Last Update : 30-April-2012, Monday

 

મહારાષ્ટ્રના ગામડાવાસીઓને વચનો નહી પાણી જોઈએ છે

 

મુંબઈ,તા.૨૯
પાણી માટે વલખાં મારતા મહારાષ્ટ્રના ગામડાવાસીઓને નેતાઓ તરફતી અપાતા વચનોની નહી પાણીની જરૃરિયાત છે. મહારાષ્ટ્ર કૃષ્ણા વેલી ડેવેલપમેન્ટ કોર્પોરેશન (એમકેવીડીસી)ની ૧૯૯૬માં રચના થઈ ત્યારથી અત્યાર સુધીમાં સેંકડો કરોડ ખર્ચાયા છતાં ધાર્યું પરિણામ નથી મળ્યું.
રાહુલની હાજરીમાં જ મુખ્ય પ્રધાનને ગામડાવાસીઓએ ટોણે માર્યા
દરેક પ્રોજેક્ટમાં થતા વિલંબ તેમ જ ફંડના અભાવે રખડી પડતા કામને લીધે પાણી પુરવઠા યોજનાના ખર્ચની રકમ ઊંચેને ઊંચે ચણી જાય છે.
દાખલા તરીકે પશ્ચિમ હારાષ્ટ્રના સૌથી વધુ અછતગ્રસ્ત છ તાલુકાને પાણી મળે એ માટે ૧૯૯૬માં ટેમ્ભુ લિફ્ટ ઈરિગેશન સ્કીમ હાથ ધરવામાં આવી હતી. પરંતુ ગોકળગાયની ગતિએ આગળ વધતી આ યોજના પાછળના અંદાજિત ખર્ચનો આંકડો ઊંચેને ઊંચે જતો જા છે. આ પ્રોજેક્ટ પૂરો થશે ત્યારે વ્યાપારી દ્રષ્ટિએ વ્યાજબી ઠરશે કે નહી એ સવાલ છે. ૨૦૦૪માં ટેમ્ભુ સિંચાઈ યોજનાનો ખર્ચ ૨૧૦૦ કરોડ વટાવી ગયો હતો. ૨૦૦૭માં આ રકમ ૨૫૦૦ કરોડ પર પહોંચી હતી.
કોંગ્રેસના મહામંત્રી રાહુલ ગાંધીએ બે દિવસ પહેલાં જ મહારાષ્ટ્રના અછતગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમની સાથે મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ હતા તેમણે ગામડાવાસીઓને કહ્યું હતું કે સરકાર પાણીનો પ્રશ્ન ૂકેલવા ટૂંકા ગાળાની નહી પણ લાંબા ગાળાની અને કાયમી સ્વરૃપની યોજના વિચારી રહી છે. આ માટે કેન્દ્ર સરકાર તરફથી શક્ય તે વધી જ મદદ મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ વાત સાંભળીને ગામડાવાસીઓએ તરત જ સંભળાવ્યું હતું કે અમને વચનોમાં રસ નથી, પાણી આવે એમાં રસ છે.
ગંગાધર સોનટક્કે નામના ગામડાના રહેવાસીએ નિરાશાના સૂરમાં જણાવ્યું હતું કે રામ જાણે એમકેવીડીસી હેઠળની યોજનાઓ પૂરી થતા કેટલો સમય લાગશે અને કેટલા પૈસા ખર્ચાશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમેરિકાએ સઈદના માથે ઈનામ જાહેર કર્યું જ નથી! ઃ અમેરિકી રાજદૂત

યુરોપના ટોચના અધિકારીઓને પ્રવાસ માટે એક કરોડ ડૉલરના ખાનગી જેટ માટે કરાર

સાર્કોજીએ ગદ્દાફી પાસેથી ૪૨૦ લાખ પાઉન્ડ લીધા હતા
એનઆરઆઈ પત્રકારના ટેબ્લોઈડને યુકેનો એવોર્ડ
આગાખાને આર્કિટેક્ટ એવોર્ડની રકમ બમણી કરી
મે મહિનો મોટી ઉથલપાથલવાળો બની રહેશે ઃ ત્રણથી પાંચ ગ્રહો એક રાશિમાં
ભરૃચ સરદાર બ્રિજ ખાતે ગુજરાતના સ્થાપના દિને નવા બ્રિજનું ખાતમુહૂર્ત
છત્તીસગઢમાંથી સાડાત્રણ હજાર માઓવાદી રાજ્યમાં દાખલ ઃ ઓપરેશન મહારાષ્ટ્રનો પ્લાન
ઉત્તર પ્રદેશમાં બે બસ ટકરાતાં ૧૮નાં મોત
હત્યાના કેસમાં ૧૨ અપરાધીને ૨૬ વરસ બાદ હાઈકોર્ટે છોડી મૂક્યા
રખેવાળ કે નોકર મિલકતના માલિક ન બની શકે ઃ સુપ્રીમ
કચ્છમાં રની તીવ્રતાના ત્રણ સહિત ભૂકંપના કુલ પાંચ આંચકા
દિલ્હી ડેરડેવિલ્સનો એક રનથી રાજસ્થાન સામે દિલધડક વિજય
આદિત્ય મેહતાએ એશિયન સ્નૂકર ચેમ્પિયનશીપ જીતી
બેડમિંટનમાં જ્વાલાનો રેકોર્ડ ઃલંડન ઓલિમ્પિકમાં બે ઇવેન્ટમાં ક્વોલિફાય
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved