Last Update : 29-April-2012, Sunday

 

ઝામ્બિઅન એમેરાલ્ડસ એટલે બુધને શક્તિશાળી બનાવતું રત્ન.. !

શોધ-સંશોધન- વસંત મિસ્ત્રી

સુખ, સમૃદ્ધિ અને આરોગ્ય માટે આપણે પિરામિડની અંદર અથવા હથેળી નીચે રેકી વડે અથવા જેમસ્ટોન કે રત્નો પહેરી કોસ્મિક પાવરને શરીરમાં લાવી શકીએ છીએ.
જેમ સ્ટોન કે રત્ન ખૂબ શકિતશાળી હોય છે પરંતુ તેને જમીનમાંથી મેળવેલ હોવા જોઈએ એટલે કે કુદરતી હોવા જોઈએ. વળી તેના કલર, કલેરિટી, કટ, કેરેટ પણ સર્ટિફાઇડ હોવા જોઈએ. નેચરલ જેમસ્ટોનની કિંમત લાખમાં ચાલે જયારે ઉપરત્નોની કિંમત દસથી વીસ હજારમાં ચાલે. તમારી કુંડળી પ્રમાણે સર્ટિફાઇડ જેમોલોજીસ્ટ પાસે રત્ન પસંદ કરાવવું. સબળા ગ્રહને વધુ સબળા કરવા.
આજકાલ ઝામ્બિઅન પન્નાની ફેશન છે જે બ્લેક ડાયમન્ડ સાથે ડિઝાઇન કરવામાં આવે છે. જેમફિલ્ડસ નામની કંપનીના સહયોગમાં લંડનના ડિઝાઇનર ડોમિનિક જોન્સે તૈયાર કરેલી ડિઝાઇન તમને ગમશે.

 

સવારનો નાસ્તો એટલે બપોર સુધીની તાકાત...!

સવારે બાળકને શાળાએ પહોંચાડવાની ધમાલમાં તમે નાસ્તો કરવાનું ચૂકી જાવ છો ને ? હવે આગલી રાત્રે જ નાસ્તાનું પ્લાનિંગ કરો. સવારના નાસ્તામાં ઇડલી, ઢોસા, પૌઆ, મમરા, ખાખરા, ટોસ્ટ, પૂરી-ભાજી, સ્ટફડ પરોઠા લઇ શકાય છે. દૂધમાં ઑટ પણ હેલ્ધી નાસ્તાની કક્ષામાં આવે છે.
આખી રાતના 'ફાસ્ટ'ને 'બ્રેક' કરવું એ જ બ્રેકફાસ્ટ ! દૂધમાં બદામ અને મધ તેમજ અખરોટ, અંજીર, કાજુ પણ બાળકને આપી શકાય. ચ્હા ના લેતા હો તો ફળોને સ્થાન આપી બપોર સુધીની કેલરી ભેગી કરી શકાય. છોલે-ભટુરે પણ લઇ શકાય.

 

વિમાનમાંથી કે સર્ફ બોર્ડ પરથી શૂટિંગ કરી શકાય એવો 'ગોપ્રો' કેમેરા...!

વિમાનની સાંકડી બારીમાંથી તમારે ૧૭૦ ડિગ્રીના દ્રશ્યો ઝડપવા હોય તો ફૂલ HD વાળો ગ્રોપો (GoPro) કેમેરા તમારો સાચો સાથી બની શકે. તમે તેને સર્ફિંગ બોર્ડ પર પણ ફિટ કરી દરિયાઇ મોજાંની મસ્તી કંડારી શકો.
આઉટડોર શૂટ માટે તેમાં હેલ્મેટ સ્ટ્રેપ છે. સ્પોર્ટસ શૂટ માટે 'સકસન કપ' માઉન્ટ છે.
૧૭૦ ડિગ્રીનો ફિલ્ડ વ્યુ ધરાવતો આ ૩૦૦ ડોલરનો કેમેરા ગતિમાન સ્થિતિમાં પણ અદ્ભૂત સ્ટીલ પિકચર આપે છે. જે ૧૦ MP પોઇન્ટ એન્ડ શૂટ ડિજિકેમ જેવા હોય છે.
તેના બર્સ્ટ મૉડ અને ટાઇમ લેપ્સ મૉડના દ્રશ્યો પણ સુંદર લાગે છે. બિલ્ડ કવોલિટી ઉચ્ચ કક્ષાની છે. વોટર પ્રુફ કેસિંગમાં તે એક ચોરસ બોક્સ લાગે છે પરંતુ આવરણ વિના તે આકર્ષક લાગે છે.

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved