Last Update : 29-April-2012, Sunday

 

વાંદરામાં ગુજરાતી નવવધૂના અને માતા-પિતાના લાખોના દાગીનાની ચોરી

નવવધૂનાં દાદી પાસે રાખેલી દાગીનાભરેલી બેગ અજાણી મહિલાએ ચોરી હોવાની શંકા

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૨૮
વાંદરામાં લગ્નના હોલમાંથી ગઈકાલે ગુજરાતી નવવધૂ અદિતી દલાલ અને તેના માતા-પિતાના અંદાજે પોણા સોળ લાખ રૃપિયાની કિંમતના સોનાના દાગીનાની ચોરી થતા ભાગદોડ મચી ગઈ હતી. નવવધૂની દાદીની પાસેથી દાગીના રાખેલી બેગ હાથ ચાલાકીથી પડાવી લેવામાં આવી હતી. આ ચોરી મહિલાએ કરી હોવાની પોલીસને શંકા છે. હવે લગ્નના હોલમાં કરવામાં આવેલા વિડિયો શૂટીંગની મદદથી પોલીસ આ કેસ ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે.
કાંદિવલી (પશ્ચિમ)માં મહાવીર નગર ખાતે રહેતા વેપારી અભય સૂર્યકાંત દલાલ (ઉ.વ.૫૪)ની ફરિયાદને આધારે અજાણી વ્યક્તિ સામે ચોરીન કેસ નોંધી પોલીસ વધુ તપાસ કરી રહી છે.
ખેરવાડી પોલીસ સ્ટેશનના એપીઆઈ આહિરેએ જણાવ્યું હતું કે 'વાંદરા (પૂર્વ) સ્થિત ટીચર્સ કોલોની પાસે બાબૂ સત્યનારાયણ સિંહ સભાગૃહમાં ગઈકાલે અદિતી અભય દલાલના લગ્ન હતા. નવવધુ તેના પિતા અને માતા સાંજે કપડા બદલવા ગયા હતા. ત્યારે તેમણે પહેરેલા ૫૪૮ ગ્રામ વજન અંદાજે ૧૫,૭૬,૮૦૦ રૃપિયાની કિંમતના સોનાના દાગીના કાઢીને બેગમાં રાખ્યા હતા. પછી વેપારી અભયે આ બેગ તેમની માતાને આપી હતી.
પણ એક મહિલા વેપારીની માતા પાસે આવી હતી. તેમને વાતોમાં રાખીને મહિલા હાથચાલાકીથી બેગ પડાવી રફુચક્કર થઈ ગઈ હોવાની શંકા છે.
વેપારી, તેની પત્ની અને પુત્રી પાછા આવ્યા ત્યારે દાગીનાની બેગ ગાયબ હોવાની જાણ થઈ હતી.
'આ સભાગૃહમાં લગ્ન માટે વિડિયો શૂટીંગ રાખવામાં આવ્યું હતું. મહિલા ચોરી કરતા શૂટીંગમાં ઝડપાઈ ગઈ છે કે કેમ એની તપાસ કરવામાં આવી રહી છે, એમ એપીઆઈ આહિરેએ વધુમાં કહ્યું હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સચિન, અમિતાભ અને તાતાની સુરક્ષા યથાવત્ રાખવાની ભલામણ
સચીનની નિમણૂંક કોંગ્રેસની રાજરમત છેઃ બાબા રામદેવ
મહિલાએ સોનિયાની સભામાં કાળા વાવટા સાથે વિરોધ વ્યક્ત કર્યો
સોનિયાનું કર્ણાટકમાં ચુંટણીનું રણશીંગુ
આવકવેરા ધારામાં સુધારા મુદ્દે સંસદ કહે તે થશે ઃ ખુર્શીદ
કંિગ્સ ઇલેવન પંજાબે ચેન્નઇ સામે સાત રનથી વિજય મેળવ્યો
આજે દિલ્હીમાં ડેરડેવિલ્સ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો થશે
રિક્ષાભાડામાં કિલો મીટર દીઠ ૫૦ પૈસાનો વધારો
૨૧૦ ઔદ્યોગિક વસાહતોને રૂા. ૨૦૦ કરોડના ઉઘરાણાનાં બિલ મોકલ્યાં

સરકારી ભાગીદારીવાળા ખાનગી રસ્તાઓ જાહેર જનતા માટે

‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કો દસ મિનિટમે બમસે ઉડા દેંગે’
યુવક કોંગ્રેસના ટ્રેનંિગ કેમ્પમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે
ઓસામાના અડ્ડા વિશે અમેરિકાને વાકેફ કર્યાનો ISIનો દાવો

અમેરિકી પ્રમુખના રક્ષકો માટે બહાર પડેલી નવી કડક માર્ગદર્શિકાઓ

રશ્દીનાં પુસ્તકો સંદર્ભ તરીકે સ્વીકારાતાં પાક.માં વ્યાપક રોષ
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved