Last Update : 30-April-2012, Monday

 

વ્યાજ વટાવતા માથાભારે શખ્સો ધમકી આપી હોવાની ચર્ચા
આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

બજારમાંથી ઉધાર લીધેલા નાણાં ભરપાઈ ન કરી શક્તા બે બાળકોના પિતાએ ભરેલા પગલાથી અરેરાટીઃ પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરવા માંગ
ગાંાૃધીાૃધામ, તા. ૨૪
આદિપુર શહેરમાં એસિડના છુટક ાૃધંાૃધા સાાૃથે સંકળાયેલા વેપારી ઉપર લાખો રૃપિયાનું દેવું વાૃધી જવાાૃથી આજે બપોરે તેણે પોતાના ઘરે ઈલેક્ટ્રીક વાયરને પંખા સાાૃથે બાંાૃધી ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી મચી જવા પામી છે. છેલ્લા લાંબા સમયાૃથી બજારમાંાૃથી ઉાૃધાર લીાૃધેલા નાણાં ભરપાઈ ન કરી શકતા વેપારીની લાશ પંખા સાાૃથે લટકતી જોઈને પરિવારજનો ઉપર આભ ફાટી પડયું હતું.
મુળ મહેસાણાના અને હાલે આદિપુરના ભક્તિનગરના મકાન નં. ૧૯ ખાતે રહેતા મહેશભાઈ ચતુરભાઈ પટેલ (ઉં.વ.૩૪)એ આજે બપોરના ૧ર વાગ્યાના અરસામાં પોતાના રૃમમાં ઈલેક્ટ્રીક વાયરને પંખા સાાૃથે બાંાૃધીને ગળેફાંસો ખાઈન મોતને વ્હાલુ કરી લેતા પોલીસે એડીની નોંાૃધ કરી તપાસ હાાૃથ ાૃધરી છે. આ અંગે આદિપુર પોલીસ માૃથકના તપાસનીશ રમેશભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, આદિપુર ખાતે એસિડનો છુટક ાૃધંાૃધો કરનારા મહેશભાઈ પટેનો ાૃધંાૃધો બરાબર નહીં ચાલતા છેલ્લા લાંબા સમયાૃથી બજારમાંાૃથી લીાૃધેલા ઉાૃધાર નાણાંની ભરપાઈ ન કરી શકતા તેઓએ આજે આત્મહત્યા કરી હોવાનું તેના પરિવારજનોની પ્રાાૃથમિક પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું હતું. મૃતક રમેશભાઈ પટેલ અગાઉ સટ્ટો રમવામાં પણ પકડાઈ ગયા હોવાનું તપાસનીશે જણાવ્યું હતું.
તો બીજી બાજુ બે બાળકોના પિતા અને વેપારી રમેશભાઈ પટેલે જે વ્યક્તિ પાસેાૃથી વ્યાજે નાણા લીાૃધેલ તે માાૃથાભારે શખ્સે ાૃધમકી આપતા આ પગલું ભર્યું હોવાની ચર્ચાએ જોર પકડયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આદિપુરમાં વ્યાજ વટાવાનો ાૃધંાૃધો કરતા માાૃથાભારે શખ્સોના ત્રાસાૃથી અગાઉ અનેક નિર્દોષ લોકોએ આત્મહત્યા કરી હોવાના બનાવો બની ચુક્યા છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમેરિકાએ સઈદના માથે ઈનામ જાહેર કર્યું જ નથી! ઃ અમેરિકી રાજદૂત

યુરોપના ટોચના અધિકારીઓને પ્રવાસ માટે એક કરોડ ડૉલરના ખાનગી જેટ માટે કરાર

સાર્કોજીએ ગદ્દાફી પાસેથી ૪૨૦ લાખ પાઉન્ડ લીધા હતા
એનઆરઆઈ પત્રકારના ટેબ્લોઈડને યુકેનો એવોર્ડ
આગાખાને આર્કિટેક્ટ એવોર્ડની રકમ બમણી કરી
મે મહિનો મોટી ઉથલપાથલવાળો બની રહેશે ઃ ત્રણથી પાંચ ગ્રહો એક રાશિમાં
ભરૃચ સરદાર બ્રિજ ખાતે ગુજરાતના સ્થાપના દિને નવા બ્રિજનું ખાતમુહૂર્ત
છત્તીસગઢમાંથી સાડાત્રણ હજાર માઓવાદી રાજ્યમાં દાખલ ઃ ઓપરેશન મહારાષ્ટ્રનો પ્લાન
ઉત્તર પ્રદેશમાં બે બસ ટકરાતાં ૧૮નાં મોત
હત્યાના કેસમાં ૧૨ અપરાધીને ૨૬ વરસ બાદ હાઈકોર્ટે છોડી મૂક્યા
રખેવાળ કે નોકર મિલકતના માલિક ન બની શકે ઃ સુપ્રીમ
કચ્છમાં રની તીવ્રતાના ત્રણ સહિત ભૂકંપના કુલ પાંચ આંચકા
દિલ્હી ડેરડેવિલ્સનો એક રનથી રાજસ્થાન સામે દિલધડક વિજય
આદિત્ય મેહતાએ એશિયન સ્નૂકર ચેમ્પિયનશીપ જીતી
બેડમિંટનમાં જ્વાલાનો રેકોર્ડ ઃલંડન ઓલિમ્પિકમાં બે ઇવેન્ટમાં ક્વોલિફાય
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved