Last Update : 29-April-2012, Sunday

 
ગુનાખોરીની બાર માસી

 

જાન્યુઆરી
તા. ૪ ઃ પાલડીમાં લિફ્‌ટ સુધી આવી છરી મારી ૧૦ લાખની લૂંટ.
તા. ૨૩ ઃ હેબતપુર રોડ ઉપર સનવિલા બંગલો પાસે જાનમાં લૂંટારાઃ ૩ જાનૈયાને છરી મારી. ૧ લૂંટારૂ મહેન્દ્ર ઉર્ફે રાજુ પરમાર પકડાયો.
તા. ૨૮ ઃ સોદાગરની પોળમાં ગેરકાયદે મકાન ધરાશાયીઃ ૪ મોત, ૧૬ને ઈજા. મહેબૂબ સિનિયર અને બાટા બંઘુઓની ધરપકડ.

ફેબુ્રઆરી
તા. ૧૪ ઃ સાણંદ ગામનો વિક્રમ સોલંકી જમીન હડપ કરી જતા કુંડલ ગામના ખેડૂત પરિવારના પાંચ સભ્યોએ ઝેર પીઘું.
તા. ૨૦ ઃ ટેસ્ટ ડ્રાઈવના બહાને ૮૦ લાખની ઓડી કાર ચોરી ગયો. ૧૬/૬ના રોજ મામલતદારનો પુત્ર અર્જૂન પઢિયાર પકડાયો.
તા. ૨૬ ઃ નશાની કૂટેવથી મોબાઈલ શોપમાં ઘરફોડ ચોરી કરવા ધૂસેલા એન્જિનીયરંિગ અને એમ.બી.એ. સ્ટુડન્ટ ધાર્મિક અને જયેશ પકડાયા.
તા. ૨૭ ઃ સાંસદ મિત્રને એન્ટીક દાગીના ખરીદવા હોવાનું બહાનું કરી મિત્રોએ જ સોની હિમાંશુભાઈનું અપહરણ કરી ૪૫ તોલા દાગીના લૂંટ્યા.

માર્ચ
તા. ૪ ઃ સાઈકો કિલર યાસીન પકડાયો. ચરસ પીવા પૈસા માટે પ્રેમિકા સહિત પાંચની હત્યા.
તા. ૧૦ ઃ આંબાવાડીમાં પરિવારને ઉંઘતો રાખી ઘરમાંથી ૧૬ લાખની ચોરી.
તા. ૨૭ ઃ મણિનગરમાં ભોજપુરી ફિલ્મની હિરોઈનને લૂંટી લીધીઃ બે પકડાયા.

એપ્રિલ
તા. ૧૦ ઃ ગોમતીપુરની અંબિકા હોટલમાં દેહવિક્રયના મુદ્દે ટોળાંનો પથ્થરમારો, આગચાંપવાનો પ્રયાસ, ખાનગી ફાયરંિગ.
તા. ૧૭ ઃ દૂધેશ્વરબ્રિજ પર છેડતીના વિવાદમાં ટોળાં, નિર્દોષ રાહદારી યુવક રવિ શ્રીમાળીનું સ્ટેબંિગમાં મોત, ચિરાગ ઘાયલ.

મે
તા. ૨૪ ઃ ડી.આઈ.જી. તોમરના નામે ઠગાઈ કરતો પાટણનો પોલીસ પુત્ર તરૂણ ભરતભાઈ બારોટ પકડાયો.
તા. ૨૪ ઃ પ્રહલાદનગર ગાર્ડન પાસે કેમેરા બંધ કરી એટીએમમાંથી ૭ લાખની ચોરી.

જૂન
તા. ૧૫ ઃ વહેલી સવારે આંબાવાડીમાં લૂંટારાનો પ્રતિકાર કરતા દંપતિ નેહલ અને ભાવિક વ્યાસ ઘાયલ, ચોકીદાર જ્ઞાનચંદની હત્યા.
તા. ૧૫ ઃ થલતેજના બંગલામાં ૧ કલાકમાં ૪૪ લાખની ઘરફોડ.
તા. ૨૭ ઃ જાણીતા બિલ્ડર પરિવારના પંકજ જાદવે કારમાં લમણે ગોળી મારી આપઘાત કર્યો ઃ આત્મહત્યાનું રહસ્ય અકબંધ.

જુલાઈ
તા. ૪ ઃ શેરધંધાર્થી અતુલ શાહે વ્યાજખોર વિક્રમ રબારીના ત્રાસથી આપઘાત કર્યો.
તા. ૧૬ ઃ ખોડેલંિગ કરવા આવેલી યુવતી પર ગેંગરેપઃ પાંચની ધરપકડ.

ઓગસ્ટ
તા. ૬ ઃ ખંડણીખોરોના ત્રાસથી ગાંધીરોડ બંધ.
તા. ૨૭ ઃ પ્રેમિકા ટિ્‌વન્કલને ‘લવટોયઝ’ આપવાનું પાગલપન. ટ્રેપ ગોઠવનાર યુવક અને પરિવારના પાંચની ધરપકડ.

સપ્ટેમ્બર
તા. ૫ ઃ ન્યુઝિલેન્ડમાં નોકરીના બહાને ચાંદખેડામાં મનિષ સતવારાએ ૫૦ યુવકો સાથે ૪૦ લાખની ઠગાઈ કરી.
તા. ૧૦ ઃ રિક્ષાચાલક મહમદ સાકીર અંસારીએ જયપુરના રૂપેશ જૈનને ૨૦ લાખના હિરા પરત કર્યા.
તા. ૧૨ ઃ આતંકવાદી હુમલાનો ઈ-મેઈલ કરનાર મોનું ઓઝા પકડાયોઃ ગૃહત્યાગ પછી પરિવારની સલામતીની ચંિતા હતી.
તા. ૨૪ ઃ દિપેશ- અભિષેકના ઉપવાસી પિતા પ્રફુલભાઈ અને શાંતિભાઈ વાઘેલાને પોલીસ આતંકવાદીની માફક ઉઠાવી સિવિલમાં લઈ ગઈ.

ઓક્ટોબર
તા. ૧૧ ઃ સેટેલાઈટના શિખર ટાવરના પાંચમા માળેથી ડરના કારણે કૂદેલા કપિલ ઠક્કરનું મૃત્યુઃ યુવતીની છેડતીના મામલે મિત્રને મારવા ટોળું આવતાં કમનસીબ ઘટના.
તા. ૨૯ ઃ સંજીવ ભટ્ટ સામે ફરિયાદ કેસમાં સાક્ષી અને ફરિયાદીના મિત્ર શ્રેણીક શાહનું અપહરણ અને મુક્તિઃ રહસ્ય અકબંધ.

નવેમ્બર
તા. ૧ ઃ એલિસબ્રિજમાં એએમએના પૂર્વ પ્રમુખ રાજીવ વસ્તુપાલના બંગલામાં નોકર ચોકીદારને પેંડા ખવડાવી બેભાનકરી લાખોની મત્તા ચોરી ગયો. નોકર કમલ શાહ ફરાર.
તા. ૯ ઃ રાજપથ પાસે શૈલેન્દ્ર મિત્રાને બોલાવી લૂંટી લીધોઃ જૂની સાથી કર્મચારી સ્વાતિ સોંધી અને સાગરિતોની ધરપકડ.

ડિસેમ્બર
તા. ૧૪ ઃ યુવકને મળવા બોલાવી બિભત્સ ફોટા પડાવી સાગરિતોને નકલી પોલીસ- પત્રકાર બનાવી ૧૫ લાખ માગ્યાઃ પ્રીતિ બારોટ- સાગરિતો પકડાયા.
તા. ૧૭ ઃ બે ભાઈઓના મકાન બનાવટી દસ્તાવેજો બનાવી વેચી દીધાઃ ચાંદખેડાના મોરીસ ક્રિશ્ચિયનની તલાશ.
તા. ૧૭ ઃ આંગડિયામાંથી નીકળ્યાને મિનિટોમાં કારનો કાચ તોડી રૂા. ૧૪ લાખની ઉઠાંતરી.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સચિન, અમિતાભ અને તાતાની સુરક્ષા યથાવત્ રાખવાની ભલામણ
સચીનની નિમણૂંક કોંગ્રેસની રાજરમત છેઃ બાબા રામદેવ
મહિલાએ સોનિયાની સભામાં કાળા વાવટા સાથે વિરોધ વ્યક્ત કર્યો
સોનિયાનું કર્ણાટકમાં ચુંટણીનું રણશીંગુ
આવકવેરા ધારામાં સુધારા મુદ્દે સંસદ કહે તે થશે ઃ ખુર્શીદ
કંિગ્સ ઇલેવન પંજાબે ચેન્નઇ સામે સાત રનથી વિજય મેળવ્યો
આજે દિલ્હીમાં ડેરડેવિલ્સ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો થશે
રિક્ષાભાડામાં કિલો મીટર દીઠ ૫૦ પૈસાનો વધારો
૨૧૦ ઔદ્યોગિક વસાહતોને રૂા. ૨૦૦ કરોડના ઉઘરાણાનાં બિલ મોકલ્યાં

સરકારી ભાગીદારીવાળા ખાનગી રસ્તાઓ જાહેર જનતા માટે

‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કો દસ મિનિટમે બમસે ઉડા દેંગે’
યુવક કોંગ્રેસના ટ્રેનંિગ કેમ્પમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે
ઓસામાના અડ્ડા વિશે અમેરિકાને વાકેફ કર્યાનો ISIનો દાવો

અમેરિકી પ્રમુખના રક્ષકો માટે બહાર પડેલી નવી કડક માર્ગદર્શિકાઓ

રશ્દીનાં પુસ્તકો સંદર્ભ તરીકે સ્વીકારાતાં પાક.માં વ્યાપક રોષ
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved