૦૧.૭૧૯ ટનનાં કામકાજ થયાં હતાં.
એરંડાના ટ્રેડર્સ અને ફાર્મર્સ કોન્ટ્રેક્ટ્સમાં ૪૫૪ સોદામાં રૃ.૨૦.૪૬ કરોડનાં ૮૨,૯૦૦ ગુણીના વેપાર થયા હતા. એરંડાનો ટ્રેડર્સ કોન્ટ્રેક્ટ ૨૦ કિલોદીઠ રૃ.૬૫૦ રહ્યો હતો, જ્યારે એરંડાના ફાર્મર્સ કોન્ટ્રેક્ટ્સમાં ૨૦ કિલોદીઠ ભાભર કોન્ટ્રેક્ટ રૃ.૬૫૭.૪૦, હિમ્મતનગર કોન્ટ્રેક્ટ રૃ.૩૫.૪૦ ઘટી રૃ.૬૪૫.૨૦, ખેડબ્રહ્મા રૃ.૨૯.૩૦ ઘટી રૃ.૬૫૧.૧૦, પાટણ રૃ.૬૪૫.૫૦, પંથવાડા રૃ.૩.૪૦ વધી રૃ.૬૭૭.૪૦, સિધ્ધપુર રૃ.૫૫.૯૦ ઘટી રૃ.૬૪૦.૧૦, થરા રૃ.૬૫૮ અને વિસનગર કોન્ટ્રેક્ટ રૃ.૩૦.૮૦ ઘટી રૃ.૬૫૬.૬૦ બંધ રહ્યા હતા.
એરંડા તેલના ટ્રેડર્સ કોન્ટ્રેક્ટ્સમાં ૮ સોદામાં રૃ.૨.૧૯ કરોડનાં ૩૨૦ ટનના વેપાર થયા હતા. ૧૦ કિલોદીઠ કંડલા-૫ કોન્ટ્રેક્ટ રૃ.૬૮૦ અને કંડલા-૩૦ કોન્ટ્રેક્ટ ૧૦ પૈસા સુધરી રૃ.૬૯૩.૫૦ રહ્યા હતા.
દેશી ચણાનો ગંજબસોદા કોન્ટ્રેક્ટ ક્વિન્ટલદીઠ રૃ.૩,૫૫૦ બંધ રહ્યો હતો. દેશી ચણામાં રૃ.૩.૫૫ લાખનાં ૧૦ ટનનો ધંધો થયો હતો.
ક્રૂડ સોયાબીન તેલના ટ્રેડર્સ કોન્ટ્રેક્ટ્સમાં ૪ સોદામાં રૃ.૬૮.૧૬ લાખનાં ૧૦૦ ટનનાં કામ સાથે ૧૦ કિલોદીઠ કોટા-૨ કોન્ટ્રેક્ટ રૃ.૬૭૫ અને કોટા-૨૫ કોન્ટ્રેક્ટ ૩૦ પૈસા સુધરી રૃ.૬૮૮.૩૦ના સ્તરે રહ્યા હતા.
કપાસિયા વોશ તેલના ભારતીય ૫ મે.ટન કોન્ટ્રેક્ટ્સમાં ૧૪૦ સોદામાં રૃ.૩૧.૮૦ કરોડનાં ૪,૮૧૦ ટનની ડિલિવરી ઊતરી હતી. ૧૦ કિલોદીઠ કોન્ટ્રેક્ટ રૃ.૬૫૫ અને કોન્ટ્રેક્ટ રૃ.૫ વધી રૃ.૬૬૭.૩૦ બંધ રહ્યો હતો.
રૃ (કાચો કપાસ)નો ફાર્મર્સ કલામેશ્વર કોન્ટ્રેક્ટ ક્વિન્ટલદીઠ રૃ.૮૮ વધી રૃ.૩,૮૬૯ થયો હતો. રૃમાં ૫૫ સોદામાં રૃ.૪૨.૧૧ લાખનાં ૧,૧૧,૨૩૦ કિલોની ડિલિવરી થઈ હતી.
ડાંગરમાં ૪ સોદામાં રૃ.૯.૭૬ લાખનાં ૧,૨૦૦ ગુણી અને બાસમતી ડાંગરમાં ૪૩૨ સોદામાં રૃ.૪૭.૨૯ કરોડનાં ૩,૪૯,૮૦૦ ગુણીનાં કામ થયાં હતાં.
રો વુલના ટ્રેડર્સ કોન્ટ્રેક્ટ્સમાં કિલોદીઠ લુધિયાણા-૨૫ કોન્ટ્રેક્ટ ૫૦ પૈસા ઘટી રૃ.૭૧૭.૫૦ અને લુધિયાણા-૨ કોન્ટ્રેક્ટ રૃ.૭૦૪ બંધ રહ્યા હતા. રો વુલમાં ૩૮૭ સોદામાં રૃ.૩૦.૩૪ કરોડનાં ૪,૨૭,૦૦૦ કિલોનો ધંધો થયો હતો.
આરબીડી પામોલીનમાં ૩૨ સોદામાં રૃ.૧૦.૧૪ કરોડનાં ૧,૬૦૦ ટનની ડિલિવરી નોંધાઈ હતી. ૧૦ કિલોદીઠ કાકીનાડા-૨ કોન્ટ્રેક્ટ રૃ.૬૨૮ અને કાકીનાડા-૨૫ કોન્ટ્રેક્ટ ૩૦ પૈસા ઘટી રૃ.૬૪૦.૫૦ બંધ રહ્યા હતા.
ચોખામાં ક્વિન્ટલદીઠ લુધિયાણા-૨૫ કોન્ટ્રેક્ટ રૃ.૯૦.૪૦ વધી રૃ.૬,૨૧૯.૫૦ અને લુધિયાણા-૨ કોન્ટ્રેક્ટ રૃ.૬,૧૦૦ના સ્તરે રહ્યા હતા. ચોખામાં ૨ સોદામાં રૃ.૭૩.૯૨ લાખનાં ૨,૪૦૦ ગુણીનાં કામ થયાં હતાં.
રિફાઈન્ડ સનફ્લાવર તેલમાં ૧૨ સોદામાં રૃ.૪.૦૯ કરોડનાં ૬૦૦ ટનની ડિલિવરી થઈ હતી. રિફાઈન્ડ સનફ્લાવર તેલનો ચેન્ના-૨ કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૃ.૬૭૫ અને ચેન્નાઈ-૨૫ કોન્ટ્રેક્ટ ૧૦ પૈસા ઘટી રૃ.૬૮૮.૪૦ બંધ રહ્યા હતા.
સોયાબીનના ડીઓસી ટ્રેડર્સ કોન્ટ્રેક્ટમાં ૮ સોદામાં રૃ.૯૬.૫૧ લાખનાં ૪૦૦ ટન અને સોયાબીન ટ્રેડર્સ કોન્ટ્રેક્ટમાં ૫ સોદામાં રૃ.૪૪.૮૮ લાખનાં ૧૨૯ ટનનાં કામકાજ થયાં હતાં.
વુલ ટોપમાં ૩૦ સોદામાં રૃ.૮૪.૬૧ લાખનાં ૧૦,૦૦૦ કિલોનાં કામ સાથે કિલોદીઠ લુધિયાણા-૨૫ કોન્ટ્રેક્ટ ૨૦ પૈસા વધી રૃ.૮૫૪.૨૦ અને લુધિયાણા-૨ કોન્ટ્રેક્ટ રૃ.૮૩૮ના સ્તરે બંધ રહ્યા હતા.
સરસવનો ટ્રેડર્સ એક્સ-બરાન કોન્ટ્રેક્ટ ક્વિન્ટલદીઠ રૃ.૩,૯૨૫ થયો હતો. સરસવમાં રૃ.૭.૮૫ લાખનાં ૨૦ ટનનો ધંધો થયો હતો.
સ્ટીલના ટીએમટી બાર્સ કોન્ટ્રેક્ટ્સમાં ૨૨ સોદામાં રૃ.૭.૩૧ કરોડનાં ૧,૪૦૦ ટનનાં કામ સાથે મે.ટનદીઠ કુર્નુલ-૨૫ કોન્ટ્રેક્ટ રૃ.૫૨,૮૦૦ અને કુર્નુલ-૨ કોન્ટ્રેક્ટ રૃ.૧૦ ઘટી રૃ.૫૧,૭૭૦ બંધ રહ્યો હતો.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ખનીજ ચોરીનું કૌભાંડ
તાલાલામાં બંધ મકાનમાંથી ૪૦ તોલા સોનાનાં દાગીનાની ચોરી

કેશોદમાં ૧૨ દિવસે તો અમરેલીને પાંચ દિવસે નસીબ થતું પીવાનું પાણી

માછીમારો પર પાકિસ્તાનના સિતમનો મુદ્દો રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં
બે જૂથ વચ્ચે અથડામણથી તંગદિલી

કિંગફિશર એરલાઈન્સમાં પ્રમોટર્સનું શેરહોલ્ડિંગ ઘટીને ૪૭.૨૮ ટકા થયું

સોનામાં રૃ.૨૯૫૯૦નો નવો રેકોર્ડ કર્યા પછી મોડી સાંજે ભાવોમાં પડેલા ગાબડાં
પાકિસ્તાનને ફટકોઃબાંગ્લાદેશે હુમલાની ધમકીઓને પગલે પ્રવાસ સ્થગિત કર્યો
નડાલનો સતત સાત વર્ષ સુધી બે ટુર્નામેન્ટ જીતવાનો અનોખો રેકોર્ડ
તેંડુલકર કોઇ પણ પરિસ્થિતીમાં ટ્રમ્પ કાર્ડ સાબિત થાય છેઃ રોડ્ઝ
મયોલાને આઇપીએલના બોનસના રુ.૧.૩૬ કરોડ પરત કરવા આદેશ

મોર્ની મોર્કેલ અને યાદવે અમને રાજસ્થાન સામે વિજય અપાવ્યો

ટીસીએસ, ઈન્ફોસીસ, રિલાયન્સ શેરોની તેજીએ ઔસેન્સેક્ષ ૧૩૧ પોઈન્ટ વધીને ૧૭૩૧૯ની સપાટીએ
પીએસયુ શેરો માટે ખાસ ઈટીએફની વિચારણા
ભારતીય કંપનીઓના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામોમાં હતાશાજનક ચિત્ર
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved