Last Update : 30-April-2012, Monday

 
૧લીએ સાંજે ગાંધીનગરના બે માર્ગને બ્લોક કરાશે
 

- રોડ નં.૩થી પાંચને બંધ કરવા જાહેરનામું

 

ગુજરાતના સ્થાપના દિનની ઉજવણીના ભાગરૃપે ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટામાં યોજાનાર પરેડ દરમિયાન કોઇ અકસ્માત કે અવ્યવસ્થા ન થાય તે માટે કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને શહેરના ચ-૩થી ચ-૫ અને ઘ-૩થી ઘ-૫ સુધીનો માર્ક બ્લોક કરી દેવાની સુચના આપી દેવામાં આવી છે. આ ઉપરાંત ગ-૪થી ઘ-૪ સુધીના સેન્ટ્રલ વિસ્ટામાં પણ ૧લીએ સાંજે ૫થી ૮ વાગ્યા સુધીના સમયગાળામાં વાહનોને પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

Read More...

સ્વામી વિવેકાનંદ અત્યારે યુવાનોમાં પ્રિય પ્રતિભા તરીકે ઉપસી રહ્યાં છે.

અમદાવાદમાં કાપડ ઉદ્યોગનો પાયો નાખનારા અને બ્રિટિશકાળમાં

Gujarat Headlines

મે મહિનો મોટી ઉથલપાથલવાળો બની રહેશે ઃ ત્રણથી પાંચ ગ્રહો એક રાશિમાં
ભરૃચ સરદાર બ્રિજ ખાતે ગુજરાતના સ્થાપના દિને નવા બ્રિજનું ખાતમુહૂર્ત

સાયબર કાફે બંધ કરીને બોગસ દસ્તાવેજો બનાવવાનુ શરૃ કરનાર ભેજાબાજ પકડાયો

પુરૃષ-નસબંધી કૌભાંડની વિજીલન્સ તપાસ થાય તો કંઇકના પગ તળે રેલો
રાજકોટમાં કારખાના ઉપર ટોળાનો પત્થરમારો, ટીયર ગેસના છ શેલ છોડાયા
અમદાવાદમાં BAPS દ્વારા ૪૫૧ કુંડી વિશ્વશાંતિ મહાયજ્ઞા યોજાયો
AIEEEનું પ્રશ્નપત્ર ફૂટયું હોવાની અફવાથી ઉત્તેજના
સેટેલાઈટમાં તોફાની 'બાઈકર્સ'નો આતંક ઃ સાત કારના કાચ તોડયા
ચારસો ફૂટ ઉંચા પાણીના ફૂવારા જોવા લોકોના ટોળા ઉમટયા
સરકાર સામે રાજ્યના તમામ પ્રજ્ઞાાચક્ષુઓ આંદોલનના માર્ગે
૧લીએ સાંજે ગાંધીનગરના ઘ અને ચ માર્ગને બ્લોક કરી દેવાશે
કલોલની યુવતિ ઉપર બળાત્કાર ગુજારી યુવાને ક્લીપ ફરતી કરી

ચાર વિદ્યાર્થીઓને પરીક્ષાની નકલી રીસિપ્ટ આપી પરીક્ષા ફી લીધી

કતારગામમાં રિવોલ્વર સાથે બિલ્ડર, વિદ્યાર્થી- શિક્ષક સહિત પાંચ પકડાયા
આઠ વર્ષની બાળકીનું અપહરણ લોકજાગૃતિથી બે કલાકમાં મુક્તિ
એમબીએની ૧૦૦ કોલેજોમાં તા.૧લીથી સરપ્રાઇઝ ચેકિંગ

Gujarat Samachar Exclusive

Ahmedabad

૯મીએ સરકારી કર્મચારીઓ પાટનગરમાં ધરણાં યોજશે
સેટેલાઈટમાં ગુનાખોરી ઘટાડનાર PI ભરવાડની રાતોરાત બદલી
સુજલ સિંઘાનિયાના એક મહિનાની 'કોલ ડીટેલ' નિલ આવી!

દર વર્ષે રિવરફ્રન્ટમાં 'પુસ્તક મેળો' યોજાશે

•. મિનિ ટ્રકનાં ચોર ખાનામાં સંતાડેલો દારૃનો જંગી જથ્થો જપ્ત
[આગળ વાંચો...]
 

Baroda

સાધલીના બજારો સતત ત્રીજા દિવસે પણ સ્વયંભૂ બંધ રહ્યા
રાજવી શ્રીમંત રણજીતસિંહ ગાયકવાડની તબિયત સ્થિર
વિધવાના બે સંતાનોને ઉઠાવી જતા સાસરીયાઓને લોકોએ રોકયા

જન્મ દિવસે જ યુવાન વેપારીનો ગળાફાંસો ખાઈ આપઘાત

યુનિ.માં આજે સ્થાપના દિવસની ઉજવણી મોકૂફ
  [આગળ વાંચો...]
 

Surat

તલાસરીમાં અકસ્માતમાં સુરતના એક જ પરિવારના ૩ સભ્યનાં મોત
ATMમાંથી નાણાં ઉપાડનાર પ્રદેશ ભાજપ મહામંત્રીનો ભાઇ નીકળ્યો
બે મિત્રની હત્યા નાણાંમાં ભાગ નહીં આપવા માટે થઇ હતી
બાઇકમાં ટેટો ફોડી હત્યાના પ્રયાસમાં વધુ ત્રણની ધરપકડ
ગાંધીસ્મૃતિ ભવન પર સ્થાપનાના ૩૨ વર્ષ બાદ પાલિકાનો લોગો મુકાયો
  [આગળ વાંચો...]
 

South Gujarat

બાઇકમાં ટેટો ફોડી હત્યાની ૧૦ હજારમાં સોપારી આપનાર ઝડપાયો
જમીન સર્વેનું કામ કરતી હાઇવે ઓથોરીટીને ખેડૂતો અટકાવશે
વ્યારાની વૃધ્ધા બિમારીથી ત્રાસી કેરોસીન છાંટી સળગી મરી
ઓંડચમાં દિપડાએ બકરીના બે બચ્ચાનો શિકાર કર્યો
IPLની મેચ પર સટ્ટો રમાડતા ત્રણ હીરાદલાલ પકડાયા
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

આણંદ ટાઉન હોલ રોડ પર રોડ રોમિયોનો વધતો ત્રાસ
બાળકોમાં વિડિયો ગેમમાં એકશન ગેમનો વધતો ક્રેઝ
ખેડા એસટી ડેપોમાં બસોના ધાંધિયાથી મુસાફરો પરેશાન

શિક્ષકોની બ્લોક કક્ષાની તાલીમમાં ખાયકીની બૂમ

કઠલાલમાં પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાં સામે ફરિયાદ
  [આગળ વાંચો...]
 

Saurastra

જૂનાગઢ મહાનગરપાલીકાને આજે પીવાના પાણી પ્રશ્ને કરાશે ઘેરાવ
પોરબંદર પાસે ચાર મોરને ફાડી ખાતો ખૂંખાર દિપડો

પાકિસ્તાનના કબજામાંથી મુક્ત થઈ ૭૨ માછીમારો પોરબંદર પરત

માથાના દુઃખાવા રૃપ બની રહેલી રૃા. ૫ની જર્જરીત ચલણી નોટ
સાકરથી અધિક મિઠાશ ધરાવતી વનસ્પતિની અમરેલી પંથકમાં ખેતી
  [આગળ વાંચો...]
 

Bhavnagar

બાર્ટન લાયબ્રેરીને વર્ષ ૧૧-૧૨માં ત્રીજીવાર શ્રેષ્ઠ લાયબ્રેરીનો એવોર્ડ
ગૌવંશનું ૨૫૦ કિલો માસ ભરેલી ટાટા સુમો ઝડપાઈ
ઠસિયા - કુંડળ ગામના લોકોનાં સાતમા દિવસે ઉપવાસ જારી
રાજુલા-ઉના નેશનલ માર્ગ ૪૦ કરોડનો રોડ ધોવાઇ ગયો
ભરતનગરમાં પાઇપ લાઇન લીકેઝ થતા ચારેકોર પાણીની રેલમછેલ
  [આગળ વાંચો...]
 

North Gujarat

પ્રાંતિજ તાલુકામાં લીલા વૃક્ષોનું સરેઆમ નિકંદન
કપાસમાં ખેડૂતોને દસ હજાર કરોડનું નુકસાન
તીવ્ર અવાજવાળા હોર્ન લગાવીને ફરતાં વાહનચાલકોથી લોકો ત્રસ્ત

સાંતલપુર બજારમાં બે જૂથો વચ્ચે મારામારી

વેણપુર પાસેથી ૩૮ લાખનો દારૃ પકડાયો

  [આગળ વાંચો...]

 

 


 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved