Last Update : 30-April-2012, Monday

 

થેલિક અનહાઇડ્રાઈડ વિશે જાણકારી

 

થેલિક અનહાઇડ્રાઇડ (ઁરારચનૈબ છચરઅગૈિગી) વાઈટ, ક્રિસ્ટલ, અને સોલિડ પ્રકારનું હોય છે. તેનો ઉપયોગ સિન્થેટીક રેઝીન મેન્યુફેકચરીંગ માટે થાય છે. આ રેઝીનનો ઉપયોગ પેઇન્ટ પ્રોડક્ટસમાં બાઈન્ડર તરીકે વાપરવામાં આવે છે. પેઇન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ૮૦% આલ્કાઈડ રેઝીન વપરાય છે. આ સિન્થેટીક રેઝીનને થેલિક અનહાઇડ્રાઈડ સાથે પોલિહાઇડ્રીક આલ્કોહોલ, ફેટી ઓઇલ અને એસિડને કન્ડેનસંિગ સિસ્ટમથી બનાવવામાં આવે છે.
થેલિક અનહાઇડ્રાઈડ ફલેકસ, મોલટેન અથવા બ્રીકયૂરેડ ફોમમાં વેચાય છે. થેલિક અનહાઇડ્રાઈડ ફલેકસને હેન્ડલીંગ અથવા પેકંિગ સમયે ઇનફલેમેબલનો છે જ સાથે હેલ્થ હેઝાર્ડસ પણ છે. થેલિક અનહાઇડ્રાઈડ લીકવીડ અથવા મોલટેનનો દેખાવ વોટર વિસ્કોસિટી પ્રકારનો હોય છે.
થેલિક અનહાઇડ્રાઇડ ઇનફલેમેબલને ટ્રાન્સપોર્ટ સમયે કન્ટ્રોલ ટેમ્પ્રેસરે સ્ટોક કરવું જરૂરી બને છે. થેલિક અનહાઇડ્રાઇડ વધારે પડતું લીકવીડ કન્ડીશનમાં જ ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે. કારણ કે તે ઇનફલેમેબલ તેમજ એનવિરોનમેન્ટલ હેઝાર્ડસ છે. તે માટે સાવચેતી ખૂબ જ જરૂરી હોય છે. એકસ્પોર્ટ પ્રમોશન માટે ફલેકસનું જ શીપમેન્ટ કરવામાં આવે છે.
એપ્લીકેશન ઃ થેલિક અનહાઇડ્રાઈડને પ્લાસ્ટીકમાં કેમિકલ ઇન્ટરમિડીએટ તરીકે ઉપયોગમાં લેવાય છે. વિનાઈલ કલોરાઈડમાં થેલેટ ઇસ્ટરનો પ્લાસ્ટી સાઇઝર તરીકે ઉપયોગ થાય છે. બીજા પ્રોડક્ટસમાં થેલેટ પ્લાસ્ટી સાઇઝરનો ઉપયોગ ફલેકસીબલ પીવીસી પ્રોડક્ટસ જેવા કે કેબલ, પાઈપ, લેઘર, શૂઝ, ફીલ્મફોર પેકેજીંગ વગેરે માટે થાય છે. થેલિક અનહાઇડ્રાઇડનો બીજી રીતનો મોટા પ્રમાણમાં ઉપયોગ પોલિસ્ટર રેઝીન અને થોડા પ્રમાણમાં આલ્કાઈડ રેઝીન પેઇન્ટ અને લેકર બનાવવા માટે થાય છે.
થેલિક અનહાઇડ્રાઇડનો અમૂક ડાઈઝ જેવી કે એન્થ્રાક્યૂનોન, થેલીયન, રહોડોમાઈન, થેલોસાઇનાઈન, ફલોરોસીન અને ઝાઈનથેન વિગેરેમાં ઉપયોગમાં લેવાય છે. બીજા પ્રોડક્ટસ જેવાં કે ઇનસેક્ટ રિપેલન્ટ, પોલિસ્ટર પોલિઓલ ફોર પોલિયુરેથાને સાથે રબ્બરને યુટિલાઇઝ કરવા માટે પણ ઉપયોગમાં લેવાય છે.
મેન્યુફેકચરીંગ ઃ થેલિક અનહાઇડ્રાઇડને કેટાલાઇટિક ઓક્સીડેશન ઓફ ઓર્થોઝાઈલીન ર્(ંઠ), સાથે એર અથવા કેટાલાઈટિક ઓક્સીડેશન ઓફ નેપયેલિન વડે પ્રોડ્યુસ કરવામાં આવે છે. આ પ્રોસસમાં ઓર્થોઝાઈલીન વધારે સરળ પડે છે. પરંતુ અમૂક ઇન્ડસ્ટ્રીઝ નેપથેલીન જ વાપરે છે. ઇન્ડીયામાં વધારે પડતું ઓર્થોઝાઈલન જ વપરાય છે. કારણ કે નેપથેલીન એકસ્પેનસીવ છે. અને જલદીથી મળતું પણ નથી. થેલિક અનહાઇડ્રાઇડ એ એક એક્ઝોથર્મિક રીએકશન અને સ્ટીમ હાઈપ્રેશર વડે પ્રોડ્યુસ કરવામાં આવે છે.
પ્રોસેસ પ્રમાણે ઓર્થો ઝાઈલીનને રીએક્ટરમાં પાસ કરવામાં આવે છે. ઓર્થોઝાઈલીનને પાસ કરવા માટે ક્લે અથવા પ્રોકલેઈન રીંગ ટયૂબ કે જે કેટેલાઈસ્ટ (વેનાડીયમ પેન્ટોકસાઈડ અથવા ટીટાનિયમ ઓકસાઈડ) પ્રકારની વાપરવામાં આવે છે. મેન્યુફેકચરીંગ પ્રોસેસમાં લગભગ ૦.૯૦ ટન ઓર્થોઝાઈલીન અથવા ૧.૧ ટન ઓફ નેપથોલીન વાપરી, તેનો ઉતારો ૧ ટન જેટલો થોલિક અનહાઇડ્રાઇડનું ઉત્પાદન થાય છે. પાર્ટ ઓફ ધ ક્રુડ પ્રોડક્ટસ લીકવીડને કલેકટ કરી લેવામાં આવે છે. જે કોન્ટિટી વધે છે તે સોલિડ પાર્ટ હોય છે. અને છેલ્લે પ્યોરિફીકેશન પાર્ટ પ્યોર થેલિક અનહાઇડ્રાઈડ હોય છે. અને તે ઉંચી ગુણવત્તા ધરાવે છે.
પ્રોડકશન ઃ ૨૦૦૧માં ઇન્ડિયાનું થેલિક અનહાઇડ્રાઈડ પ્રોડકશન ૧.૪૬ લાખ ટન આંકવામાં આવ્યું હતું જે વધીને ૨૦૦૬-૦૭માં ૨.૨૨ લાખ ટન જેટલું થયેલ છે. જે એન્યુઅલ ગ્રોથ રેટ ઓફ ૭.૨૫ ટકાનો વધારો થયેલ છે.
ટ્રેડ ઃ થેલિક અનહાઇડ્રાઈડનું એકસ્પોર્ટ પ્રમોશન ૨૦૦૨-૦૩નું ૭૫૦૦૦ ટન આંકવામાં આવેલ હતું જે ૨૦૦૬-૦૭માં લગભગ ૫૬,૦૩૦ ટન જેટલું થયેલ છે. જે ૨૩% જેટલો ઘટાડો બતાવે છે. આપણું એકસ્પોર્ટ પ્રમોશન વધારે પડતું ઇજીપ્ત, સાઉદી અરેબીયા, યુઈએ, કુવૈત, ઈરાન, ચાઈના અને થાઈલેન્ડ વગેરે કન્ટ્રીઓમાં થાય છે.
ફીઝીકલ પ્રોપર્ટી ઓફ થેલિક અનહાઇડ્રાઇડ
* ડીસ્ક્રીપ્શન * વાઈટ, પાલે યેલો. * બોઇલીંગ પોઇન્ટ ૨૯૫. સે.ગ્રેડ
મોલેક્યૂર ફોર્મ્યુલા ભ૮લ્લ૪૦૩ મેલ્ટીંગ પોઇન્ટ * ૧૩૦.૮ સે.ગ્રેડ
મોલેકયૂર વેઈટ * ૧૪૮.૧૧ ય/ર્સન સોલ્યુબલ * સોલ્યુબલ ઇન હોટ બેન્ઝીન
* સોલ્યુબલ ઇન ૧૬૨ પાર્ટ વોટર.
લાઇસન્સ ઃ ધ લાઇસન્સ અંડર ધ ઇન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ કલીયરન્સ ફ્રોમ પોલ્યુસન
કન્ટ્રોલ બોર્ડ અને અકસ્પ્લોસીવ ઓથોરેટીઝ જરૂરી બને છે.

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved