Last Update : 01-May-2012, Tuesday

 
કંપની પરિણામો
 
ડાબરનો નફો વધ્યો
માર્ચ અંતે પૂરા થતા ત્રિમાસિકમાં ડાબર ઈન્ડિયાનો ચોખ્ખો નફો ૩ ટકા વધીને રૃા. ૧૩૨ કરોડ (૧૨૮.૫૪ કરોડ) થયો હતો. કંપનીનું વેચાણ ૧૯ ટકા વધીને રૃા. ૯૭૮.૧૪ કરોડ (૮૨૦.૪૦ કરોડ) થયું હતું.
ગોદરેજ કન્ઝયુમરના નફામાં ઊછાળો
માર્ચ અંતે પૂરા થતા ત્રિમાસિકમાં ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડકટ્સનો ચોખ્ખો નફો ૪૪ ટકા ઉછળીને રૃા. ૧૫૮.૪૬ કરોડ (૧૧૦.૪૨ કરોડ) થયો હતો. કંપનીનું વેચાણ ૨૦ ટકા વધીને રૃા. ૭૮૪.૩૪ કરોડ (૬૫૪.૨૮ કરોડ) થયું હતું.
બેંક ઓફ ઈન્ડિયાના નફામાં ઉછાળો
માર્ચ અંતે પૂરા થતા ત્રિમાસિકમાં બેંક ઓફ ઈન્ડિયાનો ચોખ્ખો નફો ૯૩ ટકા ઉછળીને ૯૫૨.૭૩ કરોડ (૪૯૩.૬૪ કરોડ) થયો હતો. બેંકની કાર્યકારી આવકો ૨૪ ટકા વધીને રૃા. ૭૮૧૦.૬૨ કરોડ (૬૩૦૬.૯૩ કરોડ) થઇ હતી.
ઓરીયન્ટલ બેંકના નફામાં ગાબડું
માર્ચ અંતે પૂરા થતા ત્રિમાસિકમાં ઓરીયન્ટલ બેંકનો ચોખ્ખો નફો ૨૧ ટકા ઘટીને રૃા. ૨૬૪.૯૦ કરોડ (૩૩૩.૬૬ કરોડ) થયો હતો. બેંકની કાર્યકારી આવકો ૩૧ ટકા વધીને રૃા. ૪૨૨૦.૭૮ કરોડ (૩૨૩૨.૩૦ કરોડ) થઇ હતી.
વિજયા બેંકના નફામાં ઉછાળો
માર્ચ અંતે પૂરા થતા ત્રિમાસિકમાં વિજયા બેંકનો ચોખ્ખો નફો ૨૩૪ ટકા ઉછળીને રૃા. ૧૮૦.૯૭ કરોડ (૫૪.૨૩ કરોડ) થયો હતો. બેંકની કાર્યકારી આવકો ૩૪ ટકા વધીને રૃા. ૨૧૫૨.૨૩ કરોડ (૧૬૦૮.૭૮ કરોડ) થઇ હતી.
યુના. ફોસ્ફરસ ખોટના ખાડામાં
માર્ચ અંતે પૂરા થતા ત્રિમાસિકમાં યુનાઇટેડ ફોસ્ફરસે રૃા. ૨૫.૮૬ કરોડની ખોટ નોંધાવી હતી. જે ગત વર્ષે સમાન સમયમાં રૃા. ૨૧.૫૨ કરોડનો નફો હતો. કંપનીનું વેચાણ ૧૩ ટકા ઘટીને રૃા. ૬૧૧.૦૯ કરોડ (૭૦૧.૫૯ કરોડ) થયું હતું.
ફીનોલેક્સ ઈન્ડ.ના નફામાં પ્રચંડ ઉછાળો
માર્ચ અંતે પૂરા થતા ત્રિમાસિકમાં ફીનોલેક્સ ઈન્ડસ્ટ્રીજનો ચોખ્ખો નફો ૫૪૦ ટકા ઉછળીને રૃા. ૫૬.૧૯ કરોડ (૮.૭૮ કરોડ) થયો હતો. કંપનીનું વેચાણ ૫ ટકા ઘટીને રૃા. ૫૯૨.૧૬ કરોડ (૬૨૪.૫૭ કરોડ) થયું હતું.
મુથોટ કેપીટલનો નફો વધ્યો
માર્ચ અંતે પૂરા થતા ત્રિમાસિકમાં મુથોટ ફાઇનાન્સનો ચોખ્ખો નફો ૧૩૪ ટકા ઉછળીને રૃા. ૬.૨૭ કરોડ (૨.૬૮ કરોડ) થયો હતો. કંપનીનું વેચાણ ૧૦૧ ટકા ઉછળીને રૃા. ૨૩.૧૯ કરોડ (૧૧.૫૩ કરોડ) થયું હતું.
કિર્લોસ્કર ઈન્ડ.નો નફો વધ્યો
માર્ચના અંતે પૂરા થતા ત્રિમાસિકમાં કિર્લોસ્કર ઈન્ડસ્ટ્રીઝનો ચોખ્ખો નફો ૩૮૬ ટકા ઉછળીને રૃા. ૧૩.૯૮ કરોડ (૨.૦૨ કરોડ) થયો હતો. કંપનીનું વેચાણ ૩૯૨ ટકા વધીને રૃા. ૨.૪૬ કરોડ (૦.૫૦ કરોડ) થયું હતું.
તામિલનાડુ પેટ્રો ખોટના ખાડામાં
માર્ચના અંતે પૂરા થતા ત્રિમાસિકમાં તામિલનાડુ પેટ્રો પ્રોડકટ્સે રૃા. ૨.૪૮ કરોડની ખોટ નોંધાવી હતી. જે ગત વર્ષે સમાન ગાળામાં રૃા. ૨૫.૨૦ કરોડનો નફો હતો. કંપનીનું વેચાણ ૮ ટકા વધીને રૃા. ૩૧૬.૬૭ કરોડ (રૃા. ૨૯૩.૫૫ કરોડ) થયું હતું.
થોમસ કુકના નફામાં ગાબડું
માર્ચ અંતે પૂરા થતા ત્રિમાસિકમાં થોમસ કુક ઈન્ડિયાનો ચોખ્ખો નફો ૭૭ ટકા ઘટીને રૃા. ૧.૧૧ કરોડ (૪.૮૩ કરોડ) થયો હતો. કંપનીનું વેચાણ ૫ ટકા વધીને રૃા. ૬૮.૩૬ કરોડ (રૃા. ૬૫.૨૬ કરોડ) થયું હતું.
RPG લાઈફ ખોટના ખાડામાં
માર્ચના અંતે પૂરા થતા ત્રિમાસિકમાં આરપીજી લાઇફ સાયન્સે રૃા. ૫.૬૯ કરોડની ખોટ કરી હતી. જે ગત વર્ષે સમાન સમયમાં રૃા. ૪.૩૨ કરોડનો નફો હતો. કંપનીનું વેચાણ ૨૧ ટકા ઘટીને રૃા. ૪૧.૨૩ કરોડ (૫૨.૧૩ કરોડ) થયું હતું.
મેગ્મા ફીનકોર્પના નફામાં ગાબડું
માર્ચના અંતે પૂરા થતા ત્રિમાસિકમાં મેગ્મા ફીનકોર્પનો ચોખ્ખો નફો ૫૫ ટકા ઘટીને રૃા. ૧૯.૧૩ (૪૨.૮૫ કરોડ) થયો હતો. કંપનીનું વેચાણ ૯ ટકા વધીને રૃા. ૨૮૪.૪૧ કરોડ (૨૬૧.૪૧ કરોડ) થયું હતું.
લેંકો ઈન્ફ્રાનો નફો વધ્યો
માર્ચના અંતે પૂરા થતા ત્રિમાસિકમાં લેંકો ઈન્ફ્રાસ્ટ્રકચરનો નફો ૩૦ ટકા વધીને રૃા. ૧૪ કરોડ (૧૦.૭૭ કરોડ) થયો હતો. કંપનીનું વેચાણ ૧૭ ટકા ઘટીને રૃા. ૨૦૭.૩૫ કરોડ (૨૨૯.૯૨ કરોડ) રહ્યું હતું.
કેએસબી પંપનો નફો વધ્યો
માર્ચના અંતે પૂરા થતા ત્રિમાસિકમાં કેએસબી પંપનો ચોખ્ખો નફો ૩ ટકા વધીને રૃા. ૮.૦૬ કરોડ (૭.૮૬ કરોડ) થયો હતો. કંપનીનું વેચાણ એક ટકો ઘટીને રૃા. ૧૬૨.૬૬ કરોડ (૧૬૪.૮૩ કરોડ) થયું હતું.
ઈ.બુલ્સ ફાઇ.નો નફો વધ્યો
માર્ચના અંતે પૂરા થતા ત્રિમાસિકમાં ઈન્ડિયા બુલ્સ ફાઇ. સર્વિસનો ચોખ્ખો નફો ૨૫ ટકા વધીને રૃા. ૧૯૮.૪૦ કરોડ (૧૫૮.૮૦ કરોડ) થયો હતો. કંપનીનું વેચાણ ૨૫ ટકા વધીને રૃા. ૬૯૫.૮૮ કરોડ (૫૫૬.૭૫ કરોડ) થયું હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ખનીજ ચોરીનું કૌભાંડ
તાલાલામાં બંધ મકાનમાંથી ૪૦ તોલા સોનાનાં દાગીનાની ચોરી

કેશોદમાં ૧૨ દિવસે તો અમરેલીને પાંચ દિવસે નસીબ થતું પીવાનું પાણી

માછીમારો પર પાકિસ્તાનના સિતમનો મુદ્દો રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં
બે જૂથ વચ્ચે અથડામણથી તંગદિલી

કિંગફિશર એરલાઈન્સમાં પ્રમોટર્સનું શેરહોલ્ડિંગ ઘટીને ૪૭.૨૮ ટકા થયું

સોનામાં રૃ.૨૯૫૯૦નો નવો રેકોર્ડ કર્યા પછી મોડી સાંજે ભાવોમાં પડેલા ગાબડાં
પાકિસ્તાનને ફટકોઃબાંગ્લાદેશે હુમલાની ધમકીઓને પગલે પ્રવાસ સ્થગિત કર્યો
નડાલનો સતત સાત વર્ષ સુધી બે ટુર્નામેન્ટ જીતવાનો અનોખો રેકોર્ડ
તેંડુલકર કોઇ પણ પરિસ્થિતીમાં ટ્રમ્પ કાર્ડ સાબિત થાય છેઃ રોડ્ઝ
મયોલાને આઇપીએલના બોનસના રુ.૧.૩૬ કરોડ પરત કરવા આદેશ

મોર્ની મોર્કેલ અને યાદવે અમને રાજસ્થાન સામે વિજય અપાવ્યો

ટીસીએસ, ઈન્ફોસીસ, રિલાયન્સ શેરોની તેજીએ ઔસેન્સેક્ષ ૧૩૧ પોઈન્ટ વધીને ૧૭૩૧૯ની સપાટીએ
પીએસયુ શેરો માટે ખાસ ઈટીએફની વિચારણા
ભારતીય કંપનીઓના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામોમાં હતાશાજનક ચિત્ર
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved