Last Update : 30-April-2012, Monday

 

સરકાર સામે રાજ્યના તમામ પ્રજ્ઞાચક્ષુઓ આંદોલન

- ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર લડતનો નિર્ણય

 

- સરકારે સંગીતશિક્ષક તરીકેનો અધિકાર છીનવી


વેરાવળ, તા. ૨૯
શિક્ષણ વિભાગ દ્વારા સંગીત વિષયના વિદ્યાસહાયક તરીકે અંધ વ્યક્તિઓને બાકાત રાખવાની હિલચાલ સામે રાજ્યભરના અંધ ભાઇઓ-બહેનોએ લડત છેડી છે અને આગામી તા.૧ મેના રોજ ગુજરાત રાજ્યના સ્થાપના દિન નિમિત્તે દાહોદમાં એક વિશાળ સંમેલન યોજીને પોતાના હક્ક માટે લડવાની તૈયારી દર્શાવી છે.
હાલમાં શિક્ષણ વિભાગના રીપોર્ટ દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે કે, સરકાર દ્વારા જે અંધ વ્યક્તિઓ માટેની આરક્ષણની જગ્યા કે જેની ભરતી સંગીત વિષયના વિદ્યા સહાયક તરીકે કરવામાં આવે છે. તેમાં અંધ વ્યક્તિઓને બાકાત રાખવામાં આવે. જેમાં શિક્ષણ વિભાગ દ્વારા એવું બહાનું દર્શાવેલ છે કે, અંધ વ્યક્તિ બોર્ડ વર્ક કરી શકતા નથી તેથી તેમને કાયમી ધોરણે કોઇપણ સરકારી નોકરી જેવી કે વિદ્યા સહાયકની નોકરીમાંથી બાકાત રાખવામાં આવવા જોઇએ.
જો શિક્ષણ વિભાગના સદર રીપોર્ટને મંજૂરી મળી જશે તો તમામ અંધ ભાઇ-બહેનોએ ભવિષ્યમાં ભીખ માંગવાનો વારો આવશે તે માટે સમગ્ર ગુજરાત રાજ્યના અંધ ભાઇઓ તથા બહેનો તા.૧ મે ૨૦૧૨ ગુજરાત સ્થાપના દિને પોતાના હક્ક માટે સરકાર સામે લડત આપવા માટે દાહોદ ખાતે હજારોની સંખ્યામાં પોતાના પરિવાર સહ ભેગા થશે. જો આ રીતે અંધ વ્યક્તિનો નોકરી અંગેનો હક્ક છીનવાઇ જશે તો સમગ્ર અંધ વ્યક્તિ તેમના પરિવાર સાથે આગામી ચૂંટણીનો બહિષ્કાર કરશે અને ગાંધી ચિંધ્યા માર્ગે લડત આપશે.
આ બાબતે હાલની સરકાર શિક્ષણ વિભાગના સદર રીપોર્ટ (પરીપત્ર)ની અમલવારી તાત્કાલીક ધોરણે અટકાવી અને અંધ વ્યક્તિનો અનામતનો લાભ કાયમી માટે જાળવી રાખે તેવા પ્રયત્નો હાલની સરકાર કરે તેવી આશા સમગ્ર ભાઇ-બહેનો હાલની સરકાર પાસે રાખે છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમેરિકાએ સઈદના માથે ઈનામ જાહેર કર્યું જ નથી! ઃ અમેરિકી રાજદૂત

યુરોપના ટોચના અધિકારીઓને પ્રવાસ માટે એક કરોડ ડૉલરના ખાનગી જેટ માટે કરાર

સાર્કોજીએ ગદ્દાફી પાસેથી ૪૨૦ લાખ પાઉન્ડ લીધા હતા
એનઆરઆઈ પત્રકારના ટેબ્લોઈડને યુકેનો એવોર્ડ
આગાખાને આર્કિટેક્ટ એવોર્ડની રકમ બમણી કરી
મે મહિનો મોટી ઉથલપાથલવાળો બની રહેશે ઃ ત્રણથી પાંચ ગ્રહો એક રાશિમાં
ભરૃચ સરદાર બ્રિજ ખાતે ગુજરાતના સ્થાપના દિને નવા બ્રિજનું ખાતમુહૂર્ત
છત્તીસગઢમાંથી સાડાત્રણ હજાર માઓવાદી રાજ્યમાં દાખલ ઃ ઓપરેશન મહારાષ્ટ્રનો પ્લાન
ઉત્તર પ્રદેશમાં બે બસ ટકરાતાં ૧૮નાં મોત
હત્યાના કેસમાં ૧૨ અપરાધીને ૨૬ વરસ બાદ હાઈકોર્ટે છોડી મૂક્યા
રખેવાળ કે નોકર મિલકતના માલિક ન બની શકે ઃ સુપ્રીમ
કચ્છમાં રની તીવ્રતાના ત્રણ સહિત ભૂકંપના કુલ પાંચ આંચકા
દિલ્હી ડેરડેવિલ્સનો એક રનથી રાજસ્થાન સામે દિલધડક વિજય
આદિત્ય મેહતાએ એશિયન સ્નૂકર ચેમ્પિયનશીપ જીતી
બેડમિંટનમાં જ્વાલાનો રેકોર્ડ ઃલંડન ઓલિમ્પિકમાં બે ઇવેન્ટમાં ક્વોલિફાય
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved