Last Update : 30-April-2012, Monday

 

સાક્ષીઓની જુબાનીને અવિશ્વાસુ ઠરાવતાં
હત્યાના કેસમાં ૧૨ અપરાધીને ૨૬ વરસ બાદ હાઈકોર્ટે છોડી મૂક્યા

સેશન્સ કોર્ટે ૯૫ હુમલાખોરમાંથી ૧૨ જણને આજીવન કારાવાસની સજા ફટકારી હતી

મુંબઈ, તા.૨૯ ઃ
ઉરણ તાલુકાના પિરકોન ગામમાં હરીફ રાજકીય જૂથ પર સામુહિક ઘાતકી હુમલો કરીને પાંચ જણને મારી નાખવા બદલ તથા ૫૮ જણને ઈજાગ્રસ્ત કરવા બદલ રાયગઢની સેશન્સ કોર્ટે ગુનેગાર ઠરાવેલા ૧૨ જણને લગભગ ૨૬ વર્ષ બાદ બોમ્બે હાઈ કોટ ર્ે સાક્ષીઓની જુબાનીઓને અવિશ્વાસુ ઠરાવતાં છોડી મૂક્યા હતા.
૧૯૮૬ના ડિસેમ્બરમાં બનેલી આ ઘટનામાં આશરે ૨૫૦ વ્યકિતઓના ટોળાએે એજ ગામના એક હરીફ રાજકીય જૂથ પર ત્રાટકીને પાંચ જણને મારી નાખ્યા હતા તથા પ૮ જણને ઈજા પહોંચાડી હતી, જેમાંના ૧૪ જણ ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા. ઉપરાંત આ હિંસક ટોળાએ ઘણાખરાનાં ઘરો પણ તોડી પાડયાં હતાં.
ઉરણ પોલીસે આ હુમલા બદલ સાત મુખ્ય સાક્ષીઓની સાબિતીને આધારે કુલ મળીને ૯૫ વ્યકિત સામે ગુના નોંધ્યા હતા અને સેશન્સ કોર્ટે ટોળામાંથી ૧૨ જણને હત્યાઓ બદલ જવાબદાર ઠરાવીને તેમને આજીવન કારાવાસની સજા ફરમાવી હતી, જ્યારે બાકીના તમામ આરોપીઓને સુસંગત પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂક્યા હતા.
જોકે આ ૧૨ ગુનેગારે હાઈ કોર્ટમા ં ધા નાખતાં ન્યાયાધીશો ભૂષણ ગવઈ અને શ્રીહરિ દાવરેને સરકારી વકીલોની દલીલોમાં ઘણી ખામીઓ વરતાઈ હતી. જજોએ નોધ્યું હતું કે તમામ સાતેસાત સાક્ષીઓ હુમલાના ે ભોગ બનેલાના સંબંધીઓ હતા. તેમણે એમ પણ ક્હ્યું હતું કે માત્ર સાક્ષીઓ મૃતકોના સંબંધી હોવાથી તેમની જુબાની ફગાવી ન શકાય. પરંતુ આવા સાક્ષીઓની જુબાનીને વધુ સાવધાનીથી ચકાસવી જોઈએ.
નજરે જોનારા સાક્ષીઓની સાબિતી ઘટનાસ્થળના પંચનામાથી વિરોધાભાસ ી, ખામીભરેલી અને સુધારાવધારા સાથેની જણાતાં અને બીજા કોઈપણ પુરાવાને સમર્થન આપતી ન હોવાથી સેશન્સ કોર્ટના ચુકાદાને હાઈ કોર્ટે અમાન્ય રાખ્યો હતો.
ઉપરાંત હાઈ કોર્ટે એવું નિરીક્ષણ પણ કર્યું હતું કે ટ્રાયલ કોર્ટે આરોપીઓને હુલ્લડ મચાવવાના અને ઘરફોડીના આરોપોમાંથી છોડી મૂકતાં તેમની જુબાની માન્ય રાખી નહોતી, જ્યારે ૧૨ જણને હત્યાના આરોપસર કસૂરવાર ઠરાવતાં એજ સાબિતી પર મદાર રાખ્યો હતો. સાક્ષીઓએ તેમનાં નિવેદનો બદલાવ્યાં હતાં અને તેમની જુબાની તબીબી પુરાવાથી વિરુદ્ધ જતી હતી, એમ પણ હાઈ કોર્ટે જણાવ્યું હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમેરિકાએ સઈદના માથે ઈનામ જાહેર કર્યું જ નથી! ઃ અમેરિકી રાજદૂત

યુરોપના ટોચના અધિકારીઓને પ્રવાસ માટે એક કરોડ ડૉલરના ખાનગી જેટ માટે કરાર

સાર્કોજીએ ગદ્દાફી પાસેથી ૪૨૦ લાખ પાઉન્ડ લીધા હતા
એનઆરઆઈ પત્રકારના ટેબ્લોઈડને યુકેનો એવોર્ડ
આગાખાને આર્કિટેક્ટ એવોર્ડની રકમ બમણી કરી
મે મહિનો મોટી ઉથલપાથલવાળો બની રહેશે ઃ ત્રણથી પાંચ ગ્રહો એક રાશિમાં
ભરૃચ સરદાર બ્રિજ ખાતે ગુજરાતના સ્થાપના દિને નવા બ્રિજનું ખાતમુહૂર્ત
છત્તીસગઢમાંથી સાડાત્રણ હજાર માઓવાદી રાજ્યમાં દાખલ ઃ ઓપરેશન મહારાષ્ટ્રનો પ્લાન
ઉત્તર પ્રદેશમાં બે બસ ટકરાતાં ૧૮નાં મોત
હત્યાના કેસમાં ૧૨ અપરાધીને ૨૬ વરસ બાદ હાઈકોર્ટે છોડી મૂક્યા
રખેવાળ કે નોકર મિલકતના માલિક ન બની શકે ઃ સુપ્રીમ
કચ્છમાં રની તીવ્રતાના ત્રણ સહિત ભૂકંપના કુલ પાંચ આંચકા
દિલ્હી ડેરડેવિલ્સનો એક રનથી રાજસ્થાન સામે દિલધડક વિજય
આદિત્ય મેહતાએ એશિયન સ્નૂકર ચેમ્પિયનશીપ જીતી
બેડમિંટનમાં જ્વાલાનો રેકોર્ડ ઃલંડન ઓલિમ્પિકમાં બે ઇવેન્ટમાં ક્વોલિફાય
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved