Last Update : 30-April-2012, Monday

 
શહેરના કુંભારવાડા વિસ્તારમાંથી ગૌવંશનું ૨૫૦ કિલો માસ ભરેલી ટાટા સુમો ઝડપાઈ

બે શખસ વિરૃદ્ધ પશુ સંરક્ષણ અધિનિયમની જોગવાઈ મુજબ ગુનો દાખલ ઃ બંનેની ધરપકડ

ભાવનગર, રવિવાર
શહેરના કુંભારવાડા વિસ્તારમાંથી આજે સવારે ગૌવંશનું ૨૫૦ કિલો માસ ભરેલી ટાટા સુમો આજે ઝડપાઈ ગઈ હતી. જે અંગે બે શખસ વિરૃદ્ધ પશુ સંરક્ષણ અધિનિયમની જોગવાઈ મુજબ ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને બંને શખસની ધરપકડ કરવામાં આવી હતી.
ડી ડિવિઝન પોલીસે જણાવ્યું હતું કે, શહેરના દેસાઈનગરમાં રહેતા મનહરસિંહ વજુભા ગોહિલે ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શહેરના અલકા ટોકિઝ વિસ્તારમાં રહેતા સલીમ જમાલભાઈ અને ફિરોઝ અલીભાઈ નામના બે શખસ વિરૃદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગેરકાયદે ગૌવંશનું કતલ કરેલું માસ (મટન) અંદાજે ૨૫૦ કિલો ટાટા સુમો (નં.જીજે-૧૪-૯૯૬૮)માં ભરીને હેરફેર કરવામાં આવી રહ્યું હતું ત્યારે આજે સવારે ૮.૩૦ વાગ્યાના અરસામાં શહેરના કુંભારવાડા સર્કલ ખાતેથી સુમો સાથે બે શખસો સલીમ જમાલભાઈ અને ફિરોઝ અલીભાઈ ઝડપાઈ ગયા હતા. પોલીસે બંને શખસ વિરૃદ્ધ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમની જોગવાઈ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમેરિકાએ સઈદના માથે ઈનામ જાહેર કર્યું જ નથી! ઃ અમેરિકી રાજદૂત

યુરોપના ટોચના અધિકારીઓને પ્રવાસ માટે એક કરોડ ડૉલરના ખાનગી જેટ માટે કરાર

સાર્કોજીએ ગદ્દાફી પાસેથી ૪૨૦ લાખ પાઉન્ડ લીધા હતા
એનઆરઆઈ પત્રકારના ટેબ્લોઈડને યુકેનો એવોર્ડ
આગાખાને આર્કિટેક્ટ એવોર્ડની રકમ બમણી કરી
મે મહિનો મોટી ઉથલપાથલવાળો બની રહેશે ઃ ત્રણથી પાંચ ગ્રહો એક રાશિમાં
ભરૃચ સરદાર બ્રિજ ખાતે ગુજરાતના સ્થાપના દિને નવા બ્રિજનું ખાતમુહૂર્ત
છત્તીસગઢમાંથી સાડાત્રણ હજાર માઓવાદી રાજ્યમાં દાખલ ઃ ઓપરેશન મહારાષ્ટ્રનો પ્લાન
ઉત્તર પ્રદેશમાં બે બસ ટકરાતાં ૧૮નાં મોત
હત્યાના કેસમાં ૧૨ અપરાધીને ૨૬ વરસ બાદ હાઈકોર્ટે છોડી મૂક્યા
રખેવાળ કે નોકર મિલકતના માલિક ન બની શકે ઃ સુપ્રીમ
કચ્છમાં રની તીવ્રતાના ત્રણ સહિત ભૂકંપના કુલ પાંચ આંચકા
દિલ્હી ડેરડેવિલ્સનો એક રનથી રાજસ્થાન સામે દિલધડક વિજય
આદિત્ય મેહતાએ એશિયન સ્નૂકર ચેમ્પિયનશીપ જીતી
બેડમિંટનમાં જ્વાલાનો રેકોર્ડ ઃલંડન ઓલિમ્પિકમાં બે ઇવેન્ટમાં ક્વોલિફાય
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved