Last Update : 29-April-2012, Sunday

 
 

આખરી ઓવરમાં ચેન્નઇને જીતવા ૧૭ રનની જરૂર હતી
કંિગ્સ ઇલેવન પંજાબે ચેન્નઇ સામે સાત રનથી વિજય મેળવ્યો

૧૫૭ રનના પડકાર સામે ચેન્નઇના ૮ વિકેટે ૧૪૯ ઃ મહેમુદે ૨૫ રનમાં ત્રણ વિકેટ ઝડપી

ચેન્નઇ,તા.૨૮
મનદિપ સંિઘની ૫૬ રનની ઇનંિગ બાદ અઝહર મહેમુદે ૨૫ રનમાં ત્રણ વિકેટ ઝડપતાં કંિગ્સ ઇલેવન પંજાબે ચેન્નઇને ભારે રોમાંચક મુકાબલા બાદ સાત રનથી પરાજય આપ્યો હતો. ૧૫૭ રનના પડકારનો પીછો કરતાં ચેન્નઇ નિર્ધારિત ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૪૯ રન જ કરી શક્યું હતુ. આખરી ઓવરમાં જીતવા માટે ચેન્નઇને ૧૭ રનની જરૂર હતી અને તેમની ત્રણ વિકેટ સલામત હતી. આ રોમાંચક તબક્કે મહેમુદે આખરી ઓવર નાંખી હતી,જેમાં એલ્બી મોર્કેલ (૮)ની મહત્વની વિકેટ ઝડપી હતી અને માત્ર ૯ રન જ આપ્યા હતા. આ સાથે પંજાબે જીત મેળવી હતી.
જીતવા માટેના આસાન લાગતા ૧૫૭ રનના પડકારનો પીછો કરવા ઉતરેલા ચેન્નઇની શરૂઆત સારી રહી હતી. ડ્યુ પ્લેસીસ (૨૯) અને બદ્રિનાથે (૨૫) ૪૭ રનની ભાગીદારી કરી હતી. એક તબક્કે ચેન્નઇનો સ્કોર ૩ વિકેટે ૮૭ રન હતો અને ત્યાર તેમની જીત આસાન લાગતી હતી. જો કે પંજાબે અસરકારક બોલંિગ અને ફિલ્ડંિગની સાથે પુનરાગમન કરતાં વિજય મેળવ્યો હતો. બ્રાવોએ લો ઓર્ડરમાં ૨૧ બોલમાં ૨ છગ્ગા સાથે ૩૦ રન ઝુડ્યા હતા પણ તે ટીમને વિજય અપાવી શક્યો નહતો.
અગાઉ પંજાબે ટોસ જીતીને બેટંિગ પસંદ કરી હતી. મનદિપ સંિઘ અને શોન માર્શે પંજાબને પોઝીટીવ શરૂઆત અપાવી હતી. મનદિપે ઉપયોગી બેટંિગ કરતાં ૫૦ બોલમાં ૫ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૫૬ રન ફટકાર્યા હતા. તેણે શોન માર્શ સાથે (૩૩ બોલમાં ૩૨) ૬૮ રનની, અઝહર મહેમુદ (૧૮) સાથે ૨૯ રનની અને મીલર (૧૯) સાથે ૩૦ રનની ભાગીદારી કરી હતી.
જો કે પંજાબના મીડલ અને લો ઓર્ડરના બેટ્‌સમેનો પોઝીટીવ શરૂઆતનો ફાયદો ઉઠાવી શક્યા નહતા અને ચેન્નઇએ સમયાંતરે વિકેટો ઝડપતાં રહીને પંજાબની રન-ગતિ પર અંકુશ લગાવ્યો હતો. એલ્બી મોર્કલે ૨૯ રનમાં ત્રણ અને ડ્‌વેન બ્રાવોએ ૨૮ રનમાં બે વિકેટ ઝડપી હતી. પંજાબની ટીમ ધાર્યા પ્રમાણે સ્કોર કરી શકી નહતી.

સ્કોરબોર્ડ
પંજાબ

-

રન

બોલ

મનદિપ કો.રૈના બો.બ્રાવો

૫૬

૫૦

માર્શ રનઆઉટ

૩૨

૨૨

મહેમુદ એલબી બો.બ્રાવો

૧૮

૧૨

મીલર કો.ધોની બો.એ.મોર્કેલ

૧૯

૧૫

ડી.હસી કો.જકાતી બો.એ.મોર્કેલ

૦૭

૦૪

બી.શર્મા રનઆઉટ

૦૭

૦૪

ચાવલા કો.બ્રાવો બો.મોર્કેલ

૦૦

૦૨

સૈની કો. એન્ડ બો.કુલાસેકરા

૦૬

૦૪

પી.કુમાર અણનમ

૦૬

૦૬

પી.અવાના અણનમ

૦૦

૦૦

વધારાના (વાઇડ ૫)

૦૫

 

 

 

કુલ ૨૦ ઓવરમાં ૮ વિકેટે

૧૫૬

 

 

 

વિકેટનો ક્રમ ઃ ૧-૬૮ (માર્શ ૮.૧), ૨-૯૭ (મહેમુદ ૧૧.૬), ૩-૧૨૭ (મીલર ૧૫.૫), ૪-૧૩૩ (મનદિપ ૧૬.૫), ૫-૧૩૮ (ડી.હસી ૧૭.૨), ૬-૧૩૮ (ચાવલા ૧૭.૪), ૭-૧૪૮ (બી.શર્મા ૧૮.૪), ૮-૧૫૪ (સૈની ૧૯.૫).
બોલિંગ ઃ કુલાસેકરા ૪-૦-૨૯-૧, એ.મોર્કેલ ૪-૦-૨૯-૩, અશ્વિન ૪-૦-૨૫-૦, જકાતી ૨-૦-૨૨-૦, રૈના ૧-૦-૮-૦, બ્રાવો ૪-૦-૨૮-૨, જાડેજા ૧-૦-૧૫-૦.
ચેન્નઇ

-

રન

બોલ

ડયુ પ્લેસીસ કો.એન્ડ બો.મહેમુદ

૨૯

૨૦

બદ્રિનાથ કો.સબ બો.મહેમુદ

૨૫

૧૮

રૈના સ્ટ.સૈની બો.ચાવલા

૧૫

૧૭

સાહા બો.ડી.હસી

૦૬

૧૪

જાડેજા કો.ડી.હસી બો.ચાવલા

૧૭

૧૧

ધોની રનઆઉટ

૦૧

૦૪

બ્રાવો કો.ચાવલા બો.પી.કુમાર

૩૦

૨૧

એ.મોર્કેલ કો.માર્શ બો.મહેમુદ

૦૮

૦૯

કુલાસેકરા અણનમ

૦૫

૦૩

અશ્વિન અણનમ

૦૭

૦૩

વધારાના (લેગબાય ૨, વાઇડ ૨, વાઇડ ૩)

૦૬

 

 

 

કુલ ૨૦ ઓવરમાં ૮ વિકેટે

૧૪૯

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧-૪૭ (ડયુ પ્લેસીસ ૫.૩), ૨-૬૨ (બદ્રિનાથ ૭.૪), ૩-૭૧ (રૈના ૧૦.૨), ૪-૮૭ (સાહા ૧૨.૪), ૫-૮૮ (ધોની ૧૩.૨), ૬-૯૮ (જાડેજા ૧૪.૪), ૭-૧૩૬ (બ્રાવો ૧૮.૫), ૮-૧૪૦ (એ.મોર્કેલ ૧૯.૧). બોલિંગ ઃ પી.કુમાર ૪-૦-૪૦-૧, ભટ્ટ ૨-૦-૧૩-૦, બી.શર્મા ૧-૦-૧૧-૦, પી.અવાના ૪-૦-૩૪-૦, મહેમુદ ૪-૦-૨૫-૩, ચાવલા ૪-૦-૨૦-૨, ડી.હસી ૧-૦-૩-૧.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સચિન, અમિતાભ અને તાતાની સુરક્ષા યથાવત્ રાખવાની ભલામણ
સચીનની નિમણૂંક કોંગ્રેસની રાજરમત છેઃ બાબા રામદેવ
મહિલાએ સોનિયાની સભામાં કાળા વાવટા સાથે વિરોધ વ્યક્ત કર્યો
સોનિયાનું કર્ણાટકમાં ચુંટણીનું રણશીંગુ
આવકવેરા ધારામાં સુધારા મુદ્દે સંસદ કહે તે થશે ઃ ખુર્શીદ
કંિગ્સ ઇલેવન પંજાબે ચેન્નઇ સામે સાત રનથી વિજય મેળવ્યો
આજે દિલ્હીમાં ડેરડેવિલ્સ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો થશે
રિક્ષાભાડામાં કિલો મીટર દીઠ ૫૦ પૈસાનો વધારો
૨૧૦ ઔદ્યોગિક વસાહતોને રૂા. ૨૦૦ કરોડના ઉઘરાણાનાં બિલ મોકલ્યાં

સરકારી ભાગીદારીવાળા ખાનગી રસ્તાઓ જાહેર જનતા માટે

‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કો દસ મિનિટમે બમસે ઉડા દેંગે’
યુવક કોંગ્રેસના ટ્રેનંિગ કેમ્પમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે
ઓસામાના અડ્ડા વિશે અમેરિકાને વાકેફ કર્યાનો ISIનો દાવો

અમેરિકી પ્રમુખના રક્ષકો માટે બહાર પડેલી નવી કડક માર્ગદર્શિકાઓ

રશ્દીનાં પુસ્તકો સંદર્ભ તરીકે સ્વીકારાતાં પાક.માં વ્યાપક રોષ
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved