Last Update : 29-April-2012, Sunday

 

સ્કિટી હેરથી બોર ગર્લ્સના હેલ્ધી હેર માટેના પ્રયાસો

 

વિકેન્ડમાં બહાર જવાનું પસંદ કરતી શહેરની ગર્લ્સ હમણાં પોતાના સ્કિટી હેરથી પરેશાન થઈ ગઈ છે. જેટલું વિન્ટરમાં ફ્રેશ રહેવાય એટલું કદાચ સમરમાં પણ ફ્રેશ રહેવાય તો કેટલું સારૂ એમ વિચારીને શહેરની ગર્લ્સ છેલ્લા કેટલાક દિવસથી હોટ ઈફેક્ટ વચ્ચે ફ્રેશ રહેવાનો ટ્રાય કરે છે. જોકે વિન્ટરમાં ડેઈલ દોઢ લિટર જેટલું પાણી પીવાય છે પણ સમરમાં ત્રણ લિટર જેટલું વોટર જોઈએ છે. આ સ્થિતિમાં ફિટ એન્ડ ફ્રેશ રહેવા માટે વોટરનું પણ એટલું જ ઈમ્પોર્ટન્ટ છે. આમ છતાં સમરમાં બહાર ફરવામાં આવે તો તડકામાં હેર સ્કિટી થઈ જાય છે અને જો સતત એસી વચ્ચે રહેવાય તો માત્ર હેર જ નહીં સ્કિન પણ ઓઈલી થઈ જાય છે. આ બધાની વચ્ચે શહેરની ગર્લ્સ હેર સ્મૂધ અને લાઈવ રહે તે માટે પ્રયાસો કરે છે.
દર વર્ષે સમરને લઈને મારે હેરની સ્પેશિયલ કેર કરવી પડે છે. રોશની શાહ કહે છે, આ સમયમાં જો કોઈ ફંકશન કે પ્રસંગમાં જવાનું હોય તો જ હું હેરને ખુલ્લા અને લહેરાતા રાખવાનું પસંદ કરૂ છું. બાકીના સમયમાં મારા હેર બાંધેલા જ હોય છે. મને પોનીટાઈલ ગમે છે. આ સિઝનમાં આમ પણ લહેરાતા હેરને કારણે ગરમી વધારે લાગતાં બોર થઈ જવાય છે. તેને બદલે બ્યૂટિફૂલ કિલપ્સ અને હેરપિનથી હેર ટાઈટ હોય તો તેનાથી સુંદર લૂક પણ મળે છે. વળી આ સમયમાં હેરને વિકમાં બે વખત ઓઈલ લગાવ્યા પછી જ તેને વોશ કરૂ છું.
હેલ્ધી હેર માટે આપણું હેલ્થ પણ સારૂ હોવું જરૂરી છે. સંજના પટેલ કહે છે, બોડીમાં વીટામીન્સની ઉણપ હોય તો તે તરત જ હેર પર ઈફેક્ટ કરે છે. આ સિઝનમાં ડીહાઈડ્રેશન ન થઈ જાય તેની તકેદારી રાખવી જોઈએ. આપણા બોડીમાં ૭૦ ટકા પાણી હોય છે. આ સમયમાં દરરોજ લગભગ ત્રણેક લિટર તો પાણી પીવું જોઈએ. કેટલીક કેર કરવાથી તેની સીધી ઈફેક્ટ હેર પર થશે અને તે લાઈવ લૂક આપશે. જોકે ફાસ્ટ લાઈફ અને તેમાં પોલ્યુશન ગર્લ્સની બ્યૂટિની સાથે હેરને પણ ઈફેક્ટ કરે છે. આ સ્થિતિમાં બહાર નીકળતી વખતે હેર ખુલ્લા રાખવાને બદલે બાંધેલા હોય છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સચિન, અમિતાભ અને તાતાની સુરક્ષા યથાવત્ રાખવાની ભલામણ
સચીનની નિમણૂંક કોંગ્રેસની રાજરમત છેઃ બાબા રામદેવ
મહિલાએ સોનિયાની સભામાં કાળા વાવટા સાથે વિરોધ વ્યક્ત કર્યો
સોનિયાનું કર્ણાટકમાં ચુંટણીનું રણશીંગુ
આવકવેરા ધારામાં સુધારા મુદ્દે સંસદ કહે તે થશે ઃ ખુર્શીદ
કંિગ્સ ઇલેવન પંજાબે ચેન્નઇ સામે સાત રનથી વિજય મેળવ્યો
આજે દિલ્હીમાં ડેરડેવિલ્સ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો થશે
રિક્ષાભાડામાં કિલો મીટર દીઠ ૫૦ પૈસાનો વધારો
૨૧૦ ઔદ્યોગિક વસાહતોને રૂા. ૨૦૦ કરોડના ઉઘરાણાનાં બિલ મોકલ્યાં

સરકારી ભાગીદારીવાળા ખાનગી રસ્તાઓ જાહેર જનતા માટે

‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કો દસ મિનિટમે બમસે ઉડા દેંગે’
યુવક કોંગ્રેસના ટ્રેનંિગ કેમ્પમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે
ઓસામાના અડ્ડા વિશે અમેરિકાને વાકેફ કર્યાનો ISIનો દાવો

અમેરિકી પ્રમુખના રક્ષકો માટે બહાર પડેલી નવી કડક માર્ગદર્શિકાઓ

રશ્દીનાં પુસ્તકો સંદર્ભ તરીકે સ્વીકારાતાં પાક.માં વ્યાપક રોષ
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved