Last Update : 30-April-2012, Monday

 

શેરબજાર જોખમી તબક્કામાં... ઉછાળે નફારૂપી વેચવાલી...!
નિફટી ફયુચર રેન્જ ૫૦૦૫ થી ૫૪૧૦ પોઇન્ટ ઘ્યાને લેવી...!!


મુંબઇ શેરબજારનો સેન્સેક્સ ૨૩-૦૪-૨૦૧૨ના રોજ ૧૭૩૪૭ પોઇન્ટ ખુલીને ૧૭૦૧૯ પોઇન્ટના નીચા મથાળેથી ૧૭૪૪૪ પોઇન્ટના ઉંચા મથાળે સપાટીને સ્પર્શી સાપ્તાહિક ૪૨૫ પોઇન્ટની મુવમેન્ટ નોંધાવી સરેરાશ ૨૪૦ પોઇન્ટના ઘટાડે ૧૭૧૩૫ પોઇન્ટ બંધ થયેલ.
સેન્સેક્સ બંધ (૧૭૧૩૫) ઃ આગામી વધઘટે સંભવિત સેન્સેક્સ ૧૭૩૭૫ પોઇન્ટના પ્રથમ અને ૧૭૫૫૦ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડંિગ તરફથી ૧૭૦૦૩ પોઇન્ટથી ૧૬૯૪૪ પોઇન્ટ, ૧૬૮૭૫ પોઇન્ટના મથાળે સપાટીને સ્પર્શી શકે તેવી શક્યતા ધરાવે છે. ટેકનીકલ ચાર્ટ મુજબ ૧૭૫૫૦ પોઇન્ટ આસપાસ તબક્કાવાર નફો બુક કરવો અતિ જરૂરી.
નિફટી ફયુચર બંધ (૫૨૦૯) ઃ આગામી વધઘટે સંભવિત નિફટી ફયુચર ૫૩૧૭ પોઇન્ટના પ્રથમ અને ૫૪૦૭ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડંિગ સંદર્ભે ૫૧૦૩ પોઇન્ટથી ૫૦૭૩ પોઇન્ટ, ૫૦૦૫ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૫૪૧૦ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક રોકાણઅર્થે સ્ટોક...
૧. ડીએલએફ લિ. (૧૮૧) ઃ રિઆલીટી ગુ્રપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂા. ૧૭૬ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂા. ૧૭૧ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટુંકા સમયગાળે રૂા. ૧૮૯થી રૂા. ૧૯૭નો ભાવ નોંધાવેતેવી શક્યતા છે. રૂા. ૧૯૯ ઉપર તેજી તરફી ઘ્યાન.
૨. રિલા. પાવર (૧૦૦) ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા. ૯૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ. રૂા. ૮૯ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂા. ૧૦૯થી રૂા. ૧૧૫નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
૩. સિપ્લા લિ. (૩૧૦) ઃ રૂા. ૨૯૬નો પ્રથમ તેમજ રૂા. ૨૯૦ના બીજા સપોર્ટથી ફાર્મા સેકટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂા. ૩૨૬થી રૂા. ૩૩૭ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે.
૪. એજ્યુકોમ સોલ્યુશન (૧૮૮) ઃ એજ્યુકેશન સેકટરનો આ સ્ટોક ટ્રેડંિગલક્ષી રૂા. ૧૯૬થી રૂા. ૨૦૩ના ભાવની સંભાવના ધરાવે છે. રૂા. ૧૭૯નો સ્ટોપલોસ ઘ્યાને લેવો.
૫. એપોલો ટાયર (૯૩) ઃ ઓટો સેકટરનો ફન્ડામેન્ટલ એ ગુ્રપનો આ સ્ટોક રોકાણઅર્થે રૂા. ૮૯ના સ્ટોપલોસથી ખરીદવાલાયક. તેજી તરફ ઉછાળે આ સ્ટોકમાં રૂા. ૯૯થી રૂા. ૧૦૩ના ભાવ આસપાસ નફારૂપી ઘ્યાન ઉત્તમ.
૬. જેટ એરવેઝ (૩૩૨) ઃ સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂા. ૩૧૯ આસપાસના સપોર્ટથી ટ્રેડંિગલક્ષી રૂા. ૩૪૭થી રૂા. ૩૬૩ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે.
૭. કોલ ઈન્ડિયા (૩૫૧) ઃ રૂા. ૩૩૯નો પ્રથમ તેમજ રૂા. ૩૩૧ના સ્ટ્રોંગ સપોર્ટથી કોલ સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂા. ૩૬૪થી રૂા. ૩૭૫ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે.
૮. ઓએનજીસી (૨૬૨) ઃ ઓઈલ-ગેસ સેકટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક ડીલીવરી બેઇઝ રોકાણઅર્થે રૂા. ૨૫૩ના સ્ટોપલોસથી ખરીદવાલાયક. તેજી તરફી ઉછાળે રૂા. ૨૭૪થી રૂા. ૨૮૩ના ભાવ આસપાસ નફાલક્ષી ઘ્યાન.
૯. ભારતી ટેલી (૩૦૭) ઃ આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂા. ૨૯૬ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂા. ૩૧૯થી રૂા. ૩૨૬ના સંભવિત ભાવની શક્યતા છે. રૂા. ૩૩૧ બાદ તેજી તરફી રૂખ ઘ્યાને લેશો.
૧૦. ભેલ (૨૨૮) ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ કન્સ્ટ્રકશન સેકટરનો આ સ્ટોક રૂા. ૨૧૯ આસપાસ રોકાણકારે રૂા. ૨૩૭થી રૂા. ૨૪૮ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. સાપ્તાહિક રૂા. ૨૧૩ સ્ટોપલોસ ઘ્યાન લેશે.
ફયુચર રોકાણ
૧. રિલાયન્સ ઈન્ફ્રા (૫૧૪) ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા. ૫૦૩ આસપાસ પોઝિટીવ ટ્રેન્ડ જોવા મળે છે. રૂા. ૪૯૪ના સ્ટ્રોંગ સપોર્ટથી ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટરનો આ ફયુચર સ્ટોક રૂા. ૫૪૩થી રૂા. ૫૫૭નો સાપ્તાહિક ટાર્ગેટ ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
૨. કેનેરા બેન્ક (૪૩૦) ઃ ટેકનિકલી ન્યુજ બેઇઝડ આ સ્ટોક રૂા. ૪૧૩ના પ્રથમ અને રૂા. ૪૦૬ના બીજા સપોર્ટથી ખરીદવાલાયક. તેજી તરફી રૂા. ૪૪૭થી રૂા. ૪૫૬ના સંકેતભાવ નોંધાવશે. રૂા. ૪૫૯ ઉપર આક્રમક તેજીનાં મૂડમાં રૂા. ૪૬૪ આસપાસના ભાવની શક્યતા.
૩. તાતા મોટર્સ (૩૧૦) ઃ આકર્ષક વેલ્યુએશન ધરાવતો આ ફયુચર સ્ટોક સાપ્તાહિક રૂા. ૩૩૩થી રૂા. ૩૪૩ના ભાવની રેન્જ બાઉન્ડ મુવમેન્ટ નોંધાવે. ૧૦૦૦ શેરનું ફયુચર રૂા. ૨૯૬ના સ્ટોપલોસથી ખરીદવાલાયક.
૪. રિલાયન્સ (૭૩૮) ઃ ટેકનિકલ ચાર્ટ પ્રમાણે આ સ્ટોકમાં તેજી છેતરામણી. રૂા. ૭૫૯ આસપાસ વેચાણલાયક રિફાઇનરી સેકટરનો આ સ્ટોક નીચા મથાળે રૂા. ૭૧૩થી રૂા. ૬૯૭ ભાવ દર્શાવે તેવી સંભાવના ધરાવે છે. રૂા. ૭૬૪ ઉપર પોઝિટીવ બ્રેકઆઉટ.
૫. એકસિસ બેંક (૧૦૯૫) ઃ ઉંચા મથાળે રૂા. ૧૧૧૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતો આ ફયુચર સ્ટોક સાપ્તાહિક રૂા. ૧૦૭૧થી રૂા. ૧૦૫૭ના નીચા મથાળે ભાવ નોંધાવી શકે. રૂા. ૧૧૨૩ ઉપર તેજી તરફી ઘ્યાન બદલવું.
સ્મોલ સેવંિગ્ઝ સ્ક્રીપો
૧. એચડીઆઈએલ (૭૮) ઃ રિઆલિટી સેકટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂા. ૮૩થી રૂા. ૮૯ના ભાવની સંભાવના ધરાવે છે. રૂા. ૭૩નો સ્ટોપલોસ ઘ્યાને લેવો.
૨. આઈઆરબી ઈન્ફ્રા. (૧૬૮) ઃ ડિલેવરીબેઇઝ રોકાણકારે ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટરનાં આ સ્ટોકને રૂા. ૧૫૭ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક સાપ્તાહિક રૂા. ૧૭૭થી રૂા. ૧૮૫ બાદ તેજી તરફી રૂખ.
૩. હેક્ઝાવેર ટેકનો (૧૨૯) ઃ રૂા. ૧૧૭ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક ત્રિમાસિક રોકાણઅર્થે ઝડપી ઉછાળાની શક્યતા ધરાવે છે. રૂા. ૧૧૩નો સ્ટ્રોંગ સપોર્ટ અતિ જરૂરી.
૪. એસ્સાર ઓઇલ (૫૨) ઃ ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂા. ૪૯નો પ્રથમ તેમજ રૂા. ૪૬ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક ઓઇલ ગેસ સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂા. ૫૯થી રૂા. ૬૧ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા.
૫. જયંત એગ્રો (૧૦૫) ઃ રૂા. ૯૭ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મઘ્યમગાળે રૂા. ૧૧૨થી રૂા. ૧૧૮નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે. રૂા. ૧૧૯ ઉપર તેજી તરફી ઘ્યાન.
- નિખિલ ભટ્ટ

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved