Last Update : 30-April-2012, Monday

 
મદદના બ્હાને યુવતિ પાસેથી કાર્ડ ચોરી લઇ
ATMમાંથી નાણાં ઉપાડનાર પ્રદેશ ભાજપ મહામંત્રીનો ભાઇ નીકળ્યો

સંદિપ પટેલ ડૉ. અમિતાબેન પટેલનો ભાઇ હોય વલસાડ સીટી પોલીસ મથકે ભાજપના આગેવાનો દોડી આવ્યા હતા

વલસાડ, શનિવાર
વલસાડની એચડીએફસી બેંકમાં યુવતિ પાસેથી એટીએમ કાર્ડ ચોરી લઇ રૃ।. ૪૦,૦૦૦ ગજવે ઘાલી જનારો યુવાન ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અને વલસાડ જિલ્લા પ્રભારી ડૉ. અમિતાબેન પટેલનો સગો ભાઇ નીકળતાં ભાજપ નેતાઓ દોડતા થઇ ગયા હતા. ગઇકાલે રાત્રે અને આજે સવારે વલસાડ સીટી પોલસ મથક ભાજપના ઓવાનોથી ભરાઇ ગયું હતું.
ગઇકાલે બપોરે વલસાડ હાલર રોડ પરતાજેતરમાં જ શરૃ થયેલી એચડીએફસી બેંકના એટીએમમાંથી તાજ એન્ટરપ્રાઇઝના માલિક અકબરભાઇ શેખએ ઓફિસમાં કામ કરતી તૃપ્તિને રૃ।. ૧૦,૦૦૦ ઉપાડવા માટે મોકલી હતી. પરંતુ એટીએમ ઓપરેટીંગમાં ગફલત થતાં તેણે અન્ય યુવાનની મદદ લીધી હતી. આ યુવાને મદદ કર્યા બાદ એટીએમ કાર્ડ ચોરી જુદી જુદી જગ્યાએથી રૃ।. ૪૦,૦૦૦ એટીએમમાંથી કાઢી લીધા હતા. વલસાડ સીટી પોલીસે ચોરી કરનાર સંદિપ નારણભાઇ પટેલ ૮ રહે. દિક્ષિત મહોલ્લો, હનુમાન શેરી, વલસાડ)ને સીસીટીવી ફુટેજ આધારે ગણતરીના કલાકોમાં ઝડપી પાડયા બાદ આ સંદિપ વલસાડ ભાજપ પ્રભારી અને ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી ડૉ. અમિતાબેન પટેલ (હે.તલાવચોરા, તા.ચીખલી)નો ભાઇ હોવાનું બહાર આવતાં ચકચાર મચી ગઇ હતી. વાપીની ટાટા ઇન્સ્યોરન્સમાં કામ કરતાં સંદીપની પત્ની હાલ ભીલાડની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. મૂળ સુરતનો સંદીપ ડૉ. અમિતાબેનનો ભાઇ નીકળતાં વલસાડ સીટી પોલીસ સ્ટેશન ભાજપ આગેવાનોથી ઉભરાઇ ગયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે સંદીપ અગાઉ છેતરપિંડીના ગુનામાં પણ સંડોવાયો હોવાનું પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું છે. જો કે પોલીસે હાલ તેની સામે માત્ર ચોરીનો ગુનો નોંધ્યો છે. છેતરપીંડીનો ગુનો નહીં નોંધવા પાછળ ભાજપનું દબાણ કારણભૂત હોવાનું જાણવા મળે છે.

 
 
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમેરિકાએ સઈદના માથે ઈનામ જાહેર કર્યું જ નથી! ઃ અમેરિકી રાજદૂત

યુરોપના ટોચના અધિકારીઓને પ્રવાસ માટે એક કરોડ ડૉલરના ખાનગી જેટ માટે કરાર

સાર્કોજીએ ગદ્દાફી પાસેથી ૪૨૦ લાખ પાઉન્ડ લીધા હતા
એનઆરઆઈ પત્રકારના ટેબ્લોઈડને યુકેનો એવોર્ડ
આગાખાને આર્કિટેક્ટ એવોર્ડની રકમ બમણી કરી
મે મહિનો મોટી ઉથલપાથલવાળો બની રહેશે ઃ ત્રણથી પાંચ ગ્રહો એક રાશિમાં
ભરૃચ સરદાર બ્રિજ ખાતે ગુજરાતના સ્થાપના દિને નવા બ્રિજનું ખાતમુહૂર્ત
છત્તીસગઢમાંથી સાડાત્રણ હજાર માઓવાદી રાજ્યમાં દાખલ ઃ ઓપરેશન મહારાષ્ટ્રનો પ્લાન
ઉત્તર પ્રદેશમાં બે બસ ટકરાતાં ૧૮નાં મોત
હત્યાના કેસમાં ૧૨ અપરાધીને ૨૬ વરસ બાદ હાઈકોર્ટે છોડી મૂક્યા
રખેવાળ કે નોકર મિલકતના માલિક ન બની શકે ઃ સુપ્રીમ
કચ્છમાં રની તીવ્રતાના ત્રણ સહિત ભૂકંપના કુલ પાંચ આંચકા
દિલ્હી ડેરડેવિલ્સનો એક રનથી રાજસ્થાન સામે દિલધડક વિજય
આદિત્ય મેહતાએ એશિયન સ્નૂકર ચેમ્પિયનશીપ જીતી
બેડમિંટનમાં જ્વાલાનો રેકોર્ડ ઃલંડન ઓલિમ્પિકમાં બે ઇવેન્ટમાં ક્વોલિફાય
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved