Last Update : 29-April-2012, Sunday

 
બાળકોની સલામતી માટે હવે હોમ ડાન્સ પાર્ટીનું આયોજન

- ભૂતકાળમાં બનેલી કેટલીક ઘટનાઓના કારણે હવે પેરેન્ટ્‌સ દ્વારા પોતાના બાળકોની સલામતી માટે શહેરમાં હોમ ડાન્સ પાર્ટીનું આયોજન કરવામાં આવે છે,સ્કુલ કે કોલેજના સ્ટુડન્ટ્‌સ ગુ્રપ એન્જોય કરે છે.

શહેરમાં બનતી અવનવી ઘટનાઓના કારણે હવે પેરેન્ટ્‌સ પોતાના બાળકોની સુરક્ષા માટે ઘરે જ હોમ ડિસ્કોનું આયોજન કરે છે, વેકેશનમાં ખાસ કરીને યંગસ્ટર ડિસ્કો પાર્ટીનું નામ સાંભળતાની સાથે જ મનમાં ઉમંગની લહેર પ્રસરી જાય છે. યંગસ્ટર મનોરંજન મેળવવા માટે ડિસ્કો પાર્ટીનું આયોજન કરતા હોય છે પણ ભૂતકાળમાં બનેલી કેટલીક ઘટનાઓ અને સાપ્રત સમયમાં ખાસ કરીને યુવતીઓને રાત્રીના સમયમાં બહાર મોકલવા માટે માતા પિતા ડર અનુભવતા હાય છે તેથી હવે શહેરમાં ઘરે જ ડિસ્કો પાર્ટીનો એક નવો દોર ચાલું થયો છે જેમાં બાળકોની સાથે સાથે પેરેન્ટ્‌સ પણ ભાગ લેતા હાય છે, આ પ્રકારની પાર્ટી બાળકોને સલામત રાખે છે, અને કોઇ અનબનાવ પણ રોકી શકાય છે પેરેન્ટ્‌સની હાજરીમાં બાળકો મર્યાદામાં રહીને એન્જોય કરે છે.
આ અંગે રોહીત શર્મા કહે છે કે બાળકોને રાત્રીના સમયમાં બહાર મોકલવા યોગ્ય નથી, એ વાત સાચી છે કે બાળકો મનોરંજન માટે ડિસ્કો પાર્ટીમાં જતા હોય છે, પણ ભૂતકાળમાં શહેરમાં બનેલી ઘટનાને આધારે હવે બાળકોને રાત્રીના સમયમાં બહાર નમોકલી શકાય, બાળકોને ડિસ્કો પાર્ટીને એન્જોય કરે તે માટે હવે મેં ઘરે જ ડિસ્કો પાર્ટીનું આયોજન કરી દીઘું છે, થોડી ઘણી ડિસ્કો લાઇટ, સીડી પ્લેયર અને નાસ્તાનો ખર્ચ કરીને બાળકોને ફ્રેન્ડ્‌સની સાથે એન્જોય કરે છે. આ પ્રકારની પાર્ટીના આયોજનથી બાળકો સલામત રહે છે અને ડિસ્કો પાર્ટી મનભરીને માણે છે.
આ અગે શાલિની પટેલ કહે છે કે બે દિવસ પહેલા મારા ઘરે ડિસ્કો પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મારા ઘરે મેં મારા તમામ ફ્રેન્ડને ઇનવાઇટ કર્યા હતા. રાત્રિના સમયે પેરેન્ટ્‌સ ગર્લ્સને બહાર મોકલવામાં અચકાટ અનુભવે છે કારણ કે રાત્રિના સમયે પાર્ટીમાં કઇ પણ અણબનાવ બની શકે છે તેથી હવે પેરેન્ટ્‌સ તેમની નજર સમક્ષ જ ડાન્સ પાર્ટીનું આયોજન કરે છે, અને તેમાં સ્કુલ કે કોલેજના ગુ્રપને ઇનવાઇટ કરવામાં આવે છે. અને તમામ મિત્રો એક જ જગ્યાએ એકઠા થઇને ડાન્સની મજા માણીએ છીએ.
શહેરના વિવિઘ સ્થળે યોજાતી ડાન્સ પાર્ટીમાં હવે યુવતીઓની સલામતીને લઇને ઘણા પ્રશ્નો ઉભા થયા છે, પોતાના બાળકોની જીંદને પુરી કરવા માટે પેરેન્ટ્‌સ હવે હોમ ડાન્સ પાર્ટીનું આયોજન કરે છે, જેમાં એન્જોયની સાથે સાથે બાળકોની સલામતી પણ જળવાઇ રહે છે. વેકેશનમાં ડાન્સ પાર્ટીનો શોખ ઘરાવતા યંગસ્ટર માટે હવે પેરેન્ટ્‌સ હોમ પાર્ટી અન્ડ સેવ ચાઇલ્ડની નવી પ્રથા શરૂ કરી છે. જેમાં બાળકોની સાથે પેરેન્ટસ પણ ડાન્સ પાર્ટીનો એન્જોય કરે છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સચિન, અમિતાભ અને તાતાની સુરક્ષા યથાવત્ રાખવાની ભલામણ
સચીનની નિમણૂંક કોંગ્રેસની રાજરમત છેઃ બાબા રામદેવ
મહિલાએ સોનિયાની સભામાં કાળા વાવટા સાથે વિરોધ વ્યક્ત કર્યો
સોનિયાનું કર્ણાટકમાં ચુંટણીનું રણશીંગુ
આવકવેરા ધારામાં સુધારા મુદ્દે સંસદ કહે તે થશે ઃ ખુર્શીદ
કંિગ્સ ઇલેવન પંજાબે ચેન્નઇ સામે સાત રનથી વિજય મેળવ્યો
આજે દિલ્હીમાં ડેરડેવિલ્સ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો થશે
રિક્ષાભાડામાં કિલો મીટર દીઠ ૫૦ પૈસાનો વધારો
૨૧૦ ઔદ્યોગિક વસાહતોને રૂા. ૨૦૦ કરોડના ઉઘરાણાનાં બિલ મોકલ્યાં

સરકારી ભાગીદારીવાળા ખાનગી રસ્તાઓ જાહેર જનતા માટે

‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કો દસ મિનિટમે બમસે ઉડા દેંગે’
યુવક કોંગ્રેસના ટ્રેનંિગ કેમ્પમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે
ઓસામાના અડ્ડા વિશે અમેરિકાને વાકેફ કર્યાનો ISIનો દાવો

અમેરિકી પ્રમુખના રક્ષકો માટે બહાર પડેલી નવી કડક માર્ગદર્શિકાઓ

રશ્દીનાં પુસ્તકો સંદર્ભ તરીકે સ્વીકારાતાં પાક.માં વ્યાપક રોષ
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved