Last Update : 29-April-2012, Sunday

 
‘ઐસા ભી હોતા હૈ...’

 

રસપ્રદ-ગંભીર બનાવો
તા. ૧૯-૪ઃ ૧૧ નંબરનો મોહ! પોલીસપુત્ર ક્રિપાલસંિહ વાઘેલાએ બનાવટી નંબરપ્લેટ લગાવી.
તા. ૪-૬ઃ ‘સેઈફ રાઈડ’ ગણાતી ઓડી કારને અકસ્માતઃ ઓડીના ડીલરના પુત્ર જાર્વિશ ઉમેશભાઈ મિસ્ત્રી અને મિત્ર પલાશ સંજયભાઈ પટેલના મૃત્યુ.
તા. ૯-૬ઃ ભડીયાદ પીર જતાં પદયાત્રીઓ ઉપર ટ્રક ફરી વળીઃ ૧૮ મોત, ૯ ઘાયલ.
તા. ૨૬-૬ઃ ભાજપના નોલેશ પટેલ અને કોંગ્રેસના જયદીપ વાઘેલા પિધેલાં પકડાયા
તા. ૨૩-૭ઃ લેણદારોથી બચવા પોતાને આતંકવાદી ચિતરી વેપારી હબીબ કાદરીએ પોલીસને બોમ્બના ધમકીભર્યા ફોન કર્યાં.
તા. ૬-૮ઃ વી.એસ.માં. રાજુ નામનો દર્દી મૃત્યુ પામ્યા બાદ ફરી જીવતો થયો, ત્રણ કલાક બાદ ફરી મૃત્યુ.
તા. ૨૯-૧૧ઃ ચાર-પાંચ ફલાઈટો સાથે આવતાં ચેકીંગ કાઉન્ટર ઉપર ભીડ હોવાથી એરપોર્ટ ઉપર હંગામો મચાવતા એન.આર.આઈ. પિતા-પુત્રની ધરપકડ.
તા. ૧૨-૧૨ઃ ત્રણ કલાક સુધી પોલીસ શોધતી રહી ને અપહૃતો મિલન બ્રહ્મભટ્ટ અને કમલ ઝા ઘરે જઈ ઉંઘી ગયાં.

ગંભીર ગુના હજુ વણઉકેલ


તા. ૨૪-૧ઃ સેટેલાઈટના શ્યામતિર્થ એપાર્ટમેન્ટમાં કુરિયરના સ્વાંગમાં ધૂસી વૃઘ્ધા ઉષાબેન ચોક્સીની હત્યા કરી બંગડીની લૂંટ.
તા. ૭-૩ઃ આંબલી રેલવે સ્ટેશન પાસે દીપવિલા બંગલોમાં સિનિયર સિટીઝન શારદાબેન અને શનાભાઈ પટેલને બંદી બનાવી, છરીથી હૂમલો કરી લૂંટ.
તા. ૯-૫ઃ અમદાવાદ એરપોર્ટ ઉપર એરકાર્ગોમાંથી બે કરોડની કંિમતનું સોનુ ચોરાયું. તા. ૧૨-૫ના રોજ તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપાઈ.
તા. ૧૫-૬ઃ શ્રેયસ ક્રોસીંગ પાસે અવની એપાર્ટમેન્ટના ઝાંપા પાસે વહેલી સવારે લૂંટના ઈરાદે નેહલબેન, પતિ ભાવિકભાઈ વ્યાસ અને ચોકીદાર જ્ઞાનચંદ ઉપર છરાથી હૂમલો. ચોકીદારની હત્યા, હત્યારા ફરાર.
તા. ૧૦-૮ઃ વર્ષ ૨૦૧૦માં નવરંગપુરા વિસ્તારમાં કોન્ટ્રાક્ટર નરેન્દ્રસંિહ પરમારની હત્યાના આરોપી નહીં પકડાયાનો ક્રાઈમ બ્રાંચનો રિપોર્ટ.
તા. ૩૦-૮ઃ સ્વસ્તિક ચાર રસ્તા પાસે આંગડિયા કનુભાઈ કાંતિલાલની ઓફીસમાં લૂંટારાઓનું ફાયરંિગઃ કર્મચારી ગોવંિદભાઈ પટેલની હિમ્મતથી ભાગેલા લૂંટારા હજુ પકડાયા નથી.
તા. ૨૧-૯ઃ માણેક ચોકથી ઉસ્માનપુરા વચ્ચે સોનીના બાઈકમાંથી ૫૬ લાખની કંિમતનું બે કિલો સોનુ ચોરાયું
તા. ૧૫-૧૧ઃ કંપનીના ૯૩ લાખ પોતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા ઃ ૪૧ લાખ ઉપાડી લઈ એકાઉન્ટન્ટ વિમલ સુંદરલાલ શર્મા પલાયન.
તા. ૨૩-૧૧ઃ એસ.જી. હાઈવે ઉપર મોર્નંિગ વોક કરતા સર્વિસટેક્સ સુપ્રિટેન્ડન્ટ શેખર મેહરોત્રા ઉપર છરીથી હુમલો કરી યુવક પલાયન.

મહત્ત્વના ગુના ઉકેલાયા

તા. ૧-૧ઃ હેબતપુરની બાળકી ઘુ્રવા પટેલનું અપહરણ કરી ૮૫ લાખની ખંડણી વસૂલનાર ચાર આરોપી પકડાયા.
તા. ૧૦-૧ઃ પ્રેમિકાને ફેરવવા હોન્ડા સિટી અને સિવીક કાર ચોરનાર અભિજીત પટેલ અને સંજય રજનીકાંત દત્ત પકડાયા
તા. ૧-૨ઃ કાલુપુર સોદાગરની પોળમાં પાંચ માળનું મકાન પડતાં ૪ મૃત્યુ, ૧૬ ઘાયલ. બાદમાં, મહેબૂબ સિનિયર અને બાટાબંઘુઓની ધરપકડ
તા. ૨૩-૩ઃ દોઢ કરોડનો નકલી ચેક આપી સાત કિલો સોનુ ખરીદવાનો પ્રયાસ નિષ્ફળઃ સૂત્રધાર સુનિલ સંિધી અને સાગરિતો પકડાયા
તા. ૧૨-૬ઃ મજૂરોના માઘ્યમથી ૫૦૦ની જાલીનોટો ફરતી કરવાનું કૌભાંડઃ બિહારના બે એજન્ટ પકડાયા
તા. ૧૪-૬ઃ ઈરાની ગેંગના સાત સભ્યો પકડાયાઃ નકલી પોલીસ બની વૃઘ્ધાઓને લૂંટવાના ૩૫ ગૂના ઉકેલાયા
તા. ૧૬-૬ઃ ટેસ્ટ ડ્રાઈવના બહાને તા. ૧૭ ફેબુ્રઆરીએ ૮૦ લાખની ઓડી કાર ચોરનાર મામલતદારના પુત્ર અર્જુન પઢીયારની ધરપકડ
તા. ૨૧-૬ઃ આતંકવાદી જૂથ સક્રિય કરવા આવેલો દાનિશ રિયાઝ પકડાયો
તા. ૧૦-૮ઃ વડોદરા-આણંદનો કૂખ્યાત ખંડણીખોર મુકેશ હરજાણી ચંદીગઢથી પકડાયો
તા. ૧૭-૧૦ઃ બનાવટી ક્રેડિટ કાર્ડથી ૫૦ લાખની ખરીદી કરે તે પહેલાં ચાર પકડાયા
તા. ૨૩-૧૦ઃ પચાસથી વઘુ દેરાસરો અને મંદિરોમાં ચોરી કરનાર શૈલેષ પ્રજાપતિ પકડાયો
તા. ૩-૧૨ઃ કન્સ્ટ્રક્શન કંપનીના સંચાલકોના અંગત ખાતામાંથી સવાનવ કરોડની રકમ ઓળવી સોનુ-ક્રુડનો સટ્ટો રમી જનાર એકાઉન્ટન્ટ અલ્કેશ અંબાલાલ પટેલ પકડાયો

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સચિન, અમિતાભ અને તાતાની સુરક્ષા યથાવત્ રાખવાની ભલામણ
સચીનની નિમણૂંક કોંગ્રેસની રાજરમત છેઃ બાબા રામદેવ
મહિલાએ સોનિયાની સભામાં કાળા વાવટા સાથે વિરોધ વ્યક્ત કર્યો
સોનિયાનું કર્ણાટકમાં ચુંટણીનું રણશીંગુ
આવકવેરા ધારામાં સુધારા મુદ્દે સંસદ કહે તે થશે ઃ ખુર્શીદ
કંિગ્સ ઇલેવન પંજાબે ચેન્નઇ સામે સાત રનથી વિજય મેળવ્યો
આજે દિલ્હીમાં ડેરડેવિલ્સ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો થશે
રિક્ષાભાડામાં કિલો મીટર દીઠ ૫૦ પૈસાનો વધારો
૨૧૦ ઔદ્યોગિક વસાહતોને રૂા. ૨૦૦ કરોડના ઉઘરાણાનાં બિલ મોકલ્યાં

સરકારી ભાગીદારીવાળા ખાનગી રસ્તાઓ જાહેર જનતા માટે

‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કો દસ મિનિટમે બમસે ઉડા દેંગે’
યુવક કોંગ્રેસના ટ્રેનંિગ કેમ્પમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે
ઓસામાના અડ્ડા વિશે અમેરિકાને વાકેફ કર્યાનો ISIનો દાવો

અમેરિકી પ્રમુખના રક્ષકો માટે બહાર પડેલી નવી કડક માર્ગદર્શિકાઓ

રશ્દીનાં પુસ્તકો સંદર્ભ તરીકે સ્વીકારાતાં પાક.માં વ્યાપક રોષ
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved