Last Update : 29-April-2012, Sunday

 

મુંબઇ ઇન્ડિયન્સ અને ચાર્જર્સ વચ્ચે રાત્રે ૮થી મેચ
આજનીમેચમાંડેક્કનનીટીમનેહળવાશથીલેવાનીભુલ નહીં કરીએ

 

હરભજનની કોલમ

દિલ્હી સામે કોટલાના મેદાન પર અમારો પરાજય થયો. અમારે ઝડપથી આ પરાજયના આઘાતમાંથી બહાર આવીને આગળની તૈયારી કરવી પડશે. દિલ્હીએ તેમની વ્યુહરચનાને અસરકારક રીતે અમલમાં મુકી, જે બદલ તેમને પૂરા માર્ક્સ આપવા જોઇએ. તેઓ પોઇન્ટ ટેબલમાં ટોચનો ક્રમ ધરાવવાના હકદાર પણ છે. આ પ્રકારના પરાજયને લીધે અમે ભુલો સુધારવા માટે કટિબદ્ધ બનીએ છીએ. દિલ્હી સામેની મેચમાં અમારો મુકાબલો મજબુત બેટંિગ લાઇનઅપ ધરાવતી ટીમનો સામનો સારી બેટંિગ પીચ પર થયો હતો. સેહવાગ અને જયવર્દનેએ અમારી સામે આક્રમક ફટકાબાજી કરી. ખરાબ બોલ તો છોડો પણ સારા બોલને પણ તેમણે બાઉન્ડ્રીની બહાર મોકલી આપ્યા હતા. વીરૂ જબરદસ્ત ફોર્મમાં છે અને તેણે આક્રમક દેખાવ કરી બતાવ્યો. જ્યારે તે ફોર્મમાં હોય ત્યારે બોલર તરીકે તમારી પાસે ખાસ કંઇ કરવાનું રહેતું નથી. યુવરાજ સેહવાગને આજની પેઢીનો વિવ રિચાર્ડઝ કહે છે તે સાચુ જ છે. તે સ્હેજ ડર્યા વિના આક્રમક બેટંિગ કરે છે. અમારે હવે હારને ભુલને આજે રમાનારી ચાર્જર્સ સામેની મેચની તૈયારી કરવાની છે. હાલની મુંબઇ ઇન્ડિયન્સની ટીમમાં જીતવાનો જુસ્સો છે. ટુર્નામેન્ટમાં અમે આઠ મેચો રમી ચુક્યા છીએ અને હવે આખરી ભાગની નિર્ણાયક મેચો શરૂ થવા જઇ રહી છે. અમારે હવે અમારી રમત અને આક્રમકતા વધારવી પડશે. ડેક્કન તેની છેલ્લી મેચમાં જીત્યું છે અને અમારે તેમની સામે પુરતી તૈયારી સાથે ઉતરવું પડશે. તેમને હળવાશથી લેવાની ભુલ કરવા જેવી નથી.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સચિન, અમિતાભ અને તાતાની સુરક્ષા યથાવત્ રાખવાની ભલામણ
સચીનની નિમણૂંક કોંગ્રેસની રાજરમત છેઃ બાબા રામદેવ
મહિલાએ સોનિયાની સભામાં કાળા વાવટા સાથે વિરોધ વ્યક્ત કર્યો
સોનિયાનું કર્ણાટકમાં ચુંટણીનું રણશીંગુ
આવકવેરા ધારામાં સુધારા મુદ્દે સંસદ કહે તે થશે ઃ ખુર્શીદ
કંિગ્સ ઇલેવન પંજાબે ચેન્નઇ સામે સાત રનથી વિજય મેળવ્યો
આજે દિલ્હીમાં ડેરડેવિલ્સ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો થશે
રિક્ષાભાડામાં કિલો મીટર દીઠ ૫૦ પૈસાનો વધારો
૨૧૦ ઔદ્યોગિક વસાહતોને રૂા. ૨૦૦ કરોડના ઉઘરાણાનાં બિલ મોકલ્યાં

સરકારી ભાગીદારીવાળા ખાનગી રસ્તાઓ જાહેર જનતા માટે

‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કો દસ મિનિટમે બમસે ઉડા દેંગે’
યુવક કોંગ્રેસના ટ્રેનંિગ કેમ્પમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે
ઓસામાના અડ્ડા વિશે અમેરિકાને વાકેફ કર્યાનો ISIનો દાવો

અમેરિકી પ્રમુખના રક્ષકો માટે બહાર પડેલી નવી કડક માર્ગદર્શિકાઓ

રશ્દીનાં પુસ્તકો સંદર્ભ તરીકે સ્વીકારાતાં પાક.માં વ્યાપક રોષ
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved