Last Update : 01-May-2012, Tuesday

 
ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ....

નિફ્ટી ફ્યુચર ૫૩૧૭ પોઈન્ટની મહત્વની સપાટી

નિપ્ટી ફ્યુચર બંધ (૫૨૭૦) ઃ આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૫૨૯૭ પોઈન્ટના પ્રથમ અને ૫૩૧૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૫૨૪૭ પોઈન્ટથી ૫૨૩૧ પોઈન્ટ ૫૨૧૯ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૫૩૧૭ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝીશન બનાવવી..!!
- મારૃતી ઉદ્યોગ (૧૩૭૦) ઃ ઓટો ગુ્રપની અગ્રણી આ કંપનીના શેરો ભાવ હાલમાં રૃા. ૧૩૫૫ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૃા. ૧૩૪૩ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટુંકા સમયગાળે રૃા. ૧૩૯૫થી રૃા. ૧૪૦૩નો ભાવ નોંદાવે તેવી શક્યતા છે...!!
- તાતા મોટર્સ (૩૧૭) ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ રૃા. ૩૦૭ આસપાસ પોઝિટીવ બ્રેકઆઉટ...!! ૩૦૩ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૃા. ૩૨૬થી રૃા. ૩૩૧નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે..!!
- સેસાગોવા (૧૮૮) ઃ રૃા.૧૮૧નો પ્રથમ તેમજ રૃા. ૧૭૬ના બીજા સપોર્ટથી મેટલ સેકટરનો રોકાણલક્ષી આ સ્ટોકરૃા. ૧૯૫થી રૃા. ૨૦૩ સુધીની તેજી તરફી રૃખ નોંધાવશે..!!
- કેઈર્ન ઈન્ડિયા (૩૪૪) ઃ ઓઈલ-ગેસ સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે ટ્રેડિંગલક્ષી રૃા. ૩૫૯થી રૃા. ૩૬૭ના ભાવની સંભાવના ધરાવે છે..!! રૃા. ૩૩૧નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!
- કેસોરામ ઈન્ડ્ર. (૧૩૫) ઃ સિમેન્ટ સેકટરનો ફન્ડામેન્ટલ બી ગુ્રપનો આ સ્ટોક રોકાણઅર્થે રૃા. ૧૨૬ના સ્ટોપલોસથી ખરીદવાલાયક...!! તેજી તરફી ઉછાળે આ સ્ટોકમાં રૃા. ૧૪૨થી ૧૪૭ના ભાવ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ !!
- ભેલ (૨૨૫) ઃ સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૃા. ૨૧૬ આસપાસના સપોર્ટથી ટ્રેડિંગલક્ષી રૃા. ૨૩૩થી રૃા. ૨૩૯ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે..!!
- ફેડરલ બેન્ક (૪૨૦) ઃ રૃા. ૪૧૩નો પ્રથમ તેમજ રૃા. ૪૦૬ના સ્ટ્રોંગ સપોર્ટથી બેન્ક સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૃા. ૪૩૯તી રૃા. ૪૪૫ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે..!!
- TCS લિમિટેડ (૧૨૪૫) ઃ ટેકનોલોજી સેકટરનો આ સ્ટોક છેતરામાણા ઉછાળે રૃા. ૧૨૬૯ના સ્ટોપલોસથી વેચાણલાયક...!! પ્રત્યાઘાતી ઘટાડે રૃા. ૧૨૨૩થી રૃા. ૧૨૧૦ના ભાવની આસપાસ નફો બુક કરવો...!!
- રિલાયન્સ કેપિટલ (૩૩૦) ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ ફાઈનાન્સ સેકટરનો આ સ્ટોક રૃા. ૩૪૯ આસપાસ નફારૃપી વેચવાલી થકી રૃા. ૩૧૭થી ૩૧૩ના ટાર્ગેટ બાવની શક્યતા ધરાવે છે. ટ્રેડિંગલક્ષી રૃા. ૩૫૫ સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
- ICICI બેન્ક (૮૮૧) ઃ રૃા. ૮૯૬ આસપાસ ઓવરબોટ પોઝિશન નોંધાવતો આ સ્ટોક રૃા. ૯૦૩ના સ્ટોપલોસે વેચાણલાયક...!! તબક્કાવાર રૃા. ૮૬૮થી રૃા. ૮૫૭નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે...!! રૃા. ૯૦૯ ઉપર તેજી તરફી ધ્યાને લેશો..!!
- નિખિલ ભટ્ટ
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ખનીજ ચોરીનું કૌભાંડ
તાલાલામાં બંધ મકાનમાંથી ૪૦ તોલા સોનાનાં દાગીનાની ચોરી

કેશોદમાં ૧૨ દિવસે તો અમરેલીને પાંચ દિવસે નસીબ થતું પીવાનું પાણી

માછીમારો પર પાકિસ્તાનના સિતમનો મુદ્દો રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં
બે જૂથ વચ્ચે અથડામણથી તંગદિલી

કિંગફિશર એરલાઈન્સમાં પ્રમોટર્સનું શેરહોલ્ડિંગ ઘટીને ૪૭.૨૮ ટકા થયું

સોનામાં રૃ.૨૯૫૯૦નો નવો રેકોર્ડ કર્યા પછી મોડી સાંજે ભાવોમાં પડેલા ગાબડાં
પાકિસ્તાનને ફટકોઃબાંગ્લાદેશે હુમલાની ધમકીઓને પગલે પ્રવાસ સ્થગિત કર્યો
નડાલનો સતત સાત વર્ષ સુધી બે ટુર્નામેન્ટ જીતવાનો અનોખો રેકોર્ડ
તેંડુલકર કોઇ પણ પરિસ્થિતીમાં ટ્રમ્પ કાર્ડ સાબિત થાય છેઃ રોડ્ઝ
મયોલાને આઇપીએલના બોનસના રુ.૧.૩૬ કરોડ પરત કરવા આદેશ

મોર્ની મોર્કેલ અને યાદવે અમને રાજસ્થાન સામે વિજય અપાવ્યો

ટીસીએસ, ઈન્ફોસીસ, રિલાયન્સ શેરોની તેજીએ ઔસેન્સેક્ષ ૧૩૧ પોઈન્ટ વધીને ૧૭૩૧૯ની સપાટીએ
પીએસયુ શેરો માટે ખાસ ઈટીએફની વિચારણા
ભારતીય કંપનીઓના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામોમાં હતાશાજનક ચિત્ર
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved