Last Update : 30-April-2012, Monday

 

કલોલ : યુવતિ ઉપર બળાત્કાર કરી ક્લીપ ફેરવી

- નગ્ન અવસ્થામાં ક્લીપ ઉતારી

 

- પેથાપુરની હોટલમાં લાવી બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો

ગાંધીનગર,તા.૨૯
ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં રહેતી યુવતીને એક મહિના અગાઉ કલોલનો જ યુવાન બાઈક ઉપર બળજબરીથી બેસાડીને પેથાપુર લઈ આવ્યા બાદ ગેસ્ટહાઉસમાં યુવતી સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધ્યા બાદ આ યુવતીની નગ્ન અવસ્થામાં ક્લીપ ઉતારી લીધી હતી. અને જો આ બાબતની કોઈને જાણ કરી તો ક્લીપ ફરતી કરી દઈશ તેવી ધમકી પણ યુવતીને હવસખોર યુવાને આપી હતી. પરંતુ આ ક્લીપ છેલ્લા અઠવાડીયાથી કલોલ શહેરમાં ફરતી થઈ ગઈ જતાં યુવતી અને પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને આ અંગે ગઈકાલે પેથાપુર પોલીસ મથકમાં યુવાન સામે બળાત્કારનો ગુનો નોંધાયતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
હાલના સમયમાં સગીરા યુવતીઓને લલચાવી-ફોસલાવી કે પછી બળજબરીથી તેમની સાથે શરીર સંબંધ બાંધી દેતા હવસખોરોની સંખ્યા વધી રહી છે ત્યારે આવા વિકૃત યુવાનો દ્વારા તેમનું કુકર્મ બહાર ના આવે તે માટે યુવતીઓને બ્લેકમેલ કરવા મોબાઈલથી ક્લીપીંગ ઉતારવાના કિસ્સા પણ પ્રકાશમાં આવી રહયા છે. ત્યારે ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં રહેતી યુવતિને પણ બળજબરીથી પેથાપુરના ગેસ્ટહાઉસમાં લઈ આવી તેની નગ્ન ક્લીપીંગ ઉતારી લેવાના યુવાનના હીન કૃત્યથી ચકચાર મચી જવા પામી છે. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે કલોલ શહેરમાં રહેતી યુવતીને નજીકમાં જ રહેતાં પાનના ગલ્લાવાળા યુવાન મુકેશ અશોકભાઈ મકવાણા સાથે પરિચય થયો હતો. એક મહિના અગાઉ આ યુવતીને મુકેશ બળજબરીથી બાઈક ઉપર બેસાડીને ગાંધીનગર નજીક આવેલા પેથાપુરના ગેસ્ટહાઉસમાં લઈ આવ્યો હતો. જ્યાં આ યુવતિની મરજી વિરૃધ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ નગ્ન અવસ્થામાં રહેલી યુવતીની ક્લીપીંગ ઉતારી લીધી હતી અને જો આ બાબતે તેણી કોઈને કહે તો ક્લીપીંગ જાહેરમાં ફરતી કરી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ આ યુવતીને પરત કલોલ લઈ આવ્યો હતો. આ ઘટનાથી ગભરાઈ ગયેલી યુવતી પરિવારજનોને કાંઈ કહી શકે તેવી દશામાં રહી નહોતી. દરમ્યાનમાં છેલ્લા અઠવાડીયાથી આ યુવતિની ક્લીપીંગ કલોલ શહેરમાં ફરતી થઈ ગઈ હોવાની જાણ યુવતીને થતાં તે ભાંગી પડી હતી. આખરે આ ઘટના અંગે તેણે તેના પરિવારજનોને વાકેફ કર્યા હતા. પરીવારજનો ઉપર પણ આ ઘટનાથી આભ ફાટયા જેવી સ્થિતિ સર્જાઈ હતી. પરંતુ હિંમત દાખવીને યુવતીના પરિવારજનો અને યુવતિ ગઈકાલે પેથાપુર પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા હતા. જ્યાં પીએસઆઈ એમ.આર.વસાવાને સઘળી હકીકત જણાવતાં પોલીસે બળાત્કારી યુવાન મુકેશ મકવાણા સામે ગુનો નોંધી તેની ધરપકડ માટે તપાસ શરૃ કરી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમેરિકાએ સઈદના માથે ઈનામ જાહેર કર્યું જ નથી! ઃ અમેરિકી રાજદૂત

યુરોપના ટોચના અધિકારીઓને પ્રવાસ માટે એક કરોડ ડૉલરના ખાનગી જેટ માટે કરાર

સાર્કોજીએ ગદ્દાફી પાસેથી ૪૨૦ લાખ પાઉન્ડ લીધા હતા
એનઆરઆઈ પત્રકારના ટેબ્લોઈડને યુકેનો એવોર્ડ
આગાખાને આર્કિટેક્ટ એવોર્ડની રકમ બમણી કરી
મે મહિનો મોટી ઉથલપાથલવાળો બની રહેશે ઃ ત્રણથી પાંચ ગ્રહો એક રાશિમાં
ભરૃચ સરદાર બ્રિજ ખાતે ગુજરાતના સ્થાપના દિને નવા બ્રિજનું ખાતમુહૂર્ત
છત્તીસગઢમાંથી સાડાત્રણ હજાર માઓવાદી રાજ્યમાં દાખલ ઃ ઓપરેશન મહારાષ્ટ્રનો પ્લાન
ઉત્તર પ્રદેશમાં બે બસ ટકરાતાં ૧૮નાં મોત
હત્યાના કેસમાં ૧૨ અપરાધીને ૨૬ વરસ બાદ હાઈકોર્ટે છોડી મૂક્યા
રખેવાળ કે નોકર મિલકતના માલિક ન બની શકે ઃ સુપ્રીમ
કચ્છમાં રની તીવ્રતાના ત્રણ સહિત ભૂકંપના કુલ પાંચ આંચકા
દિલ્હી ડેરડેવિલ્સનો એક રનથી રાજસ્થાન સામે દિલધડક વિજય
આદિત્ય મેહતાએ એશિયન સ્નૂકર ચેમ્પિયનશીપ જીતી
બેડમિંટનમાં જ્વાલાનો રેકોર્ડ ઃલંડન ઓલિમ્પિકમાં બે ઇવેન્ટમાં ક્વોલિફાય
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved